શીંગ ના લાડુ ફરાળી (Shing Ladoo Farali Recipe In Gujarati)

Urmila Batra
Urmila Batra @urmibatra
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૦-૫૦ મિનિટ
  1. ૨૫૦ ગ્રામ શીંગ દાણા
  2. ૫૦ ગ્રામ કોપરાનું છીણ
  3. ૧ ટે સ્પૂનઈલાયચી પાઉડર
  4. ૧ ટી.સ્પૂનસૂંઠ
  5. ૩-૪ ટે સ્પૂન ઘી
  6. ૧૫-૨૦ નંગ કાજુ
  7. ૩/૪ કપ દળેલી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૪૦-૫૦ મિનિટ
  1. 1

    સો પ્રથમ શીંગ દાણા શેકી લો. ઠંડા થાય પછી હાથથી મસળી તેના છોતરાં કાઢી લો.

  2. 2

    હવે મિક્સરમાં શીંગ દાણા અને કાજુ લોટ જેવો પીસી લો. ત્યાર બાદ તેમાં બઘી સામગ્રી મિક્સ કરો.

  3. 3

    હવે ઘી ને નવસેકું (થોડું ગરમ) કરી ઉમેરો. બરાબર મિક્સ કરો. હવે તેના નાના નાના લાડુ બનાવી લો. ઘી અને ખાંડ જરૂર પ્રમાણે લેવી.

  4. 4

    વ્રત માં ખાઈ શકાય તેવા ફરાળી લાડુ તૈયાર 😋😋👌👌

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmila Batra
Urmila Batra @urmibatra
પર

Similar Recipes