રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રીંગણા ના ડિટીયા કાઢી અને રીંગણાની વચ્ચે કાપા કરી અને બટેટા ની છાલ ઉતારી લો મરચા ને પણ વચ્ચેથી કાપા પાડી લ્યો પછી એક ડીશ મા ચણાના લોટ અને ધાણાજીરું મરચું હળદર મીઠું અને ખાંડ તેલ નાખીને મિક્સ કરો
- 2
પછી રીંગણા અને મરચાં મા મસાલો ભરી લો અને એને સ્ટીમ કરી લ્યો
- 3
હવે કડાઈમાં તેલ નાંખી એની અંદર લસણની ચટણી અને હિંગનો વઘાર કરો પછી ટમેટા નાખી અને બધા મસાલા ઉમેરો મસાલા ચડી જાય પછી એની અંદર અડધો ગ્લાસ પાણી નાંખી અને રીંગણા બટેટા અને મરચાં નાખીને થોડીક વાર ઉકળવા દો
- 4
હવે શાક નો રસ ઉકાળી લો પછી એમાં ધીમે ધીમે ચણા ના લોટ નો મસાલો નાખી અને સરખી રીતે હલાવી અને ધીમા આંચે પાંચ મિનિટ પકાવી લો પછી એક સર્વિંગ બાઉલમાં કાઢી લેવો
- 5
તો તૈયાર છે ભરેલ રીંગણા નુ શાક
Similar Recipes
-
-
-
ભરેલા રીંગણા બટાકા નું બેઠુ શાક
#LCM1#MBR2#Week2આ શાક માં વઘાર કરવા મા આવતો નથી એટલે બેઠુ શાક કેવા માં આવે છે જે કાઠીયાવાડ બાજુ બનાવવા મા આવે છે. Bhagyashreeba M Gohil -
ડીંટીયા વાળા રીંગણા નુ શાક
#ટ્રેડીશનલહેલ્લો, મિત્રો આજે મેં ડીંટીયા વાળા રીંગણા નુ શાક બનાવ્યું છે .તેને આપણી ગુજરાતી ટ્રેડિશનલ ડીશ સાથે સર્વ કર્યું છે. જેમાં મેં ખીચડી, દૂધ-દહીં,રોટલો, પાપડ, ભરેલા મરચાં અને ટામેટાં સાથે સર્વ કર્યું છે. Falguni Nagadiya -
ભરેલા રીંગણ બટાકા નું શાક (Bharela Ringan Bataka Shak Recipe In Gujarati)
#CB8#WEEK8 charmi jobanputra -
-
-
-
-
-
-
મિક્ષ શાક (Mix Shaak Recipe in Gujarati)
#Cookpad Turns4# જમરૂખ મરચા નુ શાક# ફુલકા રોટીરેસીપી નંબર 127.અત્યારે શિયાળાની શરૂઆત થાય .અને જમરૂખની પણ સાથે સિઝન શરૂ થાય .ફ્રુટમાં તો એ સરસ છે જ .પણ તેનું શાક પણ બહુ સરસ બને છે .અને તેમાં પણ અત્યારે ભાવનગરના ભોલર મરચા ની સિઝન પણ ચાલુ થાય. એટલા માટે જમરૂખ મરચાં નુ મિક્સ શાક બહુ જ સરસ બને છે. અને તેમાં ગોળ નાખવામાં આવે છે બહુ જ ટેસ્ટી ફુલકા રોટી સાથે સરસ લાગે છે. Jyoti Shah -
-
-
-
રવૈયા બટાકાનું શાક
આ રેસિપી મેં વિન્ટર સ્પેશિયલ લાઈવ માં બનાવી હતી. જેની રેસીપી ની રીત અહીં મૂકું છું. Priti Shah -
# ભરેલા રીંગણા બટાકા નુ શાક
#ભરેલી હેલો ફ્રેન્ડ્સ આજે મે રીંગણા બટાકાનું ભરેલુ ખાટુ મીઠું અને તીખું શાક બનાવ્યું છે Sonal Lal -
-
રીંગણાં બટાકા વરાળીયુ શાક (Ringan Bataka Varariyu Shak Recipe In Gujarati)
રીંગણા બટાકા નું વરાળીયુ શાક. આ શાક પરમપરાગત રીતે વરાળે બાફી ને કરવામાં આવે છે. અને પાણીનો ઉપયોગ ન થતો હોવાથી તે લાંબો સમય સુધી સારું રહે છે. અને બહારગામ જવાનું હોય તો સહેલાઈથી લઇ પણ જઈ શકાય છે કારણકે આ શાક આ શાક કોરું બને છે. Buddhadev Reena -
-
-
-
લીલી મેથી અને રીંગણા નુ શાક (Lili Methi Ringan Shak Recipe In Gujarati)
#GA4 #Week19 Vaghela Bhavisha -
રીંગણા નુ ભડથું (Ringan Bharthu Recipe In Gujarati)
#CWM1#Hathimasala#WLD રીંગણાનું ભડથું (ઓળો) Shilpa Kikani 1 -
-
-
-
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12735117
ટિપ્પણીઓ (2)