ભાવનગરી મેથીમીચીઁ ગાંઠિયા(Methimirchi Ganthiya Recipe In Gujarati)

Kinjalkeyurshah @kinjal_012018
ભાવનગરી મેથીમીચીઁ ગાંઠિયા(Methimirchi Ganthiya Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સોથી પેલા ખારા પાપડ ને 2 મિનિટ શેકી લો.હવે એક બાઉલ માં તેલ અને તેલ ને સફેદ થાય ત્યાં સુધી બલે્ન્ડર વડે ફીણી લો.
- 2
હવે તેમાં મરચાની,હિંગપેસ્ટ,મેથી,હળદર,ખારો પાપડીનો ઉમેરી 1 મિનિટ માટે બલે્ન્ડ કરી લો.
- 3
હવે તેમાં ધીરે ધીરે બેસન ઉમેરતા જઇ ને લોટ તૈયાર કરી લો.હવે સંચા ગાંઠિયા ની જારી મુકીમાં તેલ લગાવી લોટ મુકી ગરમ તેલ માં ગાંઠિયા પાડી લો.
- 4
હવે એક વાટકી માં સંચળ,મરચુ ઉમેરી મિક્સ કરી ને આ મસાલો ગાંઠિયા પર ભભરાવી દો.તૈયાર છે ભાવનગરી મેથી મિરચી ફ્લેવર ના ગાંઠિયા.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14748812












ટિપ્પણીઓ (5)