ચા મસાલો (Tea Masala Recipe In Gujarati)

Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
Vadodara

#PS
#cookpadindia
#cookpadgujarati

કહેવાય છે ને કે જેની સવારની ચા બગડે એનો આખો દિવસ બગડે.....

આમ તો ચા બધા બહુ પ્રકારની હોય છે જેવી કે આદુવાળી ચા, મસાલા ચા, લીંબુ ની ચા, ગ્રીન ટી, તુલસી ફુદીના ચા વગેરે...

મેં INSTANT TEA MASALA બનાવ્યો છે જે એકદમ easy છે અને જલ્દી બની જાય એવો છે..

Tips :: શિયાળામાં ચા મસાલો થોડો strong જોઈએ એટલે વરિયાળી અને ઈલાયચી થોડી ઓછી નાખવી ..
ઉનાળામાં ચા મસાલો બનાવો તો તેમાં વરિયાળીની અને ઈલાયચી ની માત્રા થોડી વધારી લેવી.

ચા મસાલો (Tea Masala Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

#PS
#cookpadindia
#cookpadgujarati

કહેવાય છે ને કે જેની સવારની ચા બગડે એનો આખો દિવસ બગડે.....

આમ તો ચા બધા બહુ પ્રકારની હોય છે જેવી કે આદુવાળી ચા, મસાલા ચા, લીંબુ ની ચા, ગ્રીન ટી, તુલસી ફુદીના ચા વગેરે...

મેં INSTANT TEA MASALA બનાવ્યો છે જે એકદમ easy છે અને જલ્દી બની જાય એવો છે..

Tips :: શિયાળામાં ચા મસાલો થોડો strong જોઈએ એટલે વરિયાળી અને ઈલાયચી થોડી ઓછી નાખવી ..
ઉનાળામાં ચા મસાલો બનાવો તો તેમાં વરિયાળીની અને ઈલાયચી ની માત્રા થોડી વધારી લેવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ થી ૧૦ મિનિટ
૧૫ દિવસ માટે
  1. ૨ ટે સ્પૂનવરિયાળી
  2. ૧/૨ ટે સ્પૂનસૂંઠ પાઉડર
  3. ૧ ટુકડોતજ
  4. ૧/૨ નંગજાયફળ
  5. ૨-૪ નંગ લવિંગ
  6. ૬-૮ નંગ કાળા મરી
  7. ૧-૨ તાંતણા કેસર
  8. ૮-૧૦ નંગ ઈલાયચી
  9. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

૫ થી ૧૦ મિનિટ
  1. 1

    ઈલાયચી,વરિયાળી, તજ,સૂંઠ પાઉડર,લવિંગ,મરી,કેસર અને મીઠું બધું લઈ તેને એક મિક્સર જારમાં લઈ તેને મિક્સ કરી એક પાઉડર બનાવી લો...

  2. 2

    અને તેને એક air tight નાની બરણી માં ભરી store કરી લો. અને ચા ઉકળી જાય એટલે આ મસાલો નાખી ૪-૫ મિનિટ ઉકાળી ને પછી ચા સર્વ કરો...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khyati's Kitchen
Khyati's Kitchen @khana8099
પર
Vadodara
I just love cooking
વધુ વાંચો

Similar Recipes