બાજરી ના લાડુ (Bajri Ladoo Recipe In Gujarati)

Nisha Mandan
Nisha Mandan @Nisha_2510

#GA4
#Week24
# બાજરી

બાજરી ના લાડુ (Bajri Ladoo Recipe In Gujarati)

#GA4
#Week24
# બાજરી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
૩ વ્યક્તિ માટે
  1. ૨ નગબાજરી ના રોટલા
  2. ૩ મોટી ચમચીઘી
  3. ૧/૨ કપ ગોળ ઝીણો સમારેલો

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌ પહેલાં બાજરી ના રોટલા ને ઝીણો ભૂકો કરી લો હાથ વડે મસળી ને

  2. 2

    પછી તેમાં ઝીણી સમારેલો ગોળ નાખી ને મિક્સ કરી લો પછી તેમાં ઘી નાખી દો

  3. 3

    ગોળ અને ઘી નાખયા પછી બધું બરાબર મિક્સ કરી લો અને તેને હાથ માં લઇ ગોળ લાડુ વાળી લો આ રીતે બધા લાડુ તૈયાર કરી લો

  4. 4

    પછી લાડુ ને સરવિગ પ્લેટ માં લઇ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nisha Mandan
Nisha Mandan @Nisha_2510
પર

ટિપ્પણીઓ

Similar Recipes