રવા કોપરાના લાડુ

mamtabhatt829@gmail.com Bhatt @cook_17663577
રવા કોપરાના લાડુ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવા ને ૨ચમચી ઘી ગરમ કરી તેમાં શેકી લો ત્યાર બાદ તેમાં દળેલી ખાંડ અને થોડું કોપરાનું ખમણ નાખી મીક્સ કરો ત્યાર બાદ તેમાં ૨ચમચી મલાઈ કે દૂધ નાખી મીક્સ કરો અને લાડુ બનાવી લો
- 2
લાડુ ને કોપરાના ખમણ માં રગડી ને બદામની કતરણ થી સજાવી સર્વ કરો તૈયાર છે સ્વાદિષ્ટ રવા કોપરાના લાડુ નો સ્વાદ માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાયફ્રૂટ્સ રવા લાડુ (Dryfruits Rava Ladoo Recipe In Gujarati)
#CookpadTurns4, #Dryfruits_Recipe,Dryfruits Rava Ladooડ્રાયફ્રૂટ્સ રવા લાડુ બહુ જલ્દી બની જાય એવા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક લાડુ છે. Manisha Sampat -
કોપરાના લાડુ/ નાળિયેરના લાડુ
કોપરાના લાડુ એકદમ ઝટપટ બનતી મીઠાઈ છે.ફક્ત ત્રણ સામગ્રીના ઉપયોગ થી બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ લાગે છે. ઘી ના ઉપયોગ વગર બનતી મીઠાઈ છે. Saloni & Hemil -
સિગાર રોલ
#માસ્ટરકલાસ #સિગાર રોલ બહુજ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે અને ઝડપથી બની જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
રવા ના ઢોસા
#ઇબુક૧#૨૬#રવા ના ઢોસા બનાવવા સરળ અને ઝડપી બની જાય છે રોટલી વણવા ની આળસ આવે ત્યારે તાત્કાલિક બનાવી શકાય એવું બાળકો ને પણ મજા આવી જાય છે mamtabhatt829@gmail.com Bhatt -
રવા કોપરા ના ઘૂઘરા
#રસોઈનીરંગત #તકનીક #ઘૂઘરા બનાવવા મા થોડી મહેનત કરવી પડે કારણકે બધા ને ઘૂઘરા ની કીનારી વાળતા ન ફાવે જો કે હવે તો મોલ્ડ આવી ગયા છે ખાસ કરીને દિવાળી માં જ પહેલા બનતા મિઠાઈ તરીકે mamtabhatt829@gmail.com Bhatt -
રવા લાડુ (Suji Laddu Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું દિવાળી મીઠાઈ રવાના લાડુ. આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને સરળતાથી બની જાય છે. દિવાળીનો તહેવાર છે ત્યારે બધા અલગ અલગ મીઠાઈ બનાવતા હોય છે. તો આજે હું બનાવું છું રવાના લાડુ. તો ચાલો આજે આપણે રવાના લાડુ ની રેસીપી શરૂ કરીએ.#કુકબૂક Nayana Pandya -
કોપરાના લાડુ
#CRહેપી વર્લ્ડ કોકોનટ ડે,આજે વર્લ્ડ કોકોનટ ડે પર મેં કોપરાના લાડુ ની રેસિપી બનાવી છે, Dharmista Anand -
રવા લાડુ(Rava Ladoo Recipe in Gujarati)
#GA4#WEEK14#Laduરવા અને કોકોનેટ નો ઉપયોગ કરી ને ઝડપ થી બનતા આ લાડુ ટેસ્ટ મા પણ સરસ લાગે છે અને કિડ્સ ને પણ બહુ જ ભાવશે.મારા બાળકો ને તો આ બહુ જ ભાવે છે. Vaishali Vora -
કોકોનટ લાડુ
#goldenapron3#Week8#કોકોનટહેલો ફ્રેન્ડ આજે હું તમારા માટે સિમ્પલ રેસિપી અને જલ્દી બની જાય તેવી sweet dish લઈને આવી છું જે ઠાકોરજીને પ્રસાદી રૂપે પણ ધરાવી શકાય છે ખૂબ જ જલ્દી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે તો ચાલો ટ્રાય કરીએ કોકોનટ લાડુ.. Mayuri Unadkat -
બેસન લાડુ(Besan Ladoo Recipe in Gujarati)
રવા બેસન ના લાડુ એ દિવાળીમાં બનતી પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. દિવાળી લાડુ અને ચિવડા વગર અધૂરી. આ લાડુ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે.#કૂકબુક Jyoti Joshi -
-
દાબેલી
#હેલ્થીફૂડ # દાબેલી ફાસ્ટ યુગમાં ફાસ્ટ ફૂડ જ ચાલે છે અને ઝડપથી બની જાય છે સ્વાદિષ્ટ પણ હોય છે ખાસ કચ્છી દાબેલી તરીકે ઓળખાય છે mamtabhatt829@gmail.com Bhatt -
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#ખજુર ના લાડવા( લાડવા)#GA4#week14 શિયાળો આવે એટલે ખજૂર ને કેમ ભુલાય. કોઈ ને કોઈ રીતે ખજૂર ખવાય તો સારું રહે છે.કેમ કે તે ખાવાથી ઠંડી માં રાહત રહે છે .અને શક્તિ આપે છે. Anupama Mahesh -
-
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
બીટ નાં લાડુ (Beetroot Ladoo Recipe In Gujarati)
#LSRલગ્નપ્રસંગે આજકાલ હેલ્થ માટે ફાયદાકારક વાનગી ની શરૂઆત થઇ ગઇ છે..તો બીટ હીમોગ્લોબિન નેં વધારે છે..અને શરીર ને તાકાત મળે છે.. એમાં ડ્રાય ફ્રુટ અને કોપરું બન્ને શરીર ને શિયાળામાં એનર્જી આપે છે.. એટલે આ લાડુ બેસ્ટ મિઠાઈ છે.. Sunita Vaghela -
શીંગના લાડુ (Shingna ladu Recipe in Gujarati)
#ઉપવાસઈન્ડિયન સ્નીકરશીંગદાણા માંથી ઝડપથી બની જતી વાનગી એટલે શીંગના લાડુ. જે શ્રાવણ માસ દરમિયાન બનાવી શકાય છે. Urmi Desai -
ચુરમાનાં લાડુ(Churma na ladoo recipe in Gujarati)
#GA4#Week14#Ladoo આ લાડુ ભાખરી કે મુઠીયા વગર ખુબ જ જલ્દી બની જાય છે. વધેલી રોટલી માંથી બનાવ્યાં છે. બાળકો ને સાંજે અથવા ગમે ત્યારે ભુખ લાગે ત્યારે આપી શકાય છે. જે ખૂબ જ પૌષ્ટિક અને ફટાફટ બની જાય છે. Bina Mithani -
કોપરા ના લાડુ (kopara laddu recipe in gujarati)
#PR#GCR#Post1દેશભરમાં ગણેશ ચતુર્થીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. અહીં મેં ગણપતિ દાદાને પ્રસાદ માં ધરાવવા માટે કોપરા ના લાડુ બનાવ્યા છે. કોપરા ના લાડુ એકદમ ઝડપથી બની જાય છે અને આ લાડુ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ગુલાબી લાડુ
#ચતુર્થી#ગણપતિ બાપને માટે આ વખતે મેં કંઈક અલગ લાડુ બનાવવાનું વિચાર્યું હતું. તો તૈયાર છે રોઝ ફ્લેવરના કોપરાના લાડુ. ...ખૂબ જ ઝડપથી બની જતા આ લાડુ ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ છે. આ લાડુ તમે માત્ર ૫ મિનિટમાં તૈયાર કરી શકો છો. Dimpal Patel -
ચોકલેટ કોપરાપાક(Chocolate Kopra pak Recipe in Gujarati)
ઘરમાં હોય એવી સામગ્રીથી એકદમ ઓછા સમયમાં અને ખુબ જ સરસ મિઠાઈ તૈયાર થઈ જાય છે.અને કોપરા અને ચોકલેટ નો ટેસ્ટ એક સાથે ખૂબ જ સરસ આવે છે.#GA4#WEEK9#MITHAI Chandni Kevin Bhavsar -
રવા બરફી
#મીઠાઈતહેવારો માં મીઠાઈ બચે છે. તો તેનો ઉપયોગ કરી ને મેં રવાની બરફી બનાવી છે.મેં અહીંયા માવાના પેંડા નો ઉપયોગ કર્યો છે,તેની જગ્યાએ માવો અથવા કોઈ પણ માંવા ની મીઠાઈ લઈ શકાય છે. Dharmista Anand -
આલમન્ડ કેક
#માસ્ટરકલાસ #આલમન્ડ કેક બનાવવા મા સરળ છે સ્વાદિષ્ટ અને હેલ્ધી છે mamtabhatt829@gmail.com Bhatt -
કેસર રવા મોદક (Kesar Rava Modak Recipe In Gujarati)
રવા કેસર મોદક ટેસ્ટ માં સારા લાગે છે અને જલ્દી થી બની પણ જાય છે Khushbu Sonpal -
રવા બેસનના લાડુ (Suji Besan ladu recipe in Gujarati)
#GC ગણેશજી ને લડ્ડુ બહુ પ્રિય હોય છે માટે બુંદીના લડ્ડુ, બેસનના લડ્ડુ પ્રસાદ તરીકે ગણેશજી ને ધરાવવામાં આવે છે, મેં આજે રવા બેસનના લડ્ડુ બનાવ્યા છે જે બહુ જ ઓછા ઘી માં બનાવ્યા છે અને જલ્દી પણ બની જાય છે. Harsha Israni -
રવા લાડુ(Rava Laddu Recipe In Gujarati)
#સાઉથરવા લાડુ સાઉથ ની પ્રખ્યાત સ્વીટ છે. એકદમ ટેસ્ટી એન્ડ માઉથ વોટરરિંગ સ્વીટ છે. surabhi rughani -
રવા ના ખાંડ ના લાડુ (Rava Na Khand Na Ladu Recipe In Gujarati)
#GCઆ ગણપતિ બાપ્પા ના ખૂબ પ્રિય છે કોઈ પણ લાડુ ગણપતિ બાપ્પા ને બહુ ભાવે. Bhavini Naik -
કાજુ કોપરા પાક(kaju paak recipe in gujarati)
બહુ જ સરળ રીતે બની જાય એવી રીતે બનાવ્યો જેમાં થોડું ઘી અને મલાઈનો ઉપયોગ કરી જલ્દી બની જાય છે#સાતમ#માઇઇબુક Rajni Sanghavi -
મેંગો ક્રીમ
ઝડપથી બની જાય છે અને સ્વાદિષ્ટ છે, મેંગો ની જગ્યાએ મનપસંદ ફ્રુટ લઈ ફ્રુટ ક્રીમ પણ બનાવી શકાય છે Minaxi Solanki
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11133756
ટિપ્પણીઓ