ફ્રુટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Sar🤯 Jo Tera Chakaraye
Kuchh Mast khaneka😋 man Ho To Aaja pyare ....
FRUIT DISH Banale.....
Kahe Ghabharay...
Kahe Ghabharay .....

ફ્રુટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)

Sar🤯 Jo Tera Chakaraye
Kuchh Mast khaneka😋 man Ho To Aaja pyare ....
FRUIT DISH Banale.....
Kahe Ghabharay...
Kahe Ghabharay .....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

તૈયારી મા  ૨૦ મિનિટ સજાવવા મા ૧૫ મિનિટ
  1. ૧|૨ પાઇનેપલ ના અર્ધ ગોળ ટૂકડા
  2. ૧|૨ ટેટી મા થી ગોળી કાઢી લેવી
  3. ૧|૨ નાના તરબુચ મા થી કટર વડે ૧ દિલ શેપ કાપવો બાકીની ગોળી કાઢી લેવી
  4. ૧ નાના કેળાં ના ટૂકડા

રાંધવાની સૂચનાઓ

તૈયારી મા  ૨૦ મિનિટ સજાવવા મા ૧૫ મિનિટ
  1. 1

    ૧ ડીશ વચ્ચોવચ ૧ પાઇનેપલ રીંગ મુકો.....અને એની ફરતે પાઇનેપલ ની અર્ધ ગોળ સ્લાઇસ થી આખી ડીશ ભરો.... હવે વચ્ચે ની ગોળ સ્લાઇસ ના કાંણા મા ૧ તરબુચ ની ગોળી મૂકી એની ઉપર તરબુચ નું દિલ ❤ ઊભું ગોઠવો.... એના ફરતે કેળાં.... ટેટી.... તરબુચ... અને ટેટી ની ગોળીઓ એક પછી એક લાઇન મા ગોળ ફરતે ગોઠવો.... અને ફ્રીજમાં ઠંડું કરવા મૂકો.....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes