ફ્રુટ યોગર્ટ ડિલાઇટ (Fruit Yoghurt Delight Recipe In Gujarati)

Pooja Jasani @cook_Pooja
ફ્રુટ યોગર્ટ ડિલાઇટ (Fruit Yoghurt Delight Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ દહીં મેળવી લો
- 2
ત્યારબાદ તેને એક કપડાં મા બાંધી ને નીચે મોટી ગરની રાખી એને આખી રાત ફ્રીઝ મા મુકી દો
- 3
સવારે એકદમ એમાંથી પાણી નીકળી જાય પછી એક બાઉલ મા લઈ એમાં દળેલી ખાંડ,ઇલાયચી પાઉડર અને તમારી પસંદગી ના ફ્રુટ અને ડ્રાય ફ્રુટ ઉમેરી બરાબર મિક્સ કરી દો
- 4
હવે તેને ફ્રીઝ મા સેટ થવા મૂકી દો તો તૈયાર છે એકદમ ટેસ્ટી અને હેલ્ધી ફ્રુટ યોગર્ટ
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14761663







ટિપ્પણીઓ (4)