લાપસી

#GoldenApron2.0
#Week 1
ગુજરાત ની ખુબજ પૌરાણિક અને જાણીતી વાનગી માં લાપસી સ્થાન પામે છે.અહીં પ્રત્યેક પર્વ ,તહેવાર,માતાજી ના નૈવૈધ તેમજ શુભ પ્રસંગે લાપસી બનાવવામાં આવે છે.લાપસી એ સલામત રીતે પૌષ્ટિક આહાર છે.લાપસી ની બનાવટ માં વપરાતા ઘઉંની અંદર ના બીજ,ગોળ અને ઘી ના પૌષક તત્વ ને બીજી કોઈ મીઠાઈ હરાવી શક્તિ નથી.
લાપસી
#GoldenApron2.0
#Week 1
ગુજરાત ની ખુબજ પૌરાણિક અને જાણીતી વાનગી માં લાપસી સ્થાન પામે છે.અહીં પ્રત્યેક પર્વ ,તહેવાર,માતાજી ના નૈવૈધ તેમજ શુભ પ્રસંગે લાપસી બનાવવામાં આવે છે.લાપસી એ સલામત રીતે પૌષ્ટિક આહાર છે.લાપસી ની બનાવટ માં વપરાતા ઘઉંની અંદર ના બીજ,ગોળ અને ઘી ના પૌષક તત્વ ને બીજી કોઈ મીઠાઈ હરાવી શક્તિ નથી.
રાંધવાની સૂચનાઓ
- 1
પાણી અને ગોળ ને જાડા તળિયા વાળા વાસણ માં ગરમ કરો.5 કે 7 મિનિટ પછી ગોળ પાણી માં ઓગળી જાય પછી ગેસ બંધ કરી ને ગોળ નું પાણી ગરણી વડે ગલી લો.જેથી ગોળ નો કચરો નીકળી જાય.
- 2
ઘઉંના લોટ માં 200 ગ્રામ તેલ મિક્ષ કરી ને લોટ માં મોણ આપો.
- 3
ગાળેલા ગોળ ના પાણી ને ફરી થી જાડા તળિયા વાળા વાસણ માં ઉકળવા મુકો.પાણી ને 15 મિનિટ જેટલું ઉકાળવું પડશે.તેમાં તેલ નાંખો. જેથી લોટ ચીકણો ના થાય.
- 4
હવે મોણ વાળા લોટ ને થોડો થોડો કરી ને ગોળ વાળા પાણી માં ઓરતા જાવ.યાદ રહે કે લોટ ને અત્યારે ચમચા થી હલાવવાનું નથી.વેલણથી તેમાં ખાડા પાડી દેવા જેથી નીચે કેટલું ગોળ નું પાણી છે તે ખબર પડે.ઢાંકી ને 5 મિનિટ રહેવા દો.ગેસ ધીમો મૂકી દો.
- 5
ત્યાર પછી તપેલા ની નીચે લોઢી મૂકી દો.જેથી ધીમા તાપે લાપસી બફાઈ જાય. અત્યારે 15 મિનિટ જેટલો સમય લાગશે.
- 6
ત્યાર પછી વેલણ થી લાપસી ને ગોળ ગોળ ફેરવો.યાદ રહે કે ચમચા થી હલાવવાનું નથી.
- 7
હવે ઉપર થી ખાંડ અને તેલ નાખી ને ફરી થી 10 મિનિટ માટે બફાવા મુકો.બસ જમતી વખતે ઉપર થી ગરમ ઘી નાખી ને લસ્પસ્તી લાપસી પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લાપસી
#goldenapron2#week 1ગુજરાત ની ખુબજ પૌરાણિક અને જાણીતી વાનગી માં લાપસી સ્થાન પામે છે.અહીં પ્રત્યેક પર્વ ,તહેવાર,માતાજી ના નૈવૈધ તેમજ શુભ પ્રસંગે લાપસી બનાવવામાં આવે છે.લાપસી એ સલામત રીતે પૌષ્ટિક આહાર છે.લાપસી ની બનાવટ માં વપરાતા ઘઉંની અંદર ના બીજ,ગોળ અને ઘી ના પૌષક તત્વ ને બીજી કોઈ મીઠાઈ હરાવી શક્તિ નથી. Parul Bhimani -
લાપસી(lapsi recipe in gujarati)
લાપસી સારા પ્રસંગે બનાવવા મા આવે છે. અને નિવેદનમા પણ બનાવવા મા આવે છે .તેની રેસીપી તમારી સાથે શેર કરું છુ. Janvi Bhindora -
-
લાપસી
#goldenappron2#week 1મેં લાપસી કૂકર માં બનાવી છે. આપડે ગુજરાતી એટલે કોઈ પણ સારા પ્રસંગે લાપસી તો સૌ પહેલા બને. Poonam Kansara -
લાપસી(lapsi in gujarati)
#માઇઇબુકPost 1લાપસી એ આપણું પરંપરાગત મિષ્ટાન છે.કોઈ પણ શુભ પ્રસંગે લાપસી બધા ના ઘરે પહેલા બનાવમાં આવતી હોય છે તો મે અહી મારી ઈ બૂક ની પહેલી રેસિપી લાપસી બનાવી છે. Komal kotak -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#WD #લાપસી એ આપડા સૌ ના ઘર માં બનતી સ્વીટ રેસીપી છે..દરેક વાર તહેવાર માં બનતી સ્વીટ રેસીપી બને છે... Dhara Jani -
-
લાપસી
#ઇબુક#Day5જય માતાજી આજ ની રેસિપી માં હુ માતાજી ની મે બનાવેલી નૈવૈધ ની લાપસી ની પ્રસાદી ની રીત શેર કરૂ છું Daksha Bandhan Makwana -
લાપસી
#ટ્રેડિશનલ#goldenapron3#વીક8#ઘઉંલાપસી એ ટ્રેડિશનલ ફૂડ તરીકે બહુ જાણીતી છે દરેક સારા પ્રસંગે લાપસી અચૂક બનાવાય છે . અષાઢી બીજ નાં ખેડૂતો વાવણી કરવા જાયઃ એ પેલા લાપસી નાં આંધણ મૂકે છે જમણવાર ભલે હોટેલ મા હોય પણ પ્રસંગ હોય ત્યારે પહેલા લાપસી બનાવાય છે. નવી વહુ પરણીને આવે એટલે એની પાસે રસોય ની શરૂઆત લાપસી થી જ થઇ છે Varsha Karia I M Crazy About Cooking -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#EB#week10.આજે અષાઢી બીજ એટલે લાપસી નાં આંધણ મુકવા જ પડે.. આષાઢી બીજની ઉજવણી ભગવાન જગન્નાથની રથયાત્રા યોજાય છે.. બીજા સારા કામ કરવા હોય તો પણ આ દિવસે મુહૂર્ત જોયાં વગર પણ થાય.. સારાં પ્રસંગે શુકન માં ગુજરાતી ઘરોમાં લાપસી બને જ..અરે ઘરે નવી વહુ આવે તો રસોઈ માં પ્રવેશ કરે કે..શુકન ની લાપસી બનાવે.. ઘઉં ને કરકરા દળી દળીને લાપસી નો લોટ તૈયાર કરવામાં આવે છે.. Sunita Vaghela -
લાપસી/કંસાર
#કૂકર#indiaલાપસી/ કંસાર નામ સાંભળતા જ કોઈ શુભ પ્રસંગ ની યાદ આવે છે. સારા પ્રસંગે લાપસી ના આંધણ ચડી જ જાય છે. "લાડો લાડી જમે રે કંસાર, કંસાર કેવો મીઠો લાગે" ભાગ્યે જ કોઈ ગુજરાતી હશે જેને આ લગ્નગીત નહીં સાંભળ્યું હોઈ. આવી આ મીઠી મધુરી લાપસી ને કૂકર માં બનાવી છે, આંધણ મુક્યા વિના...🙂 Deepa Rupani -
-
લાપસી(lapsi recipe in Gujarati)
લાપસી એ શુકન છે....જ્યારે પણ કાંઈ શુભ પ્રસંગ હોય ત્યારે લાપસી બનાવાઈ છે...અને નવરાત્રિ માં માતાજી ને નૈવેધ માં પણ લાપસી બનાવાઈ છે....#trend#navratri Pushpa Parmar -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
આજે અષાઢ સુદ બીજ - રથ યાત્રાનાં શુભ પ્રસંગે પ્રશાદ ધરવા ફાડા લાપસી બનાવી. ઓરમું#EB Dr. Pushpa Dixit -
લાપસી (Lapasi recipe in Gujarati)
જનરલી, લાપસી આપણે સારા કાર્યો કે તહેવાર ઉપર ભગવાન ને નૈવેધ ધરાવવા માટે બનાવતા હોઈએ છીએ..દિવાળી ના દિવસે જે લોકો ચોપડા પૂજન કરતા હોય એ લોકો ખાસ શુકન માટે મગ અને લાપસી તો બનાવે જ....તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો..... Sonal Karia -
ફાડા લાપસી
#હેલ્થી#india#GHપોસ્ટ-2આજે જીવંતીકા માતાજી નું વ્રત કર્યું છે..તો પ્રસાદ માં બનાવી છે ઘઉ ના ફાડા ની લાપસી .. Sunita Vaghela -
લાપસી
#RB9 કોઈપણ શુભ પ્રસંગ હોય લાપસી તો હોય જ. મારા સાસુ ને યાદ કરી મેં આજે લાપસી બનાવી બધા ને ખૂબ જ ભાવી. 😋 Bhavnaben Adhiya -
લાપસી (Laapsi Recipe In Gujarati)
#GA4#week15#ગોળ આજે માતાજી ને પ્રસાદ ના થાળ માટે મેં ઘઉં ના લોટ ની લાપસી બનાવી છે. તેને કંસાર પણ કહે છે. આમાં ગોળ નું પાણી ઉકાળી ને લોટ મોઇ ને નાંખી ને બનાવવા માં આવે છે.શુભ પ્રસંગે ,પણ લાપસી ગણેશજી માટે બનાવવા માં આવે છે. અને કંસાર ને પણ લાપસી કહીએ છે. આમ આમાં ઉપર થી બુરુ ખાંડ ઘણા નાખતા હોઈ છે. મેં અહીં નાખી નથી. પણ શુદ્ધ ઘી ઉપર થી નાખવામાં આવે છે. Krishna Kholiya -
ફાડા લાપસી
#EB#week10અષાઢી વરસાદ આવે અને ગામડે વાવણી ના આંધણ મુકાય ત્યારે સૌથી પહેલા લાપસી બને...તેમજ શુભ પ્રસંગે પણ લાપસી બને જ.. તો આવો આજે અષાઢી બીજે પૌષ્ટિકતાથી ભરપૂર લાપસી નો આસ્વાદ માણીએ!!! Ranjan Kacha -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#Cookoadguj#lapsiલાપસી દરેક શુભ પ્રસંગે કે તહેવારો માં બનતી જ હોય છે. નવરાત્રી ચાલી રહી છે માટે મેં આજે બનાવી લાપસી ગોળ નો ઉપયોગ કરી ને જે હેલ્ધી અને સ્વાદિષ્ટ બની છે. Bansi Thaker -
લાપસી
#indiaલાપસી આપણી ગુજરાતી ટ્રેડીશનલ વાનગી છે જે આપણે નાના મોટા શુભ પ્રસંગે બનાવી એ છીએ . Sangita Shailesh Hirpara -
લાપસી (lapsi recipe in Gujarati)
#GA4#week15#Jaggery ભારતીય પરંપરાગત વાનગી શુભ પ્રસંગે ખાસ બનાવવામાં આવે છે. વાર-તહેવારે પણ ઘણાને ઘરે બનાવવામાં આવે છે. Nila Mehta -
ફાડા લાપસી (Fada Lapsi Recipe In Gujarati)
#ChooseToCook - My Favourite Recipeમારા ઘરે નોરતા ના નૈવેદ્ય માં ફાડા લાપસી બનાવાય છે. દરેક સારા અને શુભ પ્રસંગે ઘર માં બનતી ટ્રેડિશનલ મીઠાઈ એટલે ફાડા લાપસી..માતાજીના થાળ માં પણ બનાવાય છે.. Sangita Vyas -
લાપસી (Lapsi Recipe In Gujarati)
#GA4#Week4#Gujaratiએ હાલો તો હવે લાપસી નું આંધણ મૂકો... ગુજરાતી ઓ ના ઘર માં આ વાક્ય સાંભળવા મળે છે.... દિવાસો હોય કે દિવાળી, દીકરા દીકરી નો લગ્ન પ્રસંગ હોય કે જન્મ પ્રસંગ, ગુજરાતી ખેડૂત સારો વરસાદ થયા પછી ખેતર માં વાવણી કરવા જતાં હોય, ત્યારે પણ લાપસી ના આંધણ મુકાય છે. બધાજ પ્રસંગ માં હમેશા જેમનું સ્થાન રહ્યું છે એવી લાપસી આજે મે પણ મમ્મી ની દેખરેખ નીચે પહેલી વાર બનાવી છે તો ફ્રેન્ડ્સ કોની કોની ફેવરિટ છે આ લાપસીસાથે રસવાળા મગ ખુબજ સરસ લાગે છે😋 Charmi Tank -
કાઠિયાવાડી છુટ્ટી લાપસી (Kathiyawadi Chutti Lapsi Recipe In Gujarati)
અમે લોકો દિવાળી ના નિવેદ મા કુળદેવી ની લાપસી બનાવીએ. તો આજે મેં પણ લાપસી બનાવી છે.અમારી બાજુ કાઠિયાવાડમાં કોઈ પણ શુભ પ્રસંગે આ છુટ્ટી લાપસી જ બનાવી એ. પહેલાના જમાનામાં જમવા ટાઈમે થાળી માં પહેલા લાપસી પીરસતા પછી તેમાં ગોળ પીરસે અને કળશિયામા ગરમ ગરમ ઘી હોય તેની ધાર કરે. અમારા ગામડામાં હજુ એ રીતે જ લાપસી પીરસવામાં આવે છે. ગરમ ગરમ લાપસી એકદમ ટેસ્ટી લાગે 😋 ઘણા લોકો લાપસી મા દળેલી ખાંડ નાખી ઘી નાખી ને પણ ખાય છે. Sonal Modha -
લાપસી
#RB13#week13 ગુજરાત ની ફેવરિટ સ્વીટ માની એક લાપસી છે.જે ગુજરાતી ઓ નાં ધર માં શુભ પ્રસંગો એ બનાવાય છે. Nita Dave -
લાપસી(lapsi in Gujarati)
#વિકમીલ૨#વિક૨#સ્વીટલાપસી એ ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. કોઈપણ સારા પ્રસંગમાં આપણે સૌથી પહેલા લાપસી કરીએ છીએ. આજે મેં પણ લાપસી બનાવી છે .તે એકદમ છૂટી અને કણીદાર બની છે. પહેલાના સમયમાં લોકો લગ્ન કરીને આવેલી વહુ ના હાથે સૌથી પહેલા રસોઈમાં લાપસી કરાવે છે તો આજે આપણે એકદમ ઈઝી રીતથી લાપસી ની રેસિપી શેર કરું છું. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો Falguni Nagadiya -
ફાડા લાપસી
#ટ્રેડિશનલકોઈ પણ શુભ કાર્ય હોય ત્યારે લાપસી બનાવવા માં આવે છે.ઘઉં ના ફાડા ની લાપસી બનાવવી ખૂબ જ સહેલી છે, પોષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે. Jagruti Jhobalia -
-
લાપસી કુકરમાં (Lapsi In Cooker Recipe In Gujarati)
#ATW1#TheChefStory#sweetrecipesગુજરાત માં લાપસી એ પારંપરિક વાનગી છે. વહુ લગ્ન કરીને આવે એટલે રસોડામાં જઈ પહેલી લાપસી જ બનાવે. વિવિધ તહેવારો, બેસતું વર્ષ કે કોઈ પ્રસંગ હોય ત્યારે લાપસી જરૂર બને. મારા ઘરમાં દર બેસતા મહિને લાપસી બનાવી માતાજી ને પ્રસાદ માં ધરવા નો રિવાજ છે તેથી જ આજે મેં સ્વીટ માં લાપસી બનાવી છે. Bigginers ને પણ આવડે તે રીતે કુકરમાં લાપસી બનાવી છે. Dr. Pushpa Dixit
More Recipes
ટિપ્પણીઓ