ચા/દૂધ નો મસાલો(Chaa / Dudh No Masalo Recipe In Gujarati)

Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
વડોદરા ગુજરાત

આ મસાલો ચા અને દૂધ બન્ને માં ઉપયોગ મા લેવાય છે.એક મહિના માટે બનાવી દીધો છે.** ફીઝ મા મૂકવો

ચા/દૂધ નો મસાલો(Chaa / Dudh No Masalo Recipe In Gujarati)

આ મસાલો ચા અને દૂધ બન્ને માં ઉપયોગ મા લેવાય છે.એક મહિના માટે બનાવી દીધો છે.** ફીઝ મા મૂકવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1/2 કલાક
2 જણ
  1. 50 ગ્રામસૂંઠ પાઉડર
  2. 1/4 કપલવિંગ
  3. 1/4 કપઆખા મરી
  4. 1/4 કપતજ ટુકડા
  5. 1/2 કપઆખી લીલી ઇલાયચી
  6. 1/2 ટુકડોજયફળ

રાંધવાની સૂચનાઓ

1/2 કલાક
  1. 1

    બધા મસાલા માપ થી લેવા.

  2. 2

    સૂંઠ પાઉડર તૈયાર છે. એને બાજુ પર રાખી દો.

  3. 3

    એક વાસણમાં મેં બાકી ના મસાલો ધીમે તાપે 2 મિનિટ સુધી શેકી લો.

  4. 4

    બધા મસાલા શેકાઈ જાય એટલે ગેસ બંધ કરી દો. એક થાળી માં પાથરીને ઠંડું કરી લો.

  5. 5

    મસાલા ઠંડા થાય પછી મિક્ષર મા નાખી દો. ઝીણો ભૂકો કરી લો.

  6. 6

    એમાં સૂંઠ પાઉડર તૈયાર છે એ ઊમેરો. ફરી એક વાર મિશ્રણ કરી દો.

  7. 7

    બધું બરાબર ભેગું કરી લો. અને ફીટ ડબ્બામાં ભરી લો. ફીઝ મા મૂકવા થી તાજો રહે છે. ચા અને દૂધ બન્ને માં ઉપયોગ મા લેવાય છે.

  8. 8
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mrs Viraj Prashant Vasavada
Mrs Viraj Prashant Vasavada @Vivacook_23402382
પર
વડોદરા ગુજરાત
I m totally vivacious..good and creative cooking is the reflection of love and happiness towards our family...
વધુ વાંચો

Similar Recipes