રાજેસ્થાની બાજરા રોટી(Rajasthani Bajra Roti Recipe In Gujarati)

Bina Mithani
Bina Mithani @MrsBina

#GA4
#Week25
રાજેસ્થાન માં મોટા ભાગ નો બાજરો ઉગે છે. આખા રાજ્યમાં બાજરાનો ની રોટી લેવાય છે. ગામડાં માં છાણાં નો ઉપયોગ કરીને બનાવાય છે. તેની સ્મોકી ફ્લેવર જે ખૂબજ સરસ લાગે છે. બાજરા ની રોટી એ ઈન્ડિયન ફ્લેટ બ્રેડ તરીકે પણ ઓળખાય છે. બાજરા ના લોટ માં હાઈપ્રોટીન, જે વેજીટેરીયન માટે દાળ સાથે લઈ શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
6 સર્વિંગ્સ
  1. 11/2 કપબાજરાનો લોટ
  2. 1/4 કપમલ્ટી ગ્રેઈન લોટ
  3. મીઠું પ્રમાણસર
  4. 1/4મલ્ટી ગ્રેઈન લોટ અટામણ માટે
  5. ઘી અથવા બટર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    બાજરાનો લોટ અને મલ્ટી ગ્રેઈન બંને મિક્સ કરી તેમાં મીઠું નાખી રોટલી જેવો લોટ બાંધવો. લુવા બનાવવાં.

  2. 2

    મલ્ટી ગ્રેઈન લોટ નું અટામણ લઈ હળવાં હાથે વણવુ હલકાં હાથે ઉપાડી તવા પર બંને બાજુ શેકી લો. છેલ્લે સગવડ પર ફુલાવીને...

  3. 3

    પ્લેટ માં લઈ લો. આ રીતે બધા બનાવી લો.

  4. 4

    ઉપર ઘી લગાવી ગરમાગરમ દાળ સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bina Mithani
Bina Mithani @MrsBina
પર

Similar Recipes