લાડુ (ladoo recipe in gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક પેન માં ઘી ગરમ કરો
- 2
પછી તેમાં કાજુ,બદામ, કિશમિશ, પિસ્તા તળી લેવાં
- 3
પછી તે ઘી માં સુજી શેકો શેકાઈ ગયા પછી તેમાં ખાંડ ઉમેરો
- 4
બરાબર હલાવતા રહો ખાંડ ઓગળે એટલે તેમાં મલાઈ અને દૂધ નાખી હલાવો
- 5
ત્યારબાદ કાજુ, બદામ, કિશમિશ, પિસ્તા નાખી ગોળ આકાર આપો અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ડ્રાયફ્રૂટ ડેટ્સ લાડુ (Dryfruit Dates Ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Dryfruit dates ladoo Bhumi R. Bhavsar -
ખજુર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4 #week14 (dates and dryfruits instant ladoo recipe in gujarati) Monal Thakkar -
-
-
-
-
-
-
-
-
-
ચોકો લાડુ(Choco ladoo Recipe in Gujarati)
#GA4#Week14#Ladooબાળકો ને ચોકોસ બહુ પ્રિય હોય છે. પણ જો તે ખજૂર કે સુકો મેવો ના ખાતા હોય તો આ બહુ સરળ રીત છે તેમને ખવડાવવાની. Hiral Dholakia -
-
-
-
-
-
-
-
-
-
-
-
ખજૂર ના લાડું(Khajur Ladoo Recipe in Gujarati
#week14#GA4#ladoo#khajurnaladoo#healthyrecipe#winterspecial Sangita Shah -
લાડુ (Ladoo Recipe in Gujarati)
લાડુ (Ladoo recipe in Gujarati)#GA4#week14આ લાડુ એક ઇનોવેટીવ ટ્રાય છે પરિચિત બેસન લાડુ ને કંઇક અલગ અને કીડ્સ ફેવરિટ બનવા નો...બહુ સરસ બને છે...જરૂર ગમશે Kinjal Shah -
મેથી લાડુ (Methi Ladoo Recipe In Gujarati)
#PG#CB8મેથીદાણાના લાડુ સ્વાસ્થ્યવર્ધક હોવાની સાથે સાથે શરીરમાંથી વધુ પડતી ચરબીનો નાશ કરે છે. આમાં સાંધાના દુ:ખાવામાં પણ રાહત થાય છે. પરંતુ આપણે આપણી તાસીર પ્રમાણે તેનો ઉપયોગ કરવો જોઈએનોંધ-ડાયાબીટિશના રોગી પોતાના ડોક્ટરની સલાહ લીધા વગર ન ખાય, કારણ કે મેથીદાણા ખાવાથી શરીરમાંથી ખાંડ ઓછી થઈ જાય છે. Juliben Dave -
સૂકામેવાના લાડુ(Dryfruit ladoo Recipe in Gujarati)
#GA4#week14#Ladoo "લાડુ"બોલતાં" મોં ખૂલી જાય જાણે હમણાં મોંમાં લાડુ આવી જશે.એટલું મોં ખૂલે.લાડુ હોય જ એવા. પછી તે ગમે તે ચીઝ-વસ્તુ ના બન્યા હોય.ચુરમાના,રવાના,સૂકામેવાના કે પછી શીંગ,મમરા-દાળીયા ધાણી કે કોઈપણ કૂરમુરી ચીજના, સાદી રોટલી-રોટલો, ભાખરીના કુલેરના.લાડુ બોલો એટલે મોં લાડુ જેટલું ખૂલે અને મોંમાં પાણી આવી જ જાય .આજે હું આપના માટે "ખજૂર કોપરૂ સૂકામેવાના લાડુ" ની રેશિપી રજૂ કરૂ છું.ખજૂર હેલ્થની દ્રષ્ટિએ ખૂબ ગુણકારી અને શરીરમાં ગરમી ઉત્પન્ન કરનાર છે એમાં સૂકામેવા ભળે એટલે વધુ તાકત મળે.વળી ખાંડ ફ્રી પણ ખરા.જે સૌને જરૂર પસંદ આવશે .અને સ્યોર આપ પણ બનાવશો .એદમ ઈઝી રેશિપી છે.ચાલો બનાવીએ આ રીચ લાડુ. Smitaben R dave -
લાડુ(Ladoo Recipe in Gujarati)
#GA4#Week14"લીલા વટાણાના લાડુ ખાવામાં સ્વાદિષ્ટ અને હલ્ધી છે" Himani Vasavada -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14255022
ટિપ્પણીઓ (6)