લસણ મરચા ની ચટણી (Lasan Marcha Chutney Recipe In Gujarati)

Richa Shahpatel @Richa_Shahpatel
લસણ મરચા ની ચટણી (Lasan Marcha Chutney Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ સૂકું લસણ ની કળી ફોલી લો. તેને મર્ચી કટર માં ગ્રાઈન્ડ કરો. પછી તેને એક બાઉલ માં કાઢો.
- 2
હવે મિક્ષર ના બાઉલ માં લસણ, મરચું અને મીઠુ નાખો.
- 3
હવે તેમાં તેલ નાખી તેને ગ્રાઈન્ડ કરો. થોડી થોડી વારે એને ચેક કરવું. બરાબર લીસી પીસાય જાય ત્યાં સુધી પિસવું. તેમાં તેલ પણ થોડું થોડું નાખતા રેહવું.
- 4
હવે બરાબર લીસી પીસાય ગઈ છે. તો હવે ચટણી ને એક સર્વિન્ગ બાઉલ માં કાઢો. તો તૈયાર છે લસણ મરચા ની ચટણી. એને રોટલા સાથે ખાવાની મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લસણ ની ચટણી
#ચટણી પોસ્ટ -2 આજે હું લઇ ને આવી છું લસણ ની ચટણી આ તમે જમવામાં કે કોઈ શાક માં પણ વાપરી શકો છો.બાળકોને ભાખરી પર લગાવી ને પણ ખાવાની બોવ મજા આવે છે. Namrata Kamdar -
લાલ મરચા ની ચટણી (Red Marcha Chutney Recipe In Gujarati)
આ ચટણી એવરેજ માં ઓછી તીખી હોય છે..રોટલા કે ખીચડી સાથે ખાવાની મજા આવે છે.ઝટપટ બનતી આ ચટણી સ્વાદ માં પરફેકટ છે. Sangita Vyas -
કોકોનટ લસણ ની ચટણી (Coconut Lasan Chutney Recipe In Gujarati)
#CRઆ ચટણી નો ઉપયોગ મોટેભાગે વડાપાઉં બનાવતી વખતે કરવામાં આવે છે. Richa Shahpatel -
-
લીલા ધાણા મરચા ની ચટણી (Lila Dhana Marcha Chutney Recipe In Gujarati)
#GA4#Week4આ ચટણી આલુ પરોઠા, ઢોકળા, બટાકાવડા, ભેળ, રોટલી, ભાખરી, ઢેબરા, રગડા પેટીસ, સમોસા, કચોરી, ચોરાફળી જોડે ખાવાની મજા આવે છે. આ ચટણી બનાવીને ફ્રીઝર માં મૂકીએ તો 1 મહિના સુધી કશું થતું નથી. Richa Shahpatel -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24આ ચટણી બાજરી ના રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે. તેને પરાઠા અથવા રોટલી સાથે પણ ખાઈ શકાય. heena -
લાલ મરચા લસણ ની ચટણી (Lal Marcha Lasan Chutney Recipe In Gujarati)
#GA4#Week4 આ ચટણી મા જો ગોળ નો ઉપયોગ ન કરીએ તો પણ એટલી જ સરસ લાગે છે.તેનો ઉપયોગ આપણે ચાઇનીઝ રેસિપી મા રેડ સોસ ની જગ્યા એ પણ કરી શકાય છે. Vaishali Vora -
ટામેટા લસણ ની ચટણી
#GA4#Week24 આ ચટણી મધ્યપ્રદેશમાં ખૂબ જ પ્રખ્યાત છે ત્યાંના લોકો આ ચટણીને ભાત સાથે તેમજ રોટલી સાથે ખાય છે... Neha Suthar -
મરચા ની ચટણી (Marcha Chutney Recipe In Gujarati)
ચટણી તો આપણે અલગ અલગ પ્રકારની બનાવતા જ હોઈએ છીએ પરંતુ આ મરચાની ચટણી ખાંડણી વડે ખાંડીને અને ચૂલા ઉપર બનાવવામાં આવી છે એટલે તેનો સ્વાદ અને સોડમ કંઈક અલગ હોય છે. તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અહીં અમારે ઓળાની સાથે આ ચટણી બનાવવામાં આવે છે તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરી એક અલગ ટેસ્ટને ટેસ્ટ કરો. Shilpa Kikani 1 -
-
મરચા લસણ ની ચટણી (Marcha Lasan Chutney Recipe In Gujarati)
#સાઈડ#કાઠિયાવાડી સ્પેશિયલ મરચા લસણ ની ચટણી #તીખી ચટપટી સ્વાદિષ્ટ ચટણી # ભોજન માં પીરસાતી એક્સ્ટ્રા ડિશ #સાઈડ ડિશ #બાજરા ના રોટલા, પૂરી, પરાઠા, ઢોકળા સાથે પીરસાતી સાઈડ ડિશ. Dipika Bhalla -
-
-
લસણ ટામેટા ની ચટણી (Lasan Tomato Chutney Recipe In Gujarati)
#SFRઆ ચટણી થેપલા વડા અથવા ઢોકળા સાથે ખુબ જ સરસ લાગે છે સાતમમાં ઠંડુ ખાવાનું હોય ત્યારે આ ચટણી ખૂબ કામ લાગે છે Kalpana Mavani -
-
ઢોકળાની સ્પેશિયલ લસણ ની ચટણી (Dhokla's Special Garlic Chutney R
#Cookpadgujarati#Chutney આ ઢોકળા ની સ્પેશિયલ લસણ ની ચટણી બનાવવી ખૂબ જ સરસ છે...ફક્ત 5 મિનિટ માં આ ચટણી તૈયાર થઈ જાય છે. આ ચટણી ઢોકળા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તમે પણ આ ચટણી બનાવી એક વાર જરૂર થી ટ્રાય કરી જુવો. Daxa Parmar -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
આ ચટણી એક મહિના સુધી બગડતી નથી. અને આ રીતે બનાવશો તો સ્વાદ જરા પણ ખરાબ નથી થતો Buddhadev Reena -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#GA4#Week24 આ લસણ ની ચટણી તમે બનાવી અને સ્ટોર પણ કરી શકો છો ખાખરા થેપલા સાથે આ ચટણી બહુ સારી લાગે છે Dipal Parmar -
-
લસણ લાલ મરચા ની ચટણી (Lasan Lal Marcha Chutney Recipe In Gujarati)
#SJR આ ચટણી ટેસ્ટ માં ખૂબ સરસ બને છે.તેમાં સરખા ભાગે તીખો, ખાટો,અને મીઠો સ્વાદ હોવાથી સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
લસણ ની સુકી ચટણી (Lasan Dry Chutney Recipe In Gujarati)
આ મહારાષ્ટ્ર સ્ટાઈલ ની સુકી ચટણી , મહારાષ્ટ્રીયન લોકો માં તો ફેમસ છે જ , પણ હવે ભારતભરમાં ફેમસ થઈ ગઈ છે. આ તીખી તમતમતી ચટણી,ખાખરા, સુકો ભેળ, ખીચડી, રોટલી કે ભાખરી સાથે ખાવા ની બહુ જ મઝા આવે છે.#SF Bina Samir Telivala -
લીલા મરચા અને લસણ ની ચટણી (મહારાષ્ટ્રીયન ઠેચા) (Lila Marcha Lasan Chutney Recipe In Gujarati)
આ એક મરાઠી વાનગી છે. તમે અલગ અલગ ચટણી ખાવાના શોકીન હોવ તો તમે આ એક નવી ચટણી બનાવો. આ વાનગીમાં લીલા મરચા લસણ સીગદાણાતલ થી બનતી વાનગી છે.તો ચાલો બનાવીએ ઠેચા.#GA4#week24Garlic Tejal Vashi -
લસણ કોપરાની ચટણી (Lasan Kopra Chutney Recipe In Gujarati)
#RC3#Redઅહીં લાલ સૂકા મરચાં નો ઉપયોગ કરી ને રેસીપી બનાવી છે,આ ચટણી વડાપાઉં, દાબેલી,ઢેબરા સાથે પણ સારી લાગે છે. Tejal Hitesh Gandhi -
લસણ ની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
પરોઠા,થેપલા,રોટલા,ખિચડી કે કોઈ પણ recipe સાથે લસણ ની ચટણી એડજેસ્ટ થઈ જાય..એક સમયે શાક ના હોય તો પણ આ ચટણી શાક ની ગરજ સારે છે.. Sangita Vyas -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24આ ચટણી ને રોટલી પરાઠા સાથે ખાઈ શકાય છે ટેસ્ટી લાગે છે Rita Solanki -
-
લસણ મરચા ની ખાટી મીઠી ચટણી (Garlic Chilli Chutney Recipe In Gujarati)
લસણ મરચા આદુ કોથમીર લીંબુ મરચું પાઉડર મીઠું અને ખાંડ આટલીજ વસ્તુ માંથી બનતી આ ચટણી પરાઠા થેપલા તેમજ ખાટા ઢોકળા સાથે ખાવાની ખુબજ મજા આવે છે. જે મારા કિચન માં તો કાયમી હોયજ છે આ ચટણી ખાંડી ને બનાવવા થી ખુબજ ટેસ્ટી બને છે જેને તમે 10 થી 15 દિવસ સુધી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો...😋 #સાઇડ Charmi Tank -
રેડ ચટણી(Red Chutney Recipe in Gujarati)
#GA4 #Week13મેં વડાંપાઉ સાથે સૂકા લાલ મરચાં અને લસણની ચટણી બનાવી છે. થોડી લિકવીડ ચટણી બનાવી છે ખૂબ જ ખાવાની મજા આવે. Bijal Parekh -
લીલા લસણ મરચા ની ચટણી (Green Garlic Marcha Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 Jagruti Pithadia -
લસણની ચટણી (Lasan Chutney Recipe In Gujarati)
#MFFવરસાદ ના ઠંડા વાતાવરણમાં તીખું તમતમતું ખાવાં નું મન થતું હોય છે આ લસણની ચટણી બાજરી ના રોટલા સાથે ખુબજ સરસ લાગે છે Jigna Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14632110
ટિપ્પણીઓ