લાપસી (Lapsi Recipe In Gujarati)

Dhara Jani
Dhara Jani @dharajani1313
Surendranagar

#WD #લાપસી એ આપડા સૌ ના ઘર માં બનતી સ્વીટ રેસીપી છે..દરેક વાર તહેવાર માં બનતી સ્વીટ રેસીપી બને છે...

લાપસી (Lapsi Recipe In Gujarati)

#WD #લાપસી એ આપડા સૌ ના ઘર માં બનતી સ્વીટ રેસીપી છે..દરેક વાર તહેવાર માં બનતી સ્વીટ રેસીપી બને છે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપઘઉં નો લોટ
  2. ૧ કપઘી મોણ માટે
  3. ૧ કપગોળ
  4. ૧ કપપાણી
  5. ૧ કપદળેલી ખાંડ
  6. ૧ કપઉપર થી રડવા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલ માં ગોળ નું પાણી ઉકાળો ઉકળે એટલે તેમાં થોડું ઘી મૂકવું....

  2. 2

    હવે ઉકળે એટલે તેમાં ઘઉંનો કરકરો લોટ એડ કરતા વેલણ થી એકરસ થી હલાવવું

  3. 3

    થોડીવાર ઢાંકી ને બાફવા દેવી...ફરી વેલણ થી હળવી ઘી મૂકી સર્વ કરવી આપડી યમ્મી લાપસી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dhara Jani
Dhara Jani @dharajani1313
પર
Surendranagar

Similar Recipes