ફ્રુટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)

Rekha Vora
Rekha Vora @rekhavora

#cookpedindia
શિવરાત્રી સ્પેશીયલ સલાડ

ફ્રુટ ડીશ (Fruit Dish Recipe In Gujarati)

#cookpedindia
શિવરાત્રી સ્પેશીયલ સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 વ્યક્તિ
  1. 250 ગ્રામપપૈયું છોલી ને સમારી લેવું
  2. 500 ગ્રામટેટી છોલી ને સમારેલી
  3. 1દાડમ ના દાણા
  4. 8-10કાળી લીલી દ્રાક્ષ
  5. 20-25લીલી દ્રાક્ષ
  6. 5સ્ટ્રોબેરી

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ઉપર મુજબ ના ફ્રુટ લઈ.મન ગમતા સમારી પ્લેટી કરો. તૈયાર છે.ફ્રુટ ડીશ

  2. 2
  3. 3

    ગમે તો તેમાં સંચળ મરી,ચાટ મસાલો,સંચલને સેકેલ જીરા નો પાઉડર નાખી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Vora
Rekha Vora @rekhavora
પર

Similar Recipes