વેજ નુડલ્સ ડીસ્ક(veg noodles disc recipe in gujarati)

Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 minutes
  1. 6બટાકા
  2. 1/2પેકેટ વેજ આટા નુડલ્સ
  3. 50 ગ્રામબ્રોકલી
  4. 50 ગ્રામપરપલ કેબેજ
  5. 1/2 વાટકીકેપ્સીકમ ઝીણું સમારેલું ત્રણ કલર ના
  6. 1ચમચો આરા લોટ
  7. 2 ચમચીમાયોનીસ
  8. 1નાનું પેકેટ મેગી મસાલા મેજીક

રાંધવાની સૂચનાઓ

20 minutes
  1. 1

    એક વાસણમાં બટાકા બાફી લો તેની છાલ ઉતારી તેને મેશ કરી લો.

  2. 2

    બીજા તપેલીમાં પાણી ભરી તેમાં વેજ આટા નૂડલ્સ બાફી લો. તેનો પુરણ રોલ તૈયાર કરો.

  3. 3

    તેમાં આજુબાજુ રેડ મરચાં ની, મેગી ટામેટાં સોસ લગાવી લો.રોલ વાળી લો. તેને આરા લોટ માં રગદોળીને રોલ બનાવી લો.

  4. 4

    કલર કેબેજ, બ્રોકલી, કેપ્સીકમ,ઝીણું સમારેલું તેને મીઠું અને વિનેગર, સલાડ માં ઉમેરી 20 મીનીટ સુધી રાખી મુકો.

  5. 5

    તેને રોલ વાળી ને મુક્યો છે તેમાં ઝીણી સમારેલુ સલાડ ને રોલ ફરતે લગાવી લો.

  6. 6

    માઇક્રો વેવ ટ્રે માં ગોળ સેઈપ કટીંગ કરી 4 મીનીટ ગ્રીલ થાય ત્યાં સુધી મુકી દો.માયો, ચીઝ સાથે સલાડ મીક્સ કરેલું ફ્રિઝ કરો. ચિલ્ડ ડીપ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rashmi Adhvaryu
Rashmi Adhvaryu @Rashvi78
પર
Rajkot
cooking for my favourite subject.
વધુ વાંચો

Similar Recipes