રાંધવાની સૂચનાઓ
- 1
ચણાને આખી રાત પલાળી રાખવા. પછી આ પલાળેલા ચણાનો શાકમાં ઉપયોગ કરવો. રીંગણા અને બટેકા ને સમારી લેવા. ટામેટું પણ ઝીણું કટ કરી લેવું.
- 2
ત્યારબાદ કુકરમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે રાઈ જીરું અને લીમડો મૂકીને શાકનો વઘાર કરવો. શાકને બેથી ત્રણ મિનિટ તેલમાં સાંતળી લેવું.
- 3
પછી શાકમાં બધો મસાલો કરી મિક્સ કરી લેવું. પછી શાકમાં જરૂર મુજબ પાણી નાખી અને બંધ કરી દેવું. પાંચથી છ સીટી વગાડવી પછી શાક તૈયાર થઈ જશે.
- 4
હવે આ શાક તૈયાર છે તેને સર્વ કરવું ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલા રીંગણા બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8Week 8 Hetal Siddhpura -
-
રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક
#RB3: રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાકઅમારા ઘરમાં બધાને ભરેલું શાક અથવા મસાલા ભીંડી લોટ વાળો સંભારો બધું બહુ જ ભાવે.તો મેં રીંગણા બટાકા ને મરચાં નું ભરેલું શાક બનાવ્યું. મારા હસબન્ડ ને બહુ જ ભાવે. Sonal Modha -
લીલી મેથી અને રીંગણા નુ શાક (Lili Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 Vaghela Bhavisha -
-
રીંગણા બટાકા નું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
# Jayshree Chauhan#RC3 રેડ રેસિપી Jayshree Chauhan -
-
-
-
-
-
ફુલાવર બટાકા નું શાક (Cauliflower Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati Amita Soni -
બટાકા ની ચિપ્સ નું શાક (Bataka Chips Shak Recipe In Gujarati)
મને જમવાનામાં દરરોજ બટાકા નું શાક તો જોઈએ જ તો આજે મેં બટાકા ની ચિપ્સ નું શાક બનાવ્યું. થોડું વેરિએશન કર્યું. Sonal Modha -
ગ્રેવી વાળું ચણાનું શાક
અત્યારે લોકડાઉન મા શાકભાજી ને બહું સાફ કરી ને યુઝ કરવામાં આવે છે. અને શાકભાજી વાળા પર પણ ભરોસો નથી કરી શકતા. તો બેટર છે કેઆપણે કઠોળ ને શાક માં યુઝ કરીએ. આમ પણ કઠોળમાં પ્રોટીન અને વિટામીન ભરપૂર માત્રામાં હોય છે.#મોમ મેઘા મોનાકૅ વસાણી -
રીંગણા બટાકા નું શાક પંજાબી સ્ટાઈલ (Ringan Bataka Shak Punjabi Style Recipe In Gujarati)
રીંગણા બટેટાનુ શાક આપણે બધા જ રેગ્યુલર બનાવીએ છીએ કોઈવાર ગ્રેવીવાળું કે ડ્રાય તો કોઈવાર ભરેલું .. એક સમય એવો હતો મારા ઘરે 365 દિવસ સાંજે રીંગણા બટાકા નું શાક અને ભાખરી જ થતા. રોજ એક જ સ્વાદ ખાઈને કંટાળતા કંઈક અલગ variation લઈ શાક બનાવીએ. ... અહીં સમયનો બચાવ કરવા શાકને મેં કુકરમાં વધાર્યું છે ..તેને તમે કડાઈમાં પણ બનાવી શકો જેમાં શાક ચડતા થોડી વાર લાગે.. (પંજાબી ટચ Hetal Chirag Buch -
મિક્સ ભાજી રીંગણા નું શાક (Mix Bhaji Ringan Shak Recipe In Gujarati)
#GA4#Week19#cookpadindia Kiran Jataniya -
-
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી રીંગણા બટાકા ના શાક વગર અધૂરી લાગે? સાથે જો મરચાનો સંભારો હોય તો મજા કંઈક ઓર જ હોય. Rita Vaghela -
ભરેલા રીંગણ બટાકા નું શાક
# સ્ટફ્ડ. આજે ભરેલી માં મેં રીંગણ બટાકા નું સ્ટફિંગ ભરી ને શાક બનાવ્યું છે. અને દરેક ગુજરાતી ઘરો મા આ શાક બનતું જ હોઈ છે . ભરેલાભીંડા,ભરેલા કરેલા, ગલકા,દૂધી , ટીંડોલા,વગેરે શાક નું સ્ટીફિંગ બનતું હોય છે . આમાંથી વધુ ભાવતું શાક છે ભરેલા રીંગણ બટાકા .. તો ચાલો બનાવીએ. Krishna Kholiya -
-
-
-
ચણાનું શાક (Chana nu Shaak in Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ, ચણાનું શાક તો બધા ના ઘર માં બનતું જ હોય છે મે એમાં પણ સાવ અલગ જ રીતે બનાવ્યુ છ.. તો ચાલો આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ.. Dharti Vasani -
-
વાલોર તુવેરના દાણા અને બટાકા રીંગણા નુ શાક (શિયાળો સ્પેશિયલ)
#MBR3#Week 3#cooksnap challenge Rita Gajjar -
-
લીલી ચોળી ના દાણા અને બટાકા નું શાક (Lili Chori Dana Bataka Shak Recipe In Gujarati)
#TT1 Hetal Siddhpura -
રીંગણા બટેટાનું શાક (Ringan Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16344992
ટિપ્પણીઓ (6)