આચારી લચ્છા થેપલાં (Achari Lachcha Paratha Recipe In Gujarati)

Kishori Radia
Kishori Radia @cook_28238546

#GA4#Week20

આચારી લચ્છા થેપલાં (Achari Lachcha Paratha Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4#Week20

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 1 કપઘઉં નો લોટ
  2. 2 ચમચીઆચાર મસાલો
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1/4 ચમચીહળદર
  5. 1/4 ચમચીધાનાજીરુ
  6. 1/4 ચમચીમરચું પાઉડર
  7. પિંચ હિંગ
  8. 1 મોટો ચમચોતેલ
  9. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં તેલ નુ મોણ નાખી બધાં મસાલા નાખી મિક્સ કરો.અને લોટ બાંધો.અને 10 મિનિટ રેસ્ટ આપો

  2. 2

    ત્યારબાદ લોટ અને આચરી મસાલો લો

  3. 3

    લોટ માંથી થેપલાં વણો

  4. 4

    તેના ઉપર ઓઇલ લગાવો.અને લોટ છાંટો

  5. 5
  6. 6

    હવે થેપલાં ને પટ્ટી ની જેમ વાળો

  7. 7

    ફરીથી ગોળ વાળો.

  8. 8

    હવે તેના ઉપર આચાર મસાલો છાંટો

  9. 9

    હવે તેને વણી લો.

  10. 10

    તવા ઉપર તેલ મૂકી સેકી લો

  11. 11

    સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Kishori Radia
Kishori Radia @cook_28238546
પર

Similar Recipes