રવા કોપરાના લાડુ

mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
#cookpadturns3 #રવા કોપરાના લાડુ વીથ કૂકપેડ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૨ ચમચી ઘી એક પેનમાં ગરમ કરી તેમાં રવો નાખીને લાલ ન થાય તેમ ધીમા તાપે શેકી લો
નીચે ઉતારી ને તેમાં દળેલી ખાંડ અને થોડું કોપરાનું ખમણ નાખી મિક્સ કરો ત્યાર બાદ તેમાં મલાઈ નાખી મીક્સ કરો લાડુ બનાવી લો અને કોપરાના ખમણ માં રગડી લો ત્યાર બાદ બદામ થી પણ સજાવટ કરી શકાય છે પરંતુ આપણે કૂકપેડ નો લોગો બનાવવાનું છે તો કેસરી કલર ખાવા નો અડધી ચમચી માં જરા દૂધ નાખી જાડું મીશ્રણ તૈયાર કરી લાડુ પર સ્પ્રેડ કરીને ક્રીમકોનૅ થી ડિઝાઇન તૈયાર કરી લો - 2
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા કોપરાના લાડુ
#માસ્ટરકલાસ #રવા કોપરાના લાડુ બહુ જ સ્વાદિષ્ટ અને ઝડપથી બની જાય છે કોઈ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય છે mamtabhatt829@gmail.com Bhatt -
રવા કોપરા ના ઘૂઘરા
#રસોઈનીરંગત #તકનીક #ઘૂઘરા બનાવવા મા થોડી મહેનત કરવી પડે કારણકે બધા ને ઘૂઘરા ની કીનારી વાળતા ન ફાવે જો કે હવે તો મોલ્ડ આવી ગયા છે ખાસ કરીને દિવાળી માં જ પહેલા બનતા મિઠાઈ તરીકે mamtabhatt829@gmail.com Bhatt -
રવા કેસરી
#મીઠાઈરવા કેસરી સાઉથ ઇન્ડિયન સ્વીટ ડીશ છે જે પ્રસાદ માટે તેમજ તહેવારો માં બનાવાય છે Kalpana Parmar -
ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ (Dryfruits Rava Ladoo Recipe In Gujarati)
#CookpadTurns4, #Dryfruits_Recipe,Dryfruits Rava Ladooડ્રાયફ્રૂટ્સ રવા લાડુ બહુ જલ્દી બની જાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ છે. Manisha Sampat -
-
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ (Ladoo recipe in Gujarati)#GA4#week14આ લાડુ એક ઇનોવેટીવ ટ્રાય છે પરિચિત બેસન લાડુ ને કંઇક અલગ અને કીડ્સ ફેવરિટ બનવા નો...બહુ સરસ બને છે...જરૂર ગમશે Kinjal Shah -
*રવા મલાઈ લાડુ*(પનીર નાં લાડુ)
બહું જ હેલ્દી અને જલ્દી બની જતી,બે ચમચી ઘી નો ઉપયોગ કરીને અને ડાયટ લાડું ની વાનગી બનાવી છે.#દૂધની બનાવટ Rajni Sanghavi -
-
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
ગુલાબી લાડુ
#ચતુર્થી#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો. Dimpal Patel -
-
-
કોપરાના લાડુ
#CRહેપી વર્લ્ડ કોકોનટ ડે,આજે વર્લ્ડ કોકોનટ ડે પર મેં કોપરાના લાડુ ની રેસિપી બનાવી છે, Dharmista Anand -
કોકોનટ લાડુ
#goldenapron3#Week8#કોકોનટહેલો ફ્રેન્ડ આજે હું તમારા માટે સિમ્પલ રેસિપી અને જલ્દી બની જાય તેવી sweet dish લઈને આવી છું જે ઠાકોરજીને પ્રસાદી રૂપે પણ ધરાવી શકાય છે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો ટ્રાય કરીએ કોકોનટ લાડુ.. Mayuri Unadkat -
મેથી પાક
#ઇબુક૧#૧૬#મેથીપાક મેથી દાણા ખાવા ના ઘણા ફાયદા છે એની પ્રકૃતિ ગરમ છે શિયાળામાં મેથીપાક ખાવા થી ઘણા ફાયદા છે એ પણ ગોળ નો બનાવીએ તો વધારે સારું છે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
રવા મેંગો કેક
રવા ની કેક ખાવા માં હેલ્ધી છે અને ટેસ્ટ માં પણ ખુબ સારી છે મેંગો સાથે તો ખુબજ સારી લાગે છે Kalpana Parmar -
-
રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆઝાદી કા અમૃત મહોત્સવની વધાઈ!ભારત દેશના સ્વાતંત્ર દિન ,તથા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગાની થીમ પર રવાના લાડુ બનાવ્યા છે. Neeru Thakkar -
રવા મેંગો કેક
#લીલીપીળીરવા ની કેક ખાવા માં હેલ્ધી છે અને ટેસ્ટ માં પણ ખુબ સારી છે મેંગો સાથે તો ખુબજ સારી લાગે છે Kalpana Parmar -
-
રવા લાડુ(Rava Ladoo Recipe in Gujarati)
#GA4#WEEK14#Laduરવા અને કોકોનેટ નો ઉપયોગ કરી ને ઝડપ થી બનતા આ લાડુ ટેસ્ટ મા પણ સરસ લાગે છે અને કિડ્સ ને પણ બહુ જ ભાવશે.મારા બાળકો ને તો આ બહુ જ ભાવે છે. Vaishali Vora -
તિરંગા કોકોનટ લાડુ (Tiranga Coconut Ladu Recipe In Gujarati)
#TR ત્રિરંગી રેસીપી આપણે આ વર્ષે ૧૫ મી ઓગસ્ટે આઝાદી નો અમૃત મહોત્સવ ઉજવી રહ્યા છીએ. આ દિવસે આપણે અંગ્રેજો ની ગુલામી માં થી આઝાદ થયા હતા. એ ખુશી માં આ તહેવાર ધામધૂમ થી ઉજવવા માં આવે છે. આ પર્વ ની ખુશી માં મે આજે તિરંગા લાડુ બનાવ્યા છે. Dipika Bhalla -
-
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#ખજુર ના લાડવા( લાડવા)#GA4#week14 શિયાળો આવે એટલે ખજૂર ને કેમ ભુલાય. કોઈ ને કોઈ રીતે ખજૂર ખવાય તો સારું રહે છે.કેમ કે તે ખાવાથી ઠંડી માં રાહત રહે છે .અને શક્તિ આપે છે. Anupama Mahesh -
ચૂરમા ના લાડુ
#સુપરશેફ૨આ ચુરમા ના લાડુ પરંપરાગત મિષ્ટાન હોવાથી આપણા વડીલો તેને નાના મોટા પ્રસંગો નિવેધ વગેરે માં તે બનાવતા અને આજે પણ એટલાજ પ્રચલિત છે અને ગણપતિ દાદા ના ફેવરીટ છે. Kiran Jataniya -
કુકપેડ પુડિંગ
#cookpadturns3 રજુ કરું છું.... કુકપેડમાં કુકપેડ માટે... કુકપેડ દ્વારા ... કુકપેડ થી improve કરેલ ...કુકપેડ પુડિંગ Bansi Kotecha -
ઓરેન્જ માવા પનીર -કોકો મોદક (Orange Mava Paneer Coco Modak Recipe In Gujarati)
#ATW2#The Chefstory#Sweet Ashlesha Vora -
રવા કોપરા લાડુ (Semolina Coconut Laddu Recipe In Gujarati)
#પ્રસાદ#ravakopraladdu#cookpadindia#cookpadgujarati#રવા કોપરા લાડુSonal Gaurav Suthar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11115963
ટિપ્પણીઓ