ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા લોટ ઉમેરી તેમાં 1 વાટકી ઘીનું મોણ ઉમેરી મિક્સ કરી ને ગરમ પાણી ઉમેરી ને કઠણ મુઠીયા વાળી લો.
- 2
એક પેન મા વેજીટેબલ ઘી ઉમેરી તેને ધીમા ગેસ પર ગરમ થાય એટલે તેમાં વાળેલા મુઠીયા ને બ્રાઉન રંગ નાં તળી લો.
- 3
મુઠીયા ને રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠરવા દો. મુઠીયા તો ખરી જાય એટલે તેના કટકા કરી તેનો કો બનાવો. અને ઘઉં ચાલવાના આંક તી દળ ને ચાળી લો
- 4
એક બીજા પેન મા ઘી ઉમેરી ગેસ પર ગરમ કરો. તેમાં ગોળ ઉમેરીને ગોળ ઘી મા ઓગળી જાય એટલે પીસેલા લોટમાં ઉમેરી દો
- 5
બધું મિક્સ કરી પછી તેમાં સમારેલા કાજુ બદામ કીસમીસ જાયફળ પાઉડર ઉમેરી મિક્સ કરી ને લાડુ વાળી લો.તેમાં ઉપર ખસખસ લગાવી દો.
- 6
તૈયાર કરેલા લાડુ ને ગણપતિ બાપાના પ્રસાદમાં ધરાવો અને તેના આશીર્વાદ મેળવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRચુરમાના લાડુ એટલે ગણપતિ દાદાનું મનભાવન ભોજન. Rita Vaghela -
ચુરમાના લાડુ (Churma Laddu Recipe In Gujarati)
અહીં મેં ગુજરાતીના પ્રિય એવા શુદ્ધ ઘીના ચુરમાના લાડુ બનાવ્યા છે#GA 4#week14#post11#ladoo Devi Amlani -
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપા મોરિયા 🌻🌺🌺🌻#PRપર્યુષણ રેસીપી ચેલેન્જ Falguni Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ચુરમાના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCRગણપતિ બાપ્પા ને ચુરમાના લાડૂ ખુબજ પ્રીય છે તો આજે ગણેશ ચતુર્થી ના દિવસે મેં પ્રસાદ માં બનાવીયા છે Jigna Patel -
-
-
ચુરમાના લાડુ(churma na laadu recipe in Gujarati)
#સાતમ#વેસ્ટચુરમાના લાડુ સાતમ નાં દીવસે ખાવા માટે બનાવ્યા..આ લાડુ મેં ગોળ નાખી ને જ બનાવ્યા છે.. ખાંડ નો ઉપયોગ બિલકુલ કર્યો નથી..જેથી હમણાં ચોમાસામાં શરદી અને ખાંસી ન થાય..અને આનંદ થી ખાઈ શકાય.. ચુરમાના લાડુ દસ થી પંદર દિવસ સુધી રાખી શકાય..આ લાડુ બહુ જ સરળ છે બનાવવા..અને ઘી, ગોળ,સુકોમેવો અને ઘઉં નો લોટ.થી બનતા હોવાથી ખુબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર... Sunita Vaghela -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15503537
ટિપ્પણીઓ (3)