રોટલાનું ચુરમુ (Rotla Churmu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બે રોટલા નો ભૂકો કરવો
- 2
એક પેનમાં ઘી લઈ તેમાં ગોળ નાખો અને રોટલો નાખી દેવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
બાજરા ના રોટલા નુ ચુરમુ (Banjri Rotla Churmu Recipe In Gujarati)
ટુંક સમયમાં બની જતી પૌરાણિક વાનગી. #GA4 #Week24 Harsha c rughani -
લીલા લસણનું ચુરમુ (Green garlic churmu recipe in Gujarati)
#GA4#week24#garlic#rotla#cookpadindia લીલા લસણનું બાજરીના રોટલાનું ચુરમુ મારુ શિયાળાનું ફેવરીટ છે. હવે શિયાળા પૂરો થવા આવી ગયો છે. તો છેલ્લે છેલ્લે પણ મજા લઇ લઇએ લીલા લસણના ચુરમાની. Sonal Suva -
-
-
રોટલા ચૂરમું (Rotla Churmu Recipe In Gujarati)
#GA4 #Week24ઠંડા રોટલા માંથી બને છે. અહીં રોટલા માં સહેજ મીઠું નાખ્યું છે. તે અપવાદ રૂપ છે Buddhadev Reena -
-
-
ચુરમુ(Churmu Recipe in Gujarati)
#GA4#week15#jaggeryભાખરી વધી હોય તો તેનું શું કરવું એ ખબર ના પડતી હોય ત્યારે આ મસ્ત ચુરમુ બનાવી સકાય.ટેસ્ટ માં ખૂબ જ મસ્ત લાગે છેભાખરી ની જગ્યા એ રોટલા નું પણ ચુરમુ બનાવી સકાયચુરમુ ગરમ ગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે Hemanshi Sojitra -
-
-
બાજરી ના રોટલાનુ છુટુ ચુરમુ(Bajari Na Rotala Nu Churmu Recipe In Gujarati)
#નોર્થવિસરાતી વાનગીઆ રેશીપી રાજસ્થાની સ્વીટ ડીશ છે જે ખૂબ હેલ્ધી અને ડાયેટ ડીશ છે.ગુજરાતમાં આ ડીશ શિરામણમા ખવાતી વિસરાતી વાનગી છે. સવારે ખેતરમાં જવાનું હોય એટલે ભાતુ પણ બનાવવાનુ હોય જેથી બનાવી મૂકેલા રોટલાથી ઝટપટ બની જાય સાથે કોઈ વસ્તુની જરૂર ન પડે .પ્રોટીન આયૅન અને વિટામિનથી ભરપૂર ઝટપટ ઝંઝટ વગર બની જતી સરળ અને સહેલી વાનગી આપની સમક્ષ લાવી છું જે 100 % સૌને પસંદ આવશે. Smitaben R dave -
-
લીલા લસણ નો રોટલો ચુરમુ (Green Garlic Rotlo Churmu Recipe in Gujarati)
#GA4#Week24#Garlic#Bajra Aarti Lal -
ભરેલા બાજરી ના રોટલા (Stuffed Bajri Rotla Recipe In Gujarati)
#GA4#Week24#Bajara#Garlic#COOKPADINDIA#COOKPADGUJARATI Vandana Darji -
-
-
-
-
-
-
-
-
રોટલાનું ચુરમુ (rotlanu churmu recipie in Gujarati)
#ફટાફટ રોટલાનું ચુરમુ નાના મોટા સૌ કોઈને ભાવે છે,અને ખૂબ જ ઝડપથી બની જાય છે,તમે પણ જરૂર ટ્રાય કરજો..... Bhagyashree Yash -
ક્રિસ્પી લસણીયા રોટલો (Crispy Lasaniya Rotlo Recipe In Gujarati)
#GA4#Week24#BAJRA#GARLIC Preity Dodia -
ભાખરી ચુરમુ (Bhakhri churmu recipe in Gujarati)
#મોમઆપડા ગુજરાતીની આઈકોનીક સ્વીટ ડીશ એટલે ચુરમુ કે જેનાથી આપડે ગુજરાતી લોકો ફેમસ...એવીજ સ્વીટ ડીશ પણ થોડી અલગ કે જે હુ મારી મોમ આગળથી શીખેલ અને આજે મધર'સ ડે પર તેમના માટે બનાવી રેસીપી શેર કરુ છું... Bhumi Patel -
-
રોટલા નું લસનીયું ચુરમુ (Rotla Lasaniyu Churmu Recipe In Gujarati)
#વિનટર શિયાળામાં બાજરો બધાં ખાતા જ હોય છે ને ઘણીવાર એક રોટલો વધ્યો હોય શું કરવું તો આજ હું તમને સપાઈસી રેસીપી બતાવું HEMA OZA -
ઘી રોટલો ghee rotla recipe in Gujarati)
#favourite#healthy#nofirecooking#firelesscookingબાજરી/ બાજરો એ લોહતત્વ થી ભરપૂર એવું અને ગ્લુટેન ફ્રી ધાન્ય છે. જે શકિતદાયક તો છે જ સાથે સાથે મધુપ્રમેહ ના દર્દી માટે પણ લાભદાયી છે. સામાન્ય રીતે બાજરા ને શિયાળા ની મૌસમ માં વધારે ખવાય છે કારણ કે તે શરીર માં ગરમી પણ લાવે છે.આજે એક મારી નાનપણ થી પ્રિય એવી વાનગી તમારી સાથે શેર કરું છું, તમારા માંથી ઘણા ને પણ આ પસંદ હશે જ. Deepa Rupani
More Recipes
- તીખી ભાખરી / ચોપડા / મસાલા ભાખરી (Tikhi Bhakhri / Chopda / Masala Bhakhri Recipe In Gujarati)😊😊
- બાજરી અને મેથી ના ઢેબરા (Bajri Methi Dhebra Recipe in Gujarati)
- ફુલાવર બટાકા નું શાક (Cauliflower Potato Shak Recipe In Gujarati)
- ગાર્લિક ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
- ગોબી મંચુરિયન ડ્રાય (Cauliflower Manchurian Dry Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14662751
ટિપ્પણીઓ