વેજ. નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)

#SF
નાના બાળકોથી લઈને મોટા બધા જ લોકો ને નુડલ્સ ભાવતી જ હોય છે આજે મેં બધા અલગ અલગ વેજિટેબલ્સ ઉમેરીને નુડલ્સ બનાવી છે જેમાં મેં બીટ નો પણ ઉપયોગ કર્યો છે
વેજ. નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#SF
નાના બાળકોથી લઈને મોટા બધા જ લોકો ને નુડલ્સ ભાવતી જ હોય છે આજે મેં બધા અલગ અલગ વેજિટેબલ્સ ઉમેરીને નુડલ્સ બનાવી છે જેમાં મેં બીટ નો પણ ઉપયોગ કર્યો છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલામાં પાણી લઈ તેમાં મેગી અથવા નૂડલ્સ ઉમેરી તેને બોઈલ કરવા માટે મૂકી દો અને વટાણા પણ એમાં જ ઉમેરી દેવા
- 2
નુડલ્સ બોલ થાય ત્યાં સુધીમાં બધા વેજીટેબલ સરસ કટ કરી લેવા
- 3
પછી નુડલ્સ બફાઈ જાય એટલે તેને નીતારી લો
- 4
હવે એક કડાઈમાં તેલ લઈ તેને ગેસ ઉપર ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે એમાં સમારેલા બધા વેજિટેબલ્સ ઉમેરીને જરૂર મુજબ મીઠું ઉમેરીને સાંતળો
- 5
પછી તેમાં મેગી મસાલો ઉમેરો અને સહેજ વાર પકાવો
- 6
હવે તેમાં બાફેલી નૂડલ્સ અથવા મેગી અને વટાણા ઉમેરો
- 7
પછી તેમાં કેચપ ઉમેરો અને બધું સરસ મિક્સ કરી લો
- 8
પછી તેને ગરમાગરમ સર્વ કરો અને ઉપર કોથમીરથી ગાર્નિશ કરો થયા છે એકદમ સ્વાદિષ્ટ અને બધાને ભાવે એવી નુડલ્સ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ નુડલ્સ (Vegetable Noodles recipe in Gujarati)
#GA4#Week2#Puzzel word is-- Nuddles નુડલ્સ અત્યારે નાનાથી લઈને મોટા દરેકને ભાવતી વસ્તુ છે. અને તે ખૂબ જ ઝડપથી થઇ જાય છે. એમાં બધા વેજિટેબલ્સ પણ ઉમેરાતા હોઇએ છીએ . જેથી જે બાળકો વેજિટેબલ્સ ના ખાતા હોય તે પણ નુડલ્સ સાથે ખાવા લાગે છે.. પણ મેં આ નુડલ્સ માં ટામેટાં ,લીલાં મરચાં ,ડુંગળી, અને પનીરનો ઉપયોગ કર્યો છે જેથી બાળકોને ખુબ ટેસ્ટી અને યમ્મી લાગે, અને સાથે સાથે મજા પણ આવે.. તો ચાલો જલ્દી થી નોંધી લો તેની રેસિપી......D Trivedi
-
સેઝવાન વેજ. હક્કા નુડલ્સ (schezwan Veg Hakka Noodles Recipe In Gujarati)
#GA4 #Week3 #chineseનુડલ્સ તેમજ પાસ્તા બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. સન્ડે હોય ડિનર માં મોટા ભાગે પંજાબી કે ચાઈનીઝ જ વધારે પસંદ કરાય છે. અહીં મેં વિવિધ શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે. Kashmira Bhuva -
ક્રિસ્પી નુડલ્સ ચાટ (Crispy noodles chat recipe in Gujarati)
#SF#cookpadgujarati#cookpadindia#cookpad આજે મેં નુડલ્સ નો ઉપયોગ કરીને એક સરસ મજાનો ચાટ બનાવ્યો છે. આ ચાટ બનાવવા માટે નુડલ્સને બાફીને, તેને ફ્રાય કરી ક્રિસ્પી નુડલ્સ તૈયાર કર્યા છે. કેપ્સીકમ, ઓનિયન, કેબેજ જેવા વેજિટેબલ્સ અને બીજા સોસ પણ ઉમેર્યા છે. આ ઉપરાંત આલુ સેવ, મસાલા શીંગ અને લીલા ધાણાને લીધે આ ચાટ વધુ સ્વાદિષ્ટ બને છે. આ ચાટમાં નુડલ્સ હોવાને લીધે બાળકોને પણ ખુબ પસંદ આવે છે. Asmita Rupani -
ચીલી ગાર્લિક નુડલ્સ (Chilli Garlic Noodles recipe in Gujarati)
#GA4#week24#garlic#noodles જે લોકો થોડું તીખું ખાવાનું પસંદ કરતા હોય છે તેના માટે આ એક પરફેક્ટ રેસીપી છે. ચીલી અને ગાર્લિક બંને નો સ્વાદ થોડો તીખો હોય છે છતાં પણ બંનેના કોમ્બિનેશનથી બનતી આ વાનગી ખુબ જ સ્વાદિષ્ટ બને છે. ચીલી અને ગાર્લિક સિવાય આ વાનગીમાં વેજિટેબલ્સ અને નુડલ્સ પણ ઉમેરવામાં આવે છે. Asmita Rupani -
નુડલ્સ(Noodles Recipe in Gujarati)
#GA4#Week11શિયાળામાં લીલી ડુંગળી મળે એટલે નુડલ્સ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે Amruta Chhaya -
વેજ નુડલ્સ ફ્રેન્કી (Veg Noodles Frankie Recipe In Gujarati)
#WDC દરેક સ્ત્રી ને સાંજ ના જમવા નું શું બનાવવું એ એ પ્રોબ્લેમ છે, તો ચલો આપણે આજે ટેસ્ટી " વેજ નુડલ્સ ફ્રેન્કી" બનાવી"વેજ નુડલ્સ ફ્રેન્કી" Mayuri Doshi -
વેજ નુડલ્સ
#goldenapron3#week6#નુડલ્સ આજે હું લઈને આવી છું વેજ નુડલ્સ.જે ખૂબ જ ટેસ્ટી છે.અને નાના છોકરાઓને ખૂબ જ પસંદ હોય છે.તમે પણ જરૂર ટ્રાય કરજો. Vaishali Nagadiya -
(વેજ હક્કા નુડલ્સ)(Veg Hakka Noodles Recipe in Gujarati)
#GA4#Week2#Noodlesવેજીટેબલ થી ભરપુર અને ખુબ જ ચટપટા નુડલ્સ Shreya Jaimin Desai -
વેજ હક્કા નુડલ્સ (Veg Hakka Noodles Recipe In Gujarati)
#CDYબાળકોના ફેવરેટ હક્કા નુડલ્સ હેલ્ધી અને ટેસ્ટીમેં આમાં ઘઉંના નૂડલ્સ નો યુઝ કર્યો છે. Falguni Shah -
મિક્સ વેજ ચીઝી પરાઠા (Mix Veg Cheesy Paratha Recipe In Gujarati)
#AM4 પરાઠા ઘણી બધી ટાઈપના બનાવી શકાય છે. ચીઝ, પનીર, વેજિટેબલ્સ, નુડલ્સ, બટાકા, કોબી વગેરે ઘણી બધી વસ્તુઓ ના સ્ટફિંગ દ્વારા સ્ટફ્ડ પરાઠા પણ બનાવી શકાય છે. બાળકોના ટિફિન બોક્સમાં આપવા માટે પણ ઘણા બધા અલગ અલગ kids favourite પરાઠા પણ હોય છે. મેં આજે વેજિટેબલ્સ નો ઉપયોગ કરીને મિક્સ વેજ પરાઠા બનાવ્યા છે.જેમાં વેજિટેબલ્સ આપણે આપણી પસંદગી પ્રમાણે ઉમેરી શકીએ. સુરતના મિક્સ વેજ પરાઠા ઘણા ફેમસ છે તો ચાલો જોઈએ આ પરાઠા કઈ રીતે બને છે. Asmita Rupani -
-
ત્રિરંગા નુડલ્સ (Triranga Noodles Recipe In Gujarati)
હેપ્પી રિપબ્લિક ડે સ્પેશિયલ ત્રિરંગા નુડલ્સ🧡🤍💚🇮🇳 Falguni Shah -
-
-
મિક્સ વેજ ઉત્તપમ (Mix Veg Uttapam recipe in Gujarati)
#ST#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે એક ખુબ જ સરસ સાઉથ ઇન્ડિયન વાનગી બનાવી છે જેનું નામ છે ઉત્તપમ. ઉત્તપમ ઘણી બધી અલગ અલગ વેરાયટી માં બનાવી શકાય છે જેમકે સાદા ઉત્તપમ, ટોમેટો ઓનીયન ઉત્તપમ, ચીઝ ઉત્તપમ, કોર્ન કેપ્સીકમ ઉત્તપમ વગેરે. એવી જ રીતે મેં આજે ઉત્તપમની એક વેરાયટી "મિક્સ વેજ ઉત્તપમ" બનાવ્યા છે. જેમાં મેં અલગ અલગ જાતના વેજિટેબલ્સ નો ઉપયોગ કર્યો છે. આ ઉત્તપમ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે જેને સવારના નાસ્તામાં કે સાંજના ડિનરમાં સર્વ કરી શકાય. Asmita Rupani -
મેગી મેજીક પુડલા (Maggi magic pudla recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેગી નૂડલ્સ માંથી મેં આજે મેગી મેજીક પુડલા બનાવ્યા છે. મેગી નૂડલ્સ ઉપરાંત તેમાં ચણાનો લોટ, મેંદો અને વેજિટેબલ્સ નો ઉપયોગ પણ કર્યો છે. આ વાનગી ખૂબ જ ઓછા સમયમાં ઝટપટ બની જાય છે અને નાના મોટા સૌને પસંદ પડે તેવી છે. Asmita Rupani -
-
મેગી વેજ સૂપ (Maggi Veg Soup Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabસૂપ સાથે smokey વેજિટેબલ્સ સ્ટાર્ટર તરીકે સર્વ કર્યા છે.. Dr Chhaya Takvani -
હક્કા નુડલ્સ(Hakka noodles recipe in Gujarati)
#GA4#Week11#greenonion#post2 ચાઈનીઝ વાનગીઓ નાના મોટા સૌને ખૂબ જ ભાવે છે. અને શિયાળામાં તો ગરમા ગરમ ચાઈનીઝ ખાવાની મજા જ કઈક અલગ હોય છે. અને જે બાળકો શાકભાજી નથી ખાતા તે પણ આ નૂડલ્સ માં બધા શાકભાજી હોંશે હોંશે ખાય છે. payal Prajapati patel -
હક્કા નૂડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#GA4#Week3 #Noodlesનુડલ્સ બાળકોના ઓલ ટાઈમ ફેવરીટ હોય છે. બધા શાકભાજી અને અલગ અલગ સોસ નો ઉપયોગ કરી ને નુડલ્સ બનાવ્યા છે જે ખૂબ ટેસ્ટી અને સ્પાઈસી બને છે... Bhakti Adhiya -
વેજ નુડલ્સ (Veg Noodles Recipe In Gujarati)
#WCR #નુડલ્સ #ચાઈનીઝ #દેશીચાઈનીઝ #VegNoodles #Chinese #DesiChinese#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallengeચાઉમીન અને હક્કા નુડલ્સ માં થોડો ફરક હોય છે. ચાઉમીન માં શાક નું પ્રમાણ નુડલ્સ થી ઓછું હોય છે. એમાં ફક્ત ગ્રીન બેલ પેપર (લીલું કેપ્સીકમ) હોય છે. હક્કા નુડલ્સ માં શાક નુડલ્સ ની જેમ સરખા પ્રમાણ માં હોય છે. એમાં ત્રણેય રંગ નાં બેલ પેપર (લાલ, પીળુ, લીલું કેપ્સીકમ ) હોય છે. પણ આપણે તેમાં ફેરફાર કરીને આપણી પસંદ ને સ્વાદ પ્રમાણે બનાવી શકીએ છીએ. Manisha Sampat -
વેજીટેબલ નુડલ્સ(Vegetable Noodles recipe in Gujarati)
#GA4 #Week3 બધાને ભાવે તેવા ટેસ્ટી અને બનાવવામાં ઇઝી છે. મને નુડલ્સ બહુ જ ભાવે છે. Madhuri Dhinoja -
-
-
સ્પાઈસી ચીલી ગાર્લિક નૂડલ્સ્ (Spicy chilly garlic noodles Recipe In Gujarati)
#GA4#week3#chinese#ચાઇનીઝ#સ્પાઈસી ચીલી ગાર્લિક નૂડલ્સ્આજે મેં નાના મોટા એવા બધા ના ફેવરેટ ચીલી ગાર્લિક નૂડલ્સ્ બનાવીયા છે તો તમે પણ મારી રેસિપી પ્રમાણે બનાવો અને ચાઇનીઝ નૂડલ્સ્ ની મજા લો. Dhara Kiran Joshi -
-
વેજ નુડલ્સ(veg noodles recipe in gujarati)
આ નુડલ્સ મેંદા કરતા પચવામાં હલકી હોય છે તે ઘઉં અને જુવાર ના મિશ્રણ થી બનાવેલ હોય છે અને તેની અંદર અલગ અલગ જાતના શાકભાજી ઉમેરવાથી ખૂબ જ ટેસ્ટી બને છે. જરૂર થી ટ્રાય કરજો ફટાફટ બની જાય છે.#ફટાફટ Khilana Gudhka -
વેજ કુન્ગ પાઓ નુડલ્સ (Veg kung pao noodles recipe in Gujarati)
કુન્ગ પાઓ એક સ્પાઈસી અને સ્ટર ફ્રાઇડ ડીશ નો પ્રકાર છે જે અલગ અલગ શાકભાજી કે નુડલ્સ અથવા તો નોનવેજ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. મેં અહીંયા અલગ અલગ શાકભાજી, પનીર અને નુડલ્સ નો ઉપયોગ કરીને આ સ્પાઈસી અને સ્વાદિષ્ટ ચાઈનીઝ રેસીપી બનાવી છે. પનીર ના બદલે ટોફુ નો પણ ઉપયોગ કરી શકાય અને મનગમતા શાકભાજી ઉમેરી શકાય. આ ડીશમાં સીંગદાણા કે કાજુ ઉમેરી શકાય, અહીંયા મેં કાજુનો ઉપયોગ કર્યો છે.#WCR#cookpadindia#cookpad_gu spicequeen -
હક્કા નુડલ્સ (Hakka Noodles Recipe In Gujarati)
#chilldren's day special#CDY Hakka Noodlesહકકા નુડલ્સઆજે મેં છોકરાઓ ની મનપસંદ ચાઈનીઝ ડીશ બનાવી છે જે ફટાફટ બની જાય છે. Sonal Modha -
More Recipes
ટિપ્પણીઓ (5)