દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575

#CT
અમારા જૂનાગઢ જિલ્લામાં સિંધી સમાજ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે . તો આજે તેની એક રેસીપી આપની સાથે શેર કરું છું ..

દાળ પકવાન (Dal Pakwan Recipe In Gujarati)

#CT
અમારા જૂનાગઢ જિલ્લામાં સિંધી સમાજ સારા એવા પ્રમાણમાં જોવા મળે છે . તો આજે તેની એક રેસીપી આપની સાથે શેર કરું છું ..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૪૫ મિનિટ માટે
૨ લોકો માટે
  1. -- દાળ પકવાન બનાવવાં માટે
  2. -- દાળ બનાવવાં માટે જોઈશે
  3. ૨ નાની વાટકીચણાની દાળ ધોઇ ને લેવી
  4. ૧ નંગટામેટું - બાફવા માં નાખેલું છે
  5. -- દાળ ના વઘાર માટે જોઈશે
  6. ચમચા તેલ
  7. 1/4 ચમચી રાઈ
  8. 1/4 ચમચી જીરૂ
  9. 1સૂકું લાલ મરચું
  10. ચપટીહિંગ
  11. 1/2 ચમચી મરચું પાઉડર
  12. 1/4 ચમચી હળદર
  13. સ્વાદમુજબ મીઠુ
  14. ---- પકવાન બનાવવાં માટે જોઈશે
  15. 1ચમચો ઘઉંનો લોટ
  16. 1ચમચો મેંદો
  17. સ્વાદ મુજબ મીઠુ
  18. ચમચા તેલ
  19. જરૂર મુજબ પાણી
  20. અટમાલ માટે ચોખા નો લોટ
  21. તળવા માટે તેલ
  22. --- અન્ય સામગ્રીમાં
  23. ૨ નંગડુંગળી ઝીણી સમારેલી
  24. ૩ નંગટામેટા, ધોઇ ઝીણા સમારેલા
  25. મસાલા વાળા શીંગ
  26. તળેલા મરચા
  27. ૧ વાટકીસેવ

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ માટે
  1. 1

    સૌપ્રથમ ચણાની દાળને પાણીથી સરખી રીતે ધોઈ લો..... પછી તેમાં એક ગ્લાસ પાણી ઉમેરી તેને કૂકરમાં મૂકી દો... અને પાંચથી છ સીટી લઈ લો.. ચણાની દાળ ને સીટી લઈ લીધી છે....

  2. 2

    દાળ અને ટામેટાં અને એક તપેલીમાં લે તેને મિક્સરમાં ક્રશ કરી લો.... એક પ્લેટમાં તડકા લેવા માટે બધી સામગ્રી તૈયાર કરી લો.....9 ની

  3. 3

    ત્યારબાદ, ડુંગળી ટામેટાં. છે..... તેને એક પ્લેટમાં લઈશ કટ કરી લો.....

  4. 4

    ત્યારબાદ બધા લોટ ભેગા કરે તેને સરખી રીતે મિક્સ કરી લો..... ત્યાર બાદ છેલ્લે ડુંગળી સુધારો..... બધુ સર્વિંગ પ્લેટમાં લઈ લો.......

  5. 5

    ,😍😍😍😍😍😍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Khyati Joshi Trivedi
Khyati Joshi Trivedi @cook_21435575
પર

Similar Recipes