ચૉકલેટ ફજ(Chocolate Fudge Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ચોકલેટ નાં નાનાં પીસિસ કરી લો.
- 2
પેન માં પાણી ગરમ કરી ઉપર બોલ રાખી(ડબલ બૉઇલર) તેમાં બનેં ચોકલેટ એડ કરી તેને મેલ્ટ કરી લો.
- 3
હવે તેમાં મિલ્ક મેડ એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં બટર,કાજુ એડ કરી મિક્સ કરી લો.
- 4
તેને ઘી થી ગ્રિઝ કરેલી ડીશ માં બટર પેપર ઉપર ચોકલેટ ને સ્પ્રેડ કરી લો.તેને 30 મિનીટ માટે ફ્રિજ માં સેટ કરી લો.
- 5
હવે તેનાં પીસિસ કરી લો.રેડી છે ફજ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe In Gujarati)
#Walnuts#walnuts Chocolate Fudge.#post 1.Recipe no 170લોનાવાલા નું Cooper નું ચોકલેટ walnut fudge ખુબ જ વખણાય છે અને સરસ આવે છે તો આજે કુપરના ફજ જેવું બનાવવા પ્રયત્ન કર્યો છે Jyoti Shah -
-
વ્હાઈટ ચોકોલેટ ઓરીઓ ફજ(white chocolate oreo fudge in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ 4ટેસ્ટ માં સુપર્બ અને બનાવવામાં ઇઝી એ પણ ફક્ત 3 જ ઘટકોમાંથી બનતું ફજ. Avani Parmar -
વ્હાઈટ ચોકલેટ ફજ (White Chocolate Fudge Recipe In Gujarati)
#DTR#cookpadgujrati#cookpadindia Payal Bhatt -
-
-
નટી ચોકલેટ ફજ (Nutty chocolate fudge Recipe in Gujarati)
ચોકલેટ ફજ માત્ર ત્રણ વસ્તુઓથી બની જતી ખૂબ જ સ્વાદિષ્ટ મીઠાઈ છે. સુકામેવા ઉમેરવા ઓપ્શનલ છે. સુકામેવા વગર પણ ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. ચોકલેટ ફજ એકદમ સરળતાથી બની જતી સ્વીટ છે જે બાળકોને ખુબ જ પસંદ આવે છે. મેં અહીં સુકામેવા ઉમેરીને બનાવી છે જેના લીધે ટેક્ષચર માં ફરક આવવાથી ખાવાની વધારે મજા આવે છે. spicequeen -
ચોકલેટ કોકોનટ બાર(Chocolate coconut bars recipe in gujarati)
#GA4#Week10#chocolate Vaishali Prajapati -
ચોકલેટ ડ્રાયફ્રુટસ ફજ
#RB3#week3#my_recipe_Ebook @priti Thaker ji નો ખુબ ખુબ આભાર . આજે અમને ઝૂમ લાઈવ માં ચોકલેટ ડ્રાય ફ્રુટ ફજ શીખવી હતી જે ખુબ જ સરસ બની છે. ઘર માં બધા ને ખુબ જ ભાવી છે. Thank you so much all admins for wonderful arrange zoom live session. Payal Sachanandani (payal's kitchen) -
ચોકલેટ બરફી(Chocolate barfi recipe in gujarati)
#GA4#Week10#chocolate#chocolate barfi#cookpadindia#cookpadgujrati Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
કોકોનેટ ચોકલેટ ફજ મોદક 🥥(coconut chocolate fudge modak recipe in gujarati)
#GC#My post 31ચોકલેટ ફજ બધાને ખૂબ જ ભાવતા હોય છે. આજે મેં તેમાં થી મોદક બનાવ્યા ખૂબ જલદી થઈ જાય છે. Hetal Chirag Buch -
-
વોલનટ ચોકલેટ ફજ (Walnut chocolate fudge Recipe In Gujarati)
# go with nuts Walnut#Walnuts Neeta Gandhi -
-
-
-
ચોકલેટ વોલનટ બ્રાઉની(Chocolate walnut brownie recipe in gujarati
#GA4#Week10#chocolate Hiral A Panchal -
વોલનટ ક્રેનબેરી ફજ (Walnut Cranberry Fudge Recipe In Gujarati)
#Walnuts#walnutfudge#cookpadgujarati#cookpadચોકલેટ થી વધારે સોફ્ટ, થોડા ચ્યુઇ તેવા સુપર સ્વીટ બાઇટ્સ છે. એક ખાઓ તો બીજું ખાવાનું મન થાય તેવા ટેમ્પ્ટીંગ...અને બનાવવામાં બહુ જ આસાન.. Palak Sheth -
-
ડ્રાયફ્રૂટ ચોકલેટ(Dryfruit chocolate recipe in Gujarati)
Dry fruits chocolate chikii#CookpadTurns4 Alpa Jivrajani -
-
-
-
ચોકલેટ વોલનટ ફજ (Chocolate Walnut Fudge Recipe in Gujarati)
#walnuttwistsઅખરોટ એ ઘણા ગુણ નો ખજાનો છે. ઘની વાર અખરોટ આપણે એના સ્વાદણા લિધે નથી ખાતા. પણ અખરોટ સાથે જો ચોકલેટ ભળી જાય તૉ મજ્જા પડી જાય. આવી જ એક વાનગી જે લોનાવાલા ની પ્રખ્યાત છે. જરૂર બનાવજો અને cooksnap પણ કરજો. Hetal amit Sheth -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14093418
ટિપ્પણીઓ (30)