લસણ મરચા ની ખાટી મીઠી ચટણી (Garlic Chilli Chutney Recipe In Gujarati)

Charmi Tank
Charmi Tank @cook_20641216
Junagadh

લસણ મરચા આદુ કોથમીર લીંબુ મરચું પાઉડર મીઠું અને ખાંડ આટલીજ વસ્તુ માંથી બનતી આ ચટણી પરાઠા થેપલા તેમજ ખાટા ઢોકળા સાથે ખાવાની ખુબજ મજા આવે છે.
જે મારા કિચન માં તો કાયમી હોયજ છે આ ચટણી ખાંડી ને બનાવવા થી ખુબજ ટેસ્ટી બને છે જેને તમે 10 થી 15 દિવસ સુધી ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો...😋 #સાઇડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 20-25 નંગ લસણ ની કળી
  2. 2 નંગ મરચા
  3. 1 ચમચી ધાણા ભાજી
  4. 1 નંગ આદુ
  5. 1/2 ચમચી લીંબુ
  6. સ્વાદાનુસારમીઠું
  7. સ્વાદાનુસારલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1
  2. 2

    બધી જ સામગ્રી ને ખાંડણી માં લો. બધા ને બરાબર ખાંડી લો જેથી એક દમ સરસ પેસ્ટ બની જાઈ.

  3. 3

    મિક્સર નો પણ ઉપયોગ કરી શકો છો પણ વધુ મજા તો ખાંડેલી ચટણી માં જ આવે છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Tank
Charmi Tank @cook_20641216
પર
Junagadh

Similar Recipes