લાપસી (lapsi Recipe In Gujarati

Vandana Dhiren Solanki @cook_25906288
લાપસી બધાના ઘરે બનતી હોય પણ આ એક નવી રીત છે એક વાર જરૂર વાંચજો આમાં મેં પાઈ લઇને લાપસી બનાવી છે અને બધાને આવડી જાય એવી સરળ છે
લાપસી (lapsi Recipe In Gujarati
લાપસી બધાના ઘરે બનતી હોય પણ આ એક નવી રીત છે એક વાર જરૂર વાંચજો આમાં મેં પાઈ લઇને લાપસી બનાવી છે અને બધાને આવડી જાય એવી સરળ છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લોટ માં તેલનું મોણ આપો પછી કૂકરમાં પાણી ગરમ કરવા મૂકો પાણી ગરમ થાય એટલે એમાં તજ અને લવીંગ નાખી લોટને પાથરી દો અને વેલણથી કાણા પાડી દો નીચે ફોટામાં જોઈ શકો છો ની
- 2
પછી ઉકળી જાય એટલે કુકરમાંથી કાઢી લો અને અન્ય એક પેનમાં ઘી અને ગોળ સાથે ગરમ કરવા મૂકો એકદમ ઉકળી જાય પછી તેમાં લોટ નાખી દો અને એકદમ હલાવો દાણા છૂટા પડે ત્યાં સુધી અને બાઉલમાં કાઢી અને ઉપર બદામ થી ગાર્નિશિંગ કરો તૈયાર છે લાપસી એકવાર જરૂર ટ્રાય કરજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાપસી(lapsi in Gujarati)
#વિકમીલ૨#વિક૨#સ્વીટલાપસી એ ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. કોઈપણ સારા પ્રસંગમાં આપણે સૌથી પહેલા લાપસી કરીએ છીએ. આજે મેં પણ લાપસી બનાવી છે .તે એકદમ છૂટી અને કણીદાર બની છે. પહેલાના સમયમાં લોકો લગ્ન કરીને આવેલી વહુ ના હાથે સૌથી પહેલા રસોઈમાં લાપસી કરાવે છે તો આજે આપણે એકદમ ઈઝી રીતથી લાપસી ની રેસિપી શેર કરું છું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Falguni Nagadiya -
-
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB#week10#Rc3લાપસી એક પરંપરાગત ઓથેન્ટિક રેસીપી છે જે બનાવવામાં ખુબ જ સરળ છે. અને કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બધાના ઘરમાં બનતી હોય છે. Hetal Vithlani -
લાપસી(lapsi in gujarati)
#માઇઇબુકPost 1લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે. Komal kotak -
લાપસી (lapsi recipe in Gujarati)
#MAલાપસી અલગ અલગ રીતે બનતી હોય છે. પરંતુ આ લાપસી મારા મમ્મી પાસે શીખી છે. અમારા ઘરમાં આ લાપસી માતાજીના પ્રસાદ માટે વારંવાર બનતી હોય છે. Namrata sumit -
લાપસી(lapsi recipe in Gujarati)
#સુપરશેફ2#week2#flour દિવાસા માં આપણે પરંપરાગત રીતે લાપસી બનાવીએ છીએ. તો આજે મેં પણ બનાવી લાપસી.. તો ચાલો જોઈએ તેની રેસિપી.... Khyati Joshi Trivedi -
લાપસી (Lapsi Recipe in Gujarati)
લાપસી એક એવી ડિશ છે કે ગુજરાતીઓ અવારનવાર ઘરે બનાવતા હોય છેકોઈ શુભ કામની શરૂઆત હોય કે પછી કોઈ તહેવાર.....લાપસી ઘણી વાર પાણી વધુ પડી જાય અને ક્યારેક ગોળ વધુ થાય છેપણ જો આ રેસિપી થી બનાવશો તો પરફેક્ટ લાપસી બનશે નય ઢીલી થાય ક નય ગળી થાય.તો જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો.. Hemanshi Sojitra -
લાપસી (Lapsi Recipe In Gujarati)
ખુબ જ પોષ્ટિક લાપસી મીઠાઈ તરીકે બનાવી શકાય છે. #GA4 #week15 Kirtida Shukla -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10કોઈપણ નાના કે મોટા શુભ પ્રસંગે લાપસી , કંસાર કે ફાડા લાપસી બનતી જ હોય છે.ઘઉંના ફાડા માંથી બનતી આ વાનગી ગુજરાતની એક પ્રચલિત વાનગી છે.ગોળ , ખાંડ કે બંન્ને ના સંયોજન થી બનતી આ વાનગી તેમાં નાખવા માં આવતા તજ , લવિંગ અને કોપરાથી એક સુંગધ અને સ્વાદ આપે છે.આ ફાડા લાપસી આજે મેં ભગવાન જગ્ન્નાથની રથયાત્રા નિમિતે બનાવેલ છે.ફાડા લાપસી(ગોળવાળી) Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
લાપસી (lapsi recipe in Gujarati)
#GA4#week15#Jaggery ભારતીય પરંપરાગત વાનગી શુભ પ્રસંગે ખાસ બનાવવામાં આવે છે. વાર-તહેવારે પણ ઘણાને ઘરે બનાવવામાં આવે છે. Nila Mehta -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#FFC1#Food Festival Week 1#વિસરાતી વાનગીલાપસી, લાડુ, ઓરમું, કંસાર વગેરે વિસરાતી વાનગીઓ છે. આજે પણ આ મિષ્ટાનનું ચલણ ઓછુ થઈ ગયું છે. આપણાં culture ની જાળવણી માટે, નવી generation ને આ બધી રેસીપી શીખવા માટે ઘરે બને અને તેનું આગવું મહત્વ સમજાવવું જરૂર છે.આજે બેસતા મહિના નિમિત્તે લાપસી થાળમાં ધરવા બનાવી સાથે મગ, બટેટાનું શાક, ભાત અને રોટલી પણ ધર્યા. Dr. Pushpa Dixit -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#WD #લાપસી એ આપડા સૌ ના ઘર માં બનતી સ્વીટ રેસીપી છે..દરેક વાર તહેવાર માં બનતી સ્વીટ રેસીપી બને છે... Dhara Jani -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB#week10.આજે અષાઢી બીજ એટલે લાપસી નાં આંધણ મુકવા જ પડે.. આષાઢી બીજની ઉજવણી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે.. બીજા સારા કામ કરવા હોય તો પણ આ દિવસે મુહૂર્ત જોયાં વગર પણ થાય.. સારાં પ્રસંગે શુકન માં ગુજરાતી ઘરોમાં લાપસી બને જ..અરે ઘરે નવી વહુ આવે તો રસોઈ માં પ્રવેશ કરે કે..શુકન ની લાપસી બનાવે.. ઘઉં ને કરકરા દળી દળીને લાપસી નો લોટ તૈયાર કરવામાં આવે છે.. Sunita Vaghela -
લાપસી માઇક્રોવેવ મા (Lapsi In Microwave Recipe In Gujarati)
#ChooseToCook#cookpadindia#cookpadgujaratiકંસાર માઇક્રોવેવ મા આપણા તહેવારો મા લાપસી - કંસાર એ શૂકન ગણાય છે .... પરંતુ મારી લાપસી ક્યારેય પણ મસ્ત છૂટ્ટી થઈ નથી... & માઇક્રોવેવ ની લાપસી એકદમ છૂટ્ટી..... સ્વાદિષ્ટ & પાછી એકદમ સરળ....& ઝડપથી બની જાય છે Ketki Dave -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB Week 10ફાડા લાપસી એ આપણી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. ઘરમાં કોઈ સારો પ્રસંગ હોય ત્યારે કે તહેવારોમાં પણ આ લાપસી બધાના ઘરે લગભગ બનતી જ,આ લાપસી છુટ્ટી પણ બને અને કુકર માં પણ બને છે અહીં મેં કુકરમાં બનાવીને મૂકી છે. Buddhadev Reena -
લાપસી=(lapsi recipe in gujarati)
ગુજરાતી ટ્રેડિશનલ જમણ માં લાપસી નું ખૂબ મહત્વ છે.કોઈ પણ શુભ કામ કરવા માં મોઢું મીઠું લાપસી થી જ કરાય.મે અહી કુકર મા બનાવી છે.#વિકમીલ૨ #સ્વીટ #માઇઇબુક પોસ્ટ ૧૦ Bansi Chotaliya Chavda -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#મોમ ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવારે ફાડા લાપસી બને જ છે. આજે જે રેસિપી શેર કરવા જઈ રહી છુ તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને એકદમ સ્વાદિષ્ટ પણ બનશે.લાપસી મેં કુકરમાં બનાવી છે. મારી મમ્મી અને સાસુમા બંને અમારી માટે બનાવતાં.ઘરમાં નાના મોટાં સૌને ખૂબ ભાવે છે એટલે મેં પણ આજે લાપસી બનાવી લીધી.😊❤❤ Komal Khatwani -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
લાપસી (Lapsi Recipe In Gujarati)
માય બેસ્ટ રેસીપીસWeek2#MBR2 : લાપસીલાપસી એ એક આપણી ટ્રેડિશનલ વાનગી છે જે માતાજીને નૈવેદ્યમાં ધરાવવામાં આવે છે અને કોઈ પણ શુભ પ્રસંગમાં પહેલા શુકનની લાપસી બનાવવામાં આવે છે તો આજે મેં દિવાળીના નેવેદ્યના નિમિત્તે લાપસી બનાવી. Sonal Modha -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#Week10લાપસી બધાને ભાવે છે, અમારા ઘરમાં બધાને લાપસી નું નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય છે.. Rachana Sagala -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#LSR#મહારાજ_સ્ટાઈલ#Cookpadgujarati ફાડા લાપસી એ ગુજરાતના પરંપરાગત મિષ્ટાન્નોમાંની એક છે. ઘરે કોઈ ખાસ પ્રસંગ હોય કે મોટો તહેવાર, ગુજરાતી ઘરોમાં ફાડા લાપસી બને જ છે. જયારે ઘરમાં કોઈ સારા સમાચાર મળે કે પછી લગ્ન પછી નવવધૂ ઘરમાં આવી હોય ત્યારે આપણે આ લાપસી બનાવવી પસંદ કરીએ છીએ. આ લાપસી ખાંડ કે ગોળ ઉમેરીને બનાવવામાં આવે છે. આજે હું તમારી સાથે જે રેસિપી શેર કરવા જઈ રહી છું તેનાથી ફાડા લાપસી બનાવશો તો લાપસી ચોંટશે પણ નહિ અને ઝટપટ પ્રેશર કૂકર માં સરળતા થી બનાવી શકાશે. અને આ લાપસી એકદમ સ્વાદિષ્ટ પણ બનશે. Daxa Parmar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10 આ ફાડા લાપસી વાર તહેવારે અને શુભ પ્રસંગે બનાવવા માં આવે છે.ખુબ સ્વાદિષ્ટ બને છે અને બધા ને પસંદ આવે છે. Varsha Dave -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે શુભ પ્રસંગે લાપસી ના આંધણ તો મુકાય જ, ઘઉં ના ફાડા મા ફાઈબર હોય છે, પોષ્ટિક આહાર છે Pinal Patel -
-
લાપસી કુકરમાં (Lapsi In Cooker Recipe In Gujarati)
#ATW1#TheChefStory#sweetrecipesગુજરાત માં લાપસી એ પારંપરિક વાનગી છે. વહુ લગ્ન કરીને આવે એટલે રસોડામાં જઈ પહેલી લાપસી જ બનાવે. વિવિધ તહેવારો, બેસતું વર્ષ કે કોઈ પ્રસંગ હોય ત્યારે લાપસી જરૂર બને. મારા ઘરમાં દર બેસતા મહિને લાપસી બનાવી માતાજી ને પ્રસાદ માં ધરવા નો રિવાજ છે તેથી જ આજે મેં સ્વીટ માં લાપસી બનાવી છે. Bigginers ને પણ આવડે તે રીતે કુકરમાં લાપસી બનાવી છે. Dr. Pushpa Dixit -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#EBWeek 10Fada lapsi...ફાડા લાપસી એ આપણા ગુજરાતી ની ખૂબ જાણીતી વાનગી છે. કોઈ સારા પ્રસંગો માં મીઠું બનાવતી વખતે ઘણી વખત બનાવતા હોય એ છીએ. એમાં એ વડીલો ને તો ખૂબ જ ભાવે એવી ફાડા લાપસી આજે બનાવી છે. Payal Patel -
મગસ લાડુડી(magas ladudi recipe in gujarati)
#સાતમ. બધાના ઘરે સાતમ ની આઈટમ બનતી જ હોય છે મેં પણ એક નવી વાનગી શીખી છે મારા સાસુ પાસેથી જે આજે પહેલીવાર બનાવી છે મગસ ની લાડુડી. Kajal BadiAni -
ફાડા લાપસી(Fada lapsi Recipe in Gujarati)
#GA4#week15#Jaggery_ગોળલાપસી એ ગુજરાતી ડીસ ગણાય છે લાપસી ગુજરાતી પરમ્પરાગત વાનગી છે જે મે ગોળ નો ઉપયોગ કરી બનાવી છે અને કુકરમાં બાફી બનાવી છે જે થી ફટાફટ બની જાય છે Dipti Patel -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#sweetdishનાના-મોટા શુભ પ્રસંગમાં બનતી ગુજરાત ની પરંપરાગત લાપસી નો વટ હજી હેમખેમ છે. પ્રસંગમાં ભલે ગમે તેટલી મીઠાઈઓ બને પણ ઘરે લાપસી નું શુકન તો કરવું જ પડે. Neeru Thakkar -
ફાડા લાપસી (Fada Lapsi recipe in Gujarati)
લાપસી... ફાડા લાપસી એ એક ટ્રેડીશનલ ગુજરાતી સ્વીટ ડીશ છે.જે મોટે ભાગે ગુજરાતીઓના ઘરે બનતી જ હોય છે. અમારી ઘરે હું મોટે ભાગે દિવાળી ના સમય પર ખાસ બનાવતી હોવું છું.આમતો મોટે ભાગે બધાં ફાડા ને ઘી માં સેકી તપેલીમાં કે મોટી કઢાઈમાં ગરમ પાણી નાંખી બાફી ને બનાવતા હોય છે, અને એ ખુબજ સ્વાદિષ્ટ પણ બંને છે. એમાં ઘી પણ વધારે જરુર પડે છે, અને સમય પણ વધારે લાગે છે.હવે, બધાં ઘી પણ ઓછું ખાવાનું પસંદ કરતા હોય છે, અને જલદી બની જાય એવું જ બધાને ગમતું હોય છે. આજે આપણે એવી જ સરસ ટેસ્ટી ફાડાલાપસી કુકરમાં બનાવીશું, જેથી સમય પણ ઓછો લાગશે અને ઘી પણ રેગ્યુલર રીત કરતાં ઓછું જોઈસે. કુકરમાં બહુ જ ફાટાફટ અને એકદમ ટેસ્ટી ફાડા લાપસી તમે પણ મારી આ રેસિપી થી જરુર બનાવજો અને કેજો કે કેવી લાગી!!!#Cookpad#Cookpadgujarati#cookpadIndia Suchi Shah
More Recipes
- ગાંઠીયા પાપડ નુ શાક(Gathiya Papad nu Shak Recipe In Gujarati)
- કાચા પપૈયા નો સંભારો(Papaya Sambara Recipe In Gujarati)
- તીખી મસાલા પૂરી(Tikhi Masala Puri Recipe In Gujarati)
- રવા કોપરા ના મોદક (suji coconut modak in Gujarati)
- અમૃતસરી છોલે ભટુરે અને મલાઈ લસ્સી(Amrutsari Chole Bhature Ane Malai Lassi Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/13545418
ટિપ્પણીઓ