રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં ચણાની દાળ ચોખા અને અડદની દાળ ત્રણ વાળ ધોઈને જરૂર મુજબ પાણી નાખી આખી રાત પલાડી રાખો
- 2
ત્યારબાદ મિક્સરમાં આદુ મરચા ઉમેરી પીસી લો
- 3
ત્યારબાદ તેને બેથી ત્રણ કલાક માટે ઢાંકીને રહેવા દો પછી એક કડાઈ પાણી ઉમેરી સ્ટેન્ટ મૂકી ગરમ કરવા મૂકો
- 4
ત્યારબાદ એક પ્લેટમાં તે લગાવી ઢોકળાના ખીરામાં ઈનો ઉમેરી બરાબર મિક્સ કરો અને ખીરું થાળીમાં પાથરી દસ મિનિટ માટે ચડે ત્યાં સુધી રહેવા દો
- 5
ત્યારબાદ ઢોકળા ઠંડા થઈ જાય પછી તેને કટ કરી ઉપરથી વઘાર કરો
- 6
હવે આપણા ગરમાગરમ વાટી દાળના ખમણ ઢોકળા તૈયાર છે ખૂબ જ ટેસ્ટી લાગે છે તમે અને ઘણી મીઠી ચટણી સાથે ખાઈ શકો છો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14748701


















ટિપ્પણીઓ (16)
WAH....WAH