લચ્છા રોટી (Lachcha Roti Recipe In Gujarati)

Kishori Radia
Kishori Radia @cook_28238546
શેર કરો

ઘટકો

15 મીનીટ
2 લોકો માટે
  1. 1 વાટકીઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ
  3. પાણી જરૂર મુજબ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

15 મીનીટ
  1. 1

    સૌ પ્રથમ ઘઉં નો લોટ લો. તેમાં મીઠું, તેલ અને જીરું નાખી પછી પાણી નાખી લોટ બાંધો

  2. 2

    હવે તેમાથી ગોળ રોટલી વણી લો

  3. 3

    રોટલી પર તેલ લગાવો.અને તેની ઉપર લોટ છાંટો

  4. 4
  5. 5

    હવે તે રોટલી ને પટ્ટી ની જેમ વાળી લો

  6. 6
  7. 7

    ગોળ આકર આપી વણી લો

  8. 8

    પકવી લો તૈયાર છે લચ્છા રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kishori Radia
Kishori Radia @cook_28238546
પર

Similar Recipes