છડેલા ઘઉંનો ગળ્યો ખીચડો

Ketki Dave
Ketki Dave @ketki_10
Ahmedabad

Dil ❤ Dhundhta hai Fir Wahi
WHEAT SWEET KHICHDO
Aap 1 bar Khayenge to bar bar Mangenge.....Healthy bhi...Tasty bhi......

છડેલા ઘઉંનો ગળ્યો ખીચડો

Dil ❤ Dhundhta hai Fir Wahi
WHEAT SWEET KHICHDO
Aap 1 bar Khayenge to bar bar Mangenge.....Healthy bhi...Tasty bhi......

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૧ વાટકીછડેલા ઘઉં : ખળખળતા પાણી મા આખી રાત પલાળેલા
  2. ૩|૪ વાટકી તુવેરની દાળ ૧ કલાક પલાળેલી
  3. ૧ ટેબલ સ્પૂનશીંગ દાણા
  4. ૧૨ થી ૧૫ બદામ ટૂકડા કરેલી
  5. ૧ટેબલ સ્પૂન કેલીફોર્નીયા અખરોટ ના ટૂકડા
  6. ખારેક ના ટૂકડા
  7. ૧૨ પીસ્તા ના ટૂકડા
  8. ૧૫ કાજુ ટૂકડા કરેલા
  9. ૨૦ કીસમીશ
  10. લવીંગ
  11. ૧૫ નંગ સૂકાં ટોપરા ના ટૂકડા
  12. ૩થી ૪ તજ ના ટૂકડા
  13. ઇલાઇચિ નો પાઉડર
  14. જાવંત્રી નું ફૂલ
  15. ૧|૪ જાયફળ નો ભૂકો
  16. ૧ટેબલ સ્પૂન ખાંડ
  17. ૧ ટેબલ સ્પૂનગોળ
  18. ૧ ટેબલ સ્પૂનઘી
  19. ૧|૨ કપ દૂધ
  20. કેસર

રાંધવાની સૂચનાઓ

૪૦ મિનિટ
  1. 1

    પ્રેશર કુકર મા ઘઉં, તુવેરની દાળ, શીંગ દાણ અને ખારેક નાંખી ૫ સીટી બોલાવી દો.... ૧ વઘારિયા મા ઘી લઇ બધો સુકોમેવો સાંતળો....

  2. 2

    કુકર ઠંડુ પડે એટલે ૧ મોટી કઢાઈ મા ઘી ગરમ થયે લવીંગ તજ નાંખવા... ત્યાર બાદ ખીચડો નાંખો.... એમાં દૂધ અને ૧ કપ પાણી નાંખી હલાવતા રહો.... ઉકળે એટલે ખાંડ અને ગોળ નાખો.... સાંભળેલો સુકોમેવો નાંખો...ઉકાળો.... ઘટ્ટ થવા આવે ત્યારે કેસર અને ઇલાઇચિ પાઉડર નાંખો... થોડીવાર પછી ગેસ બંધ કરી દો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ketki Dave
Ketki Dave @ketki_10
પર
Ahmedabad

Similar Recipes