પાઇનેપલ રોઝ સનસેટ મોકટેલ(Pineapple Rose Sunset Mocktail Recipe In Gujarati)

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

1 Taraf Zulasti Garmi...🥶💥. .
Dusari Aur "Just Chill 🍹 Chill🍹
Just Chill " Thavu Hoy... ... &
Hath Ma PINEAPPLE 🍍 ROSE 🌹SUNSET🌶 MOCKTAIL Hoy....
Sathe Kishor Kumar nu Song

" Wo Sham 🌇Kuchh Ajib Thi
Ye Sham 🌇 Bhi Ajib Hai....
Wo Kal Bhi Pass Pass Thi ...
Wo Aaj Bhi Karib Hai" ....
Vagtu hoy.....
Toooooo🍍🌹🌶 બીજું શું જોઈએ

પાઇનેપલ રોઝ સનસેટ મોકટેલ(Pineapple Rose Sunset Mocktail Recipe In Gujarati)

1 Taraf Zulasti Garmi...🥶💥. .
Dusari Aur "Just Chill 🍹 Chill🍹
Just Chill " Thavu Hoy... ... &
Hath Ma PINEAPPLE 🍍 ROSE 🌹SUNSET🌶 MOCKTAIL Hoy....
Sathe Kishor Kumar nu Song

" Wo Sham 🌇Kuchh Ajib Thi
Ye Sham 🌇 Bhi Ajib Hai....
Wo Kal Bhi Pass Pass Thi ...
Wo Aaj Bhi Karib Hai" ....
Vagtu hoy.....
Toooooo🍍🌹🌶 બીજું શું જોઈએ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૩ ટેબલ સ્પૂનપાઇનેપલ પલ્પ : પાઇનેપલ ને બાફી... એને મીક્ષર મા ક્રશ કરી ગાળી લીધેલો પલ્પ : આને ફ્રીજરમાં ૧૨ મહિના સ્ટોર કરી શકાય છે
  2. ૧|૪ કપ તૈયાર કે ઘરે બનાવેલું રોઝ શરબત
  3. સુકા લાલ મરચાં ના ટૂકડા
  4. પતલી રીંગ પાઇનેપલ ની

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ૧ કાચ ના મોકટેલ ગ્લાસ મા નીચે બરફ નુ છીણ નાખો... એની ઉપર રોઝ સીરપ નાખો... હવે હળવે હાથે પાઇનેપલ પલ્પ નાખો

  2. 2

    ગ્લાસ ની દિવાલ પર પાઇનેપલ ની રીંગ ચોંટાડી દો..... હવે ખૂબ જ સાચવીને હળવે હળવે પાણી રેડો

  3. 3

    ઉપર લાલ આખાં મરચાં ના ટૂકડા નાંખો
    બરફ ઓગળે ત્યાં સુધી રાહ જુઓ પછી..... હોટ & સ્વીટ ટેસ્ટ નો રસાસ્વાદ માણો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes