મેગી ભેળ (Maggi Bhel Recipe in Gujarati)

#MaggiMagicInMinutes
#Collab
મેગી બાળકો ને ખુબ પ્રિય છે.. આજની recipe મેગી ની ભેળ એ ટીનેજર્સ ને ભાવે તેવી છે.. સાંજે થોડી ભૂખ લાગે ત્યારે મેગી ની ભેળ બનાવી શકાય છે.. ખુબ ચટપટી અને ક્રાંચી હોવા ના કારણે કિડ્સ ને ખુબ ભાવશે..
મેગી ભેળ (Maggi Bhel Recipe in Gujarati)
#MaggiMagicInMinutes
#Collab
મેગી બાળકો ને ખુબ પ્રિય છે.. આજની recipe મેગી ની ભેળ એ ટીનેજર્સ ને ભાવે તેવી છે.. સાંજે થોડી ભૂખ લાગે ત્યારે મેગી ની ભેળ બનાવી શકાય છે.. ખુબ ચટપટી અને ક્રાંચી હોવા ના કારણે કિડ્સ ને ખુબ ભાવશે..
રાંધવાની સૂચનાઓ
- 1
બધી સામગ્રી એક સાથે મૂકી દો. મેગી ને હાથે થી થોડી ક્રશ કરી દો..
- 2
એક કડાઈ માં 1 ચમચી તેલ મૂકી.મીડીયમ તાપે શેકી લો. આરીતે મેગી ક્રચી બને છે પણ જો તમે મેગી બાફી ને ઉપર મેંદો ભાભરાવી તળી લેશો તો થોડી સોફ્ટ પણ બનશે..
- 3
શીંગદાણા શેકી ને છોડા કાઢી લો.
- 4
એક બાઉલ માં મેગી હોટ એન્ડ સ્વીટ સોસ લો. તેમાં મેગી મેજીક મસાલો નાખો.
- 5
મિક્સ કરી એમાં શીંગદાણા ડુંગળી, ટામેટા, કેરી, ધાણા
- 6
લીલું મરચું ચીલી ફ્લેક્સ મીઠું બધું નાખી મિક્સ કરો. ક્રિસ્પી કારેલી મેગી નાખો.
- 7
ચટપટી ભેળ તૈયાર છે
- 8
- 9
- 10
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ મેગી ભેળ ચાટ (Instant Maggi Bhel Chaat recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpadindia#Cookpadgujaratiફ્રેન્ડ્સ આ એકદમ ઝડપથી બની જતી ચાટ છે.આપણે બાફીને મેગી તો ઘણીવાર ખાતા હોઈએ છે.પણ એક વાર રોસ્ટેડ મેગી ખાશો તો બધા ટેસ્ટ ભૂલી જશો અને આ રેસિપી એટલી ફલેક્સિબલ છે કે આમાં તમે તમારી પસંદગીના કોઈ બી શાક એડ કરી શકો છો. Isha panera -
મેગી સૂપ (Maggi Soup Recipe in Gujarati)
#maggimagicinminutes#collabજયારે ખુબ ભૂખ લાગી હોય અને કંઈપણ બનાવવાનું હોય તો સૌથી પહેલા મગજ માં મેગી નું જ પિક્ચર દેખાય. કેમ નહિ કેમકે મેગી ખુબ ઝડપ થી બની જાય છે અને બનવવાનું પણ કેટલું સરળ.... નાના બાળકો પણ આસાની થી બનાવી શકે. કોઈ સ્પેશલ બનાવવી હોય તો મેગી ખુબ બધા વેરિયેશન સાથે બનાવી શકાય..... આરામ થી વેરાયટી બનાવવી હોય તો કચોરી, પકોડા,ઘૂઘરા, ટોસ્ટ, ભેળ, વગેરે પણ તમે બનાવીજ શકો છો. આજે મેં મેગી ને સૂપ તરીકે સર્વ કરી છે કેમકે મેગી નો મેઈન લક્ષ્ય તો એજ છે કે તે મિનિટો માં બનાવી શકાય. ફક્ત બાળકો નેજ નહિ મોટા ઓ ને પણ મેગી ખુબ ભાવે છે. મેં ખુબ ટેસ્ટી મેગી સૂપ બનાવ્યું છે એટલે ડાયટિંગ કરતા લોકો પણ ખુબ પસંદ કરશે. મેગી લસરતી હોય એટલે બાળકો ને તો સરર કરી ને ખાવા ની મજા પડે. ક્યારેક આપણને પણ બાળક બનવાનું ગમે. આજે સૂપ માં મેગી બનાવતી વખતે મેં એક એવુ વસ્તુ નાખ્યું છે જે મેગી ને વધુ સરકતું બનાવશે... તો ચાલો આપણે બધા સરરર.. સરરર કરી ને મેગી સૂપ ખાવ ને પીવો...😄 Daxita Shah -
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
સ્ટફ્ડ વેજ મેગી પરોઠા (Stuffed veg Maggi Paratha Recipe in Gujarati)
#MaggiMagicinMinutes#Collab Bhavna Odedra -
મેગી મેજીક નુડલ્સ ભેળ (Maggi Magic Noodles Bhel Recipe In Gujarati)
#maggiMagicMinutes#Collab#PAYALCOOKPADWORLD#MyRecipe2️⃣8️⃣#porbandar#cookpadindia#cookpadgujrati#maggiBhel#maggiNoodles Payal Bhaliya -
મલ્ટી ગ્રેન મેગી મસાલા પૂરી (Multi Grain Maggi Masala Puri Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમે મલ્ટી ગ્રેન આટા માથી મેગી નો મસાલા મેજીક નો ઉપયોગ કરીને મસાલેદાર પૂરી બનાવી છે જે ચા સાથે નાસ્તા મા કે બાળકો ને ટીફીન બોક્સમાં પણ આપી શકાય Bhavna Odedra -
ચીઝી મેગી રૅપ (Cheesy Maggi Wrap Recipe In Gujarati)
મેગી ઝડપથી બની જતો સ્વાદિષ્ટ નાસ્તો છે જે નાના-મોટા દરેક ને ખુબ જ પસંદ છે. બાળકો મેગી ખાવા માટે હંમેશા તૈયાર હોય છે અને મેગી નું નામ સાંભળતા જ ખુશ થઇ જાય છે.સામાન્ય રીતે આપણે મેગી નુડલ્સ પ્લેન અથવા તો એમાં શાકભાજી અને ચીઝ ઉમેરીને બનાવતા હોઈએ છીએ પણ આજે મેં અહીંયા મેગી નુડલ્સ નો અલગ ઉપયોગ કરીને એમાંથી ચીઝી મેગી રૅપ બનાવ્યા છે જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ રૅપ માં મેં મેગી નુડલ્સ ની સાથે મેગી મસાલા - ઍ - મેજીક તેમજ મેગી હોટ એન્ડ સ્વીટ સૉસ નો પણ ઉપયોગ કર્યો છે જે આ ડીશ ને અનેરો સ્વાદ આપે છે.#MaggiMagicInMinutes#Collab spicequeen -
મેગી વેજી નુડલ્સ રીંગ (Maggi Veggie Noodles Ring Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Mona Oza -
સ્પાઇસી કરી મેગી (Spicy Curry Maggi recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab મેરી માગી સેવરી ચેલેન્જ 🍝🍜 માં મે હોટ એન્ડ સ્વીટ સોસ બનાવી ને સ્પાઈસી કરી મેગી બનાવી,જે ડિનર માં પણ ચાલે ,બ્રેકફાસ્ટ માં પણ ચાલે અને બાળકો ને તો મેગી નું નામ પડે તો બસ બીજું પૂછવું જ શું,મસ્ત ટેસ્ટી બની છે ,તમે પણ બનાવી જોજો , Sunita Ved -
એલફ્રેડો મેગી મસાલા(Alfredo maggi masala recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab હેલો. દોસ્તો ... આ મેગી હું મારા દીકરા પાસે થી શીખી છુ. તેને આ એલફ્રેડો મેગી ખૂબ જ ભાવે છે. અને ચીઝ થી ભરપૂર હોય તેવી.. તો નાના બાળકો,કે ટીનેજર્સ ને પણ ખૂબ ભાવશે. તો આ એલફ્રેડો મેગી ચોક્કસ બનાવજો. Krishna Kholiya -
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab#post 2Kids special Maggi Bhel...a very quick recipe 🍝 Noopur Alok Vaishnav -
વેજ મેગી કોઈન (Veg Maggi Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab તમે બધાં એ વેજ મેગી તો ટ્રાય કરી જ હશે આજે હુ તમારી સાથે વેજ મેગી નું બ્રેડ નાં કોમબિનેસન સાથે ની રેસિપી શેર કરવા જઈ રહી છુ Hemali Rindani -
મેગી મસાલા પોપકોન ચાટ (Maggi Masala Popcorn Chaat Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nikita Karia -
ક્રન્ચી અને ટેસ્ટી મેગી ભેળ/ ચાટ (Maggi bhel Chaat Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Rekha Ramchandani -
મેગી ચીઝ મેજીક બોલ (Maggi Cheese Magic Ball Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમારા બાળકો ને આ મેગી ચીઝ મેજિક બોલ બહુ જ ભાવે છે. ટેસ્ટ માં બહુ સરસ છે અને મોટા ને પણ ભાવે તેવા છે. Arpita Shah -
મેગી & મસાલા-ઍ-મેજીક ભેળ (Maggi Masala E Magic Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Twinkle Bhalala -
-
ચીઝી મેગી રેપ્સ (Cheesy maggi wraps Recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab આજે મેં Meri maggi savoury challange માટે ચીઝી મેગી રેપ્સ બનાવ્યા છે હાલમાં વિવિધ પ્રકારના રેપ્સ ટ્રેડિંગ છે મેં આજે મેગી નો યુઝ કરીને આ રેપ્સ બનાવ્યા છે. બાળકોને મેગી ખૂબ જ ભાવતી હોય છે, તો તેમને જો આ રેપ્સ મળી જાય તો મજા પડી જાય છે અને મોટાઓને પણ થોડો ચેન્જ મળે છે. Unnati Desai -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
મોનેકો ને મેગી (Monaco Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabનાના-મોટા બધાને ભાવે ચટપટી મસાલા મેગી Bhavana Shah -
મેગી ભેળ (Maggi Bhel Recipe In Gujarati)
#CDYHappy children's day!મેગી દરેક બાળક ની પ્રિય... આજ ના દિવસે એમને એમાંથી કંઈક અલગ બનાવી જોઈએ એ વિચાર સાથે આ રેસિપી બનાવી જોઈ.. સરસ ઝટપટ બની જાય છે. મારાં son એ જાતે બનાવી... Noopur Alok Vaishnav -
-
મેગી ભેળ (Maggi bhel recipe in gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને મેગી ભેળ બનાવવા ની રેસિપી કહીશ જે નાના બાળકોને ખૂબજ ભાવશે.. અને ટેસ્ટ વાઈઝ ચટાકેદાર બની છે.. તો મિત્રો તમે પણ જરૂર થી ટ્રાય કરજો.. Dharti Vasani -
-
ચીઝ મેગી પફ (Cheese Maggi Puff Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#cookpadindia#cookpadgujratiMy maggi savoury challenge મા મે મેકડોનાલ્ડ મા મળતા મેક-પફ ને મેગી, વેજીટેબલ અને ચીઝ નુ ટીવ્સ્ટ આપી ચીઝ મેગી પફ બનાવ્યા છે. Bhumi Rathod Ramani -
ઈન્ડો વેસ્ટર્ન મેગી પરાઠા (Indo Western Maggi Paratha Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab ફ્રેન્ડ્સ મેગી કોને ન ભાવે એમા બાળકો ને તો અતિ પ્રિય છે આજે હુ મેગી માંથી એવી રેસીપી શેર કરૂ છુ જે બાળકો નાં લંચ બોક્સ માં કે પછી નાના મોટા કોઈ ને પણ ચટપટુ ખાવાનું મન થાય તયારે બનાવી શકાય છે.. Hemali Rindani -
-
મેગી મસાલા ભેળ (Maggi Masala Bhel Recipe in Gujarati)
ફ્રેન્ડ્સ મેગી માંથી અલગ-અલગ રેસીપી બનતી જ હોય છે અહીં મેં એકદમ ઝટપટ બની જાય એવી અને ભેળ બનાવી છે#MaggiMagicInMinutes#Collab Nidhi Jay Vinda -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની પ્રીય વાનગી. Hetal Shah -
મેગી સોયા ટાકો મેક્સિકાના (Maggi Soya Taco Mexicana Recipe In Gujarati)
#MaggiMagicInMinutes #Collab#પોસ્ટ1 મેગ્ગી ને લઇ ને એક ફ્યુસન મેક્સીકન ડીશ. ક્રન્ચી ટાકોસ જોડે સ્પાઈસી મેગ્ગી સોયા ચન્ક્સ વાળી અને વિવિધ ટોપિંગ્સ. ટેસ્ટ પણ અને હેલ્થ પણ. Khyati Dhaval Chauhan
More Recipes
ટિપ્પણીઓ (3)