માવાના લાડુ (Mava Ladoo Recipe In Gujarati)

NIKITA CHAUHAN @cook_26352385
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ માવા ને ખમણી માં છીણી લેવો
- 2
એક કડાઈમાં થોડું દૂધ નાખી ગરમ થાય એટલે તેમાં માવો નાખી ધીમી આંચ પર હલાવો ૧૦,૧૨મીનીટ પછી દળેલી ખાંડ નાખી ખાંડ ઓગડે ત્યાર સુધી હલાવો પછી નીચે ઉતારી ને તેમાં કોપરાનું ખમણ નાખી હલાવી ઠંડુ થવા દો પછી લાડુ વાળવા આ મારી રીતે ત્યાર છે લાડુ અને કોઈ પણ ઘરે ટ્રાય કરો આ રીતે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કોપરા ના લાડુ (Kopra Ladoo Recipe In Gujarati)
#EBWeek16કોપરાપાક ની અંદર સ્ટફિંગ ભરીને કોપરા ના ખીર કદમ બનાવ્યા છે જે ઉપવાસમાં તહેવારોમાં બધામાં બધાના ફેવરિટ હોય છે Kalpana Mavani -
કેરી કોપરા ની બરફી (Keri Kopra Barfi Recipe In Gujarati)
#SRJ #cookpadgujarati #cookpadindia #sweet #sweetdish #mango #Coconut #summer #mangococonutbarfi. #barfi Bela Doshi -
દુધી અને ગાજર ના હલવાઈ લાડુ(dudhi gajar halvai ladu in Gujarati)
#વિકમીલ 2 #સ્વીટરેસિપી #પોષ્ટ 1 Pushpa Kapupara -
માવા મોહનથાળ(mava no mohanthal recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૩૦#સુપરશેફ2 બધા મોહનથાળ તો બનાવતા જ હશો પણ તેનાં માટે કરકરો લોટ લઈને બનાવવા છતાં ક્યારેક સરખો નથી બનતો એટલા માટે આજ હું તમને બધાંને આપણા ઘરમાં જે ચણાનો લોટ હોય છે તેમાંથી એકદમ કણી વાળો મોહનથાળ કેવી રીતે બનાવવો તે બતાવીશ Tasty Food With Bhavisha -
-
-
બ્રીજ લાડુ (Brij Laddu Recipe In Gujarati)
દિવાળી સ્પેશિયલ બ્રીજ લાડું #cookbook #કૂકબૂકઆ બ્રીજ લાડું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને ખુબ જ ભાવે છે અમારે ત્યાં આ તો બને જ છે તમે પણ એક વખત બનાવો. 👍 Shilpa's kitchen Recipes -
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#ખજુર ના લાડવા( લાડવા)#GA4#week14 શિયાળો આવે એટલે ખજૂર ને કેમ ભુલાય. કોઈ ને કોઈ રીતે ખજૂર ખવાય તો સારું રહે છે.કેમ કે તે ખાવાથી ઠંડી માં રાહત રહે છે .અને શક્તિ આપે છે. Anupama Mahesh -
કોકોનટ મલાઈ લાડુ (Coconut Malai Ladoo Recipe In Gujarati)
#RC2Coconut malai laduકોકોનટ-મલાઈ લાડુ.આ રેસીપી રેનબો ચેલન્જ માં સફેદ રેસીપી માટે અને અપકમિંગ ગૌરીવ્રત માટે ખૂબ અપ્રોપ્રિએટ છે ..ખૂબ ઓછા સામાન સાથે ટેસ્ટી ડીશ રેડી થાય છે. Naina Bhojak -
-
-
બેસન ના લાડુ (Besan Ladoo Recipe In Gujarati)
ઠાકોર જી નો પસાદ #cookpadgujarati #cookpadindia #sweet #laddu #Besannaladdu#prasad #thakorjinoprasad Bela Doshi -
-
અડદિયા(Adadiya recipe in Gujarati)
#MW1વસાણું તેમજ એક ઈમ્યૂનીટી બૂસ્ટર સૌરાષ્ટ્ર નું લોકપ્રિય વસાણું. Mayuri Kartik Patel -
માવા બદામ ના પેંડા (Mava Almond Penda Recipe In Gujarati)
#Cookpad Gujarati.# માવા બદામ પેડાપેડા બહુ જ વેરાયટીમાં બને છે.કેસર ના ચોકલેટના ગુલકંદ વગેરે અલગ અલગ બને છે મે આજે માવા બદામ ના પેંડા બનાવ્યા છે Jyoti Shah -
દૂધી નો હલવો જૈન (Bottle Gourd Halwa Jain Recipe In Gujarati)
#SFR#SJR#શ્રાવણ#જૈન#સાતમ#આઠમ#traditional#સ્વીટ#મીઠાઈ#દૂધી#હલવા#desert#CookpadIndia#CookpadGujarati અહીં મેં દુધીનો હલવો પ્રેશર કુકરમાં બનાવ્યો છે જેથી તે ફટાફટ તૈયાર થઈ જાય છે આ હલવો આગલા દિવસે બનાવીને સાતમના દિવસે ઠંડુ ખાવામાં તેનો ઉપયોગ કરી શકાય છે આ ઉપરાંત તેનો ઉપયોગ ફરાળ તરીકે પણ કરી શકાય છે. Shweta Shah -
રજવાડી પેંડા (Rajwadi Peda Recipe In Gujarati)
#DTR#cookpad#cookpadindia#cookpadgujaratiડ્રાયફ્રુટ પેંડા એટલે એમ લાગે કે આ તો ઘરે ન બની શકે પણ અમે નાના હતા ત્યારથી જ મારા મમ્મીજી દરરોજ ઠાકોરજીને પેંડા નો ભોગ ધરાવે. નાનપણથી જ પેંડાની બનાવટ જોયેલી છે. ઓબ્ઝર્વેશન કરેલું છે. જાતજાતના પેંડા ચાખેલા છે તો આજે મને મારી મમ્મીએ શીખવેલી કરતાય મમ્મીની બનાવવાની સ્ટાઈલ તથા મૌન પ્રેરણા અને ઓબઝર્વેશન કરેલી રેસીપી છે. આ ડ્રાયફ્રુટ પેંડાની રેસિપી હું શેર કરી રહી છું. Neeru Thakkar -
-
-
-
-
-
ખજૂર અને કોપરા ના લાડુ (Khajoor Kopra Ladoo Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય એટલે ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તેમાં પણ સૂકા મેવા નાખી ને બનાવી એટલે ખૂબ ફાયદાકારક સાબિત થાય એ .... Jalpa Darshan Thakkar -
-
-
માવા અને ડ્રાયફ્રુટ્સ ના પેંડા (Mava Dryfruits Peda Recipe In Gujarati)
#DTRઆજે ધન તેરસ નિમિતે ભગવાન ની પૂજા સાથે પેંડા બનાવીને ધરાવ્યા.. Sangita Vyas -
રવા કોપરાના લાડુ
#માસ્ટરકલાસ #રવા કોપરાના લાડુ બહુ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે કોઈ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
શીંગદાણા લાડુ (Shingdana Ladoo Recipe In Gujarati)
આ લાડુ મોજ પડી જાય એવા છે. આ ગરમી મા ખાવા ની મઝા આવશે Bela Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14728837
ટિપ્પણીઓ