રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કપ કેરી નો રસ
  2. 1/2 કપ કોપરાનું છીણ
  3. 1 કપમોળો માવો
  4. 1/2 કપ દુધ
  5. 1/2 કપ ખાંડ
  6. 1/2 કપ મિલ્ક પાઉડર
  7. 1/4 ચમચી ઈલાયચી પાઉડર
  8. બદામ પિસ્તા ની કતરણ
  9. 4 ચમચીઘી
  10. ચાંદી નો વરખ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેન માં ઘી મુકી કોપરા ના છીણ ને સાંતળો પછી દુધ ઉમેરો 2/3 મિનિટ પછી માવો ઉમેરો બરાબર મિક્સ કરો

  2. 2

    હવે ખાંડ ઉમેરો, ખાંડ ઓગળે એટલે ઈલાયચી પાઉડર ઉમેરો કેરી નો રસ ઉમેરો બરાબર મિક્સ કરો, 2/3 મિનિટ પછી મિલ્ક પાઉડર ઉમેરો હવે એને 10 /12 મિનિટ માટે થવા દો

  3. 3

    મિશ્રણ બરાબર થઈ જાય અને જાડું થાય એટલે ઘી ઉમેરો બરાબર મિક્સ કરો. ગેસ બંધ કરી દો.

  4. 4

    થાળી માં ઘી લગાવો અને મિશ્રણ ને એકસરખું, જાડું પાથરો ઉપર થી બદામ પિસ્તા ની કતરણ ઉમેરો, સહેજ દબાવો,ચાંદી નો વરખ લગાવો.. 2/3 કલાક માટે સેટ થવા મુકી દો. પછી એકસરખા ટુકડા કરી લો. તૈયાર છે બરફી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bela Doshi
Bela Doshi @cook_27660230
પર

Similar Recipes