મિક્સ વેજ. કોરમા (Mix Veg. Korma Recipe In Gujarati )

મિક્સ વેજ. કોરમા (Mix Veg. Korma Recipe In Gujarati )
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટામેટાની પ્યુરી માટે ટામેટા મા જીરુ, લીલા મરચા અને કાજુ નાખીને સાતળીને ઠંડા કરી પ્યુરી તૈયાર કરી, પ્યુરી ને ગેસ પર મૂકી હળદર, લાલ મરચું, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો અને કસૂરી મેથી નાખી એકવાર ખદ ખદ થાય એટલે પ્યુરી સાઈડ પર મૂકી દેવી.
- 2
એક વાસણમાં વટાણા અને ગાજર ને બાફવા, બન્ને બફાઇ એટલે તેમા ફલાવર નાખી બાફી લેવુ પછી તેને નિતારી સાઈડ પર રાખવું, હવે એક વાડકામાં તેલ ગરમ થાય એટલે કાંદા ગુલાબી સાતળવા,
- 3
કાંદા સતળાય એટલે તેમા કેપ્સિકમ નાખી બે મિનિટ થવા દહીં પછી તેમા સાઈડ પર રાખેલી ટોમેટો ની પ્યુરી ઉમેરવી
- 4
પ્યુરી મા એક ઉકેળો આવે એટલે બાફેલા શાક ઉમેરી દેવામાં, બધુ મિક્સ કરી
- 5
ચીઝ છીણી ને નાખવું પછી પનીરની નાની ટુકડી કરીને નાખવી. ફરી બધુ બરાબર મિક્સ કરી ઉકળે આવે એટલે સર્વિંગ બાઉલમાં કાઢી લેવું, કોરમાં તૈયાર છે,
- 6
કોરમાં પર ચીઝ છીણીને નાખી ગરમ પરાઠા સાથે સર્વ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
મિક્સ વેજ સબ્જી (ઢાબા સ્ટાઈલ) (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4#Week6#પનીર.... આ સબ્જી તમો કોઈ પણ મનપસંદ શાકભાજી એડડ કરી બનાવી શકો છો... એમાં પણ હવે શિયાળો આવશે ત્યારે તો આ સબ્જી ની ખુબજ મજા આવશે... આમાં મે પનીર નાખ્યું છે જે પ્રોટીન થી ભરપૂર છે. Taru Makhecha -
-
-
-
-
-
-
-
વેજ નવરત્ન કોરમા (Veg Navratna Korma Recipe In Gujarati)
આ એક પંજાબી ડિશ તરીકે ઓળખાય છેઆપણે જે વ્હાઈટ ગે્વી બનાવી હતી એમાં થી મે પંજાબી શાક બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC2#whiterecipies#week2 chef Nidhi Bole -
-
મિક્સ વેજિટેબલ કોરમા(Mix veg korma recipe in Gujarati)
#MW2મિક્સ વેજિટેબલ કોરમા એ ઉત્તર ભારત માં કાજૂ ની ગ્રેવી માં અને દક્ષિણ ભારતીય પ્રાંત માં નારિયેળ ની ગ્રેવી માં બનાવવા માં આવે છે. મેં અહીં કાજૂ અને નારિયેળ બંને નો ઉપયોગ કરીને આ કરી બનાવી છે. આમાં મિક્સ વેજિટેબલ તરીકે ફ્લાવર, લીલા વટાણા, ગાજર, ફણસી નો ઉપયોગ કરવામાં આવ્યો છે જે શિયાળા દરમ્યાન સારા મળે છે. આ કરી ઓછા તેલ માં બને છે અને સ્વાદિષ્ટ લાગે છે.તેને પરાઠા સાથે માણી શકાય છે. Bijal Thaker -
મિક્સ વેજ રવા ઉપમા (Mix Veg Rava Upma Recipe In Gujarati)
#Fam# breakfastવર્ષોથી આ ઉપમા બધા જ ના ઘરે બનાવતા હતા. મેં તેમાં મિક્સ વેજ નાખી ઉપમા બનાવ્યો છે. જેથી બ્રેકફાસ્ટ કરો તો તમારું પેટ ભરેલું લાગે અને વેઇટ પણ વધે નહીં. Jayshree Doshi -
વેજ.નવરત્ન કોરમા (Navratan korma)😋😋
#GA4#Week26#Korma#VEG. NAVRATAN KORMA#નવરત્ન કોરમા 😋😋 Vaishali Thaker -
વેજ નિઝામી હાંડી( Veg Nizami Handi Recipe in Gujarati
#GA4 #Week13 #Haidrabadi #post1 આજે મેં વેજ હૈદ્રાબાદી નિઝામી હાંડી બનાવી એમાં બધા શાકભાજી સાથે ટોમેટો પ્યુરી,કાજુ પેસ્ટ અને કાંદા, ટામેટાં ,લસણ આદું ની પેસ્ટ સાથે મસાલા વડે હાંડી બનાવી છે જે ઘી કે બટર મા અને તેજાના વડે એક ખાસ ટેસ્ટ આપે છે, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
-
વઘારેલો મીકસ વેજ. ભાત (Vagharelo Mix Veg Bhat Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia Bindi Vora Majmudar -
મિક્સ વેજ સબ્જી (Mix Veg Sabji Recipe In Gujarati)
#GA4 #Week18French Beans Specialફણસી નો ઉપયોગ કરી મિક્સ વેજ સબ્જી બનાવીશું. Chhatbarshweta -
વેજ. શાહી કોરમા (નો ઓનિયન નો ગાર્લિક) (Veg Shahi Korma Recipe In Gujarati)
#GA4#Week4 વેજ શાહી કોરમા એક પંજાબી શાક છે જે કાંદા અને કાજુ ની ગ્રેવી થી બને છે. જો ડ્રાય ગરમ મસાલો બનાવેલો તૈયાર હોય તો જલ્દી થી બની જાય છે તો મહેમાન આવે ત્યારે અથવા લન્ચ બોક્સ માં પણ આપી શકીએ. જીરા રાઈસ, પરાઠા, બટર રોટી, નાન, કુલચા સાથે સર્વ કરી શકાય છે. પુરષોતમ માસ હોવા થી અમારા ઘરે કાંદા ખવાતા નથી એટલે મૈં કોબીજ નો ઉપયોગ કર્યો છે. લસણ તો આમાં વાપરવા નું આવતું જ નથી. કાંદા લસણ વાળી ગ્રેવી વાળું જ પંજાબી શાક ખાવા ટેવાયેલા આપણે આ કાંદા લસણ વગર પણ બહુ જ ટેસ્ટી બને છે. Vrunda Shashi Mavadiya -
-
મકાઈ મેજીક વેજી (Makai Megic Veg Recipe In Gujarati)
#GA4#Week8બહુ જ ઓછા સમય માં તૈયાર થાય છેSonal chotai
-
-
શાહી વેજ કોરમા (Shahi Veg Korma Recipe in Gujarati)
લોકડાઉન માં ઘરે પંજાબી બનાવતા એટલો સરસ હાથ બેસી ગયો છે કે ઘર માં બધા ને ખૂબ જ ભાવતું થઈ ગયું છે એટલે હવે વિક માં એક વાર તો પંજાબી ની ડિમાન્ડ તો હોઈ જ છે. Chandni Modi -
-
-
-
-
-
પનીર હાંડી કોરમા (Paneer Handi Korma Recipe In Gujarati)
#WK4 વિન્ટર કિચન ચેલેન્જ પનીર હાંડી રેસ્ટોરન્ટ થી વધારે સ્વાદિષ્ટ, લાજવાબ, સરળ રીતે ઘરમાં ઉપલબ્ધ સામગ્રી થી બનતું પનીર હાંડી. સ્વાદિષ્ટ અને ક્રીમી ગ્રેવી જેં માટી નાં વાસણ માં બનાવવામાં આવે છે. આ ગ્રેવી માં કાંદા, ટામેટા, કાજુ અને ક્રીમ નો ઉપયોગ કરવા માં આવે છે.ઘણી ભારતીય વાનગી કડાઈ અને હાંડી માં બને છે. એ વાનગી નું નામ તેને કયા વાસણ માં બનાવ્યું છે તેના ઉપર થી આપવામાં આવે છે. Dipika Bhalla
More Recipes
ટિપ્પણીઓ (4)