દાબેલી (Dabeli Recipe in Gujarati)

#CT
હું આણંદ માં અને તે પણ વલ્લભ વિદ્યાનગર માં રહુ છું.વિદ્યા નગર એટલે વિદ્યા ની નગરી તરીકે ઓળખાય છે.આમ તો બહુ બધી વાનગી પ્રખ્યાત છે જેમ કે દિલીપભાઈ ના ઘૂઘરા, દાબેલી, મગ પુલાવ, મેગી વગેરે વગેરે. હું આજે મસ્તાના દાબેલી બનાવની છું અને સાથે સાથે દાબેલી નો મસાલો, લસણ ચટણી, મસાલા શીંગ અને ગળી ચટણી બધું બનાવની છું. એક વખત જરૂર ટ્રાય કરજોં.
દાબેલી (Dabeli Recipe in Gujarati)
#CT
હું આણંદ માં અને તે પણ વલ્લભ વિદ્યાનગર માં રહુ છું.વિદ્યા નગર એટલે વિદ્યા ની નગરી તરીકે ઓળખાય છે.આમ તો બહુ બધી વાનગી પ્રખ્યાત છે જેમ કે દિલીપભાઈ ના ઘૂઘરા, દાબેલી, મગ પુલાવ, મેગી વગેરે વગેરે. હું આજે મસ્તાના દાબેલી બનાવની છું અને સાથે સાથે દાબેલી નો મસાલો, લસણ ચટણી, મસાલા શીંગ અને ગળી ચટણી બધું બનાવની છું. એક વખત જરૂર ટ્રાય કરજોં.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા બન લો. ત્યાર બાદ બટાકા બાફી ને મેશ કરી દો.દાબેલી ના મસાલા ની સામગ્રી રેડી કરી દો
- 2
દાબેલી નો મસાલો બનાવા માટે તાવડી માં તેલ વગર ધાણી, તલ, વરિયાળી, જીરૂ, તજ, લવિંગ અને તમાલ પત્ર નાંખી 5-6 મિનિટ શેકી તેમાં ગેસ ધીમો રાખી લાલ મરચું, કોપરા નું છીણ, સંચર, ચાટ મસાલો અને મીઠુ નાંખી ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થાય પછી ક્રશ કરી દાબેલી મસાલો બનાવી દો.
- 3
હવે તાવડી માં તેલ લઇ દાબેલી મસાલો નાંખી થોડી ગળી ચટણી નાંખી મેશ કરેલા બટાકા નાંખી બટાકા નું પુરણ કરો.આ પુરણ ડીશ માં પાથરી તેની ઉપર મસાલા શીંગ, ઝીણી સેવ, દાડમ ના દાણા, ટુટી ફુટી નાંખી દો.
- 4
લસણ ની ચટણી માટે :-
મિક્સર માં લસણ, કાશ્મીરી મરચું, મીઠુ, જીરૂ અને મસાલા શીંગ નાંખી પાણી રેડી થોડો લીંબુ નો રસ નાંખી સ્મૂથ ચટણી કરો. - 5
ગળી ચટણી માટે કુકર માં આંબલી, ખજૂર અને ગોળ નાંખી પાણી રેડી 3 વિસલ વગાડી ગેસ બંધ કરી મિશ્રણ ઠંડુ થાય પછી બોસ ફેરવી કાણા વાળા ટોપા માં કાઢી તેમાં મીઠુ, લાલ મરચું, ધાણા જીરૂ, સંચર નાંખી ગળી ચટણી રેડી કરો.
- 6
મસાલા શીંગ બનાવા માટે એક બાઉલ માં ખારી શીંગ ના છાડા ઉખાડી તેમાં 2 ચમચી દાબેલી મસાલો નાંખી તેમાં તેલ અને લીંબુ નો રસ નાંખી બનાવી દો.
- 7
બધી વસ્તુ તૈયાર થઇ ગઈ છે હવે એસેમ્બલ કરીશુ.દાડમ ના દાણા ફોલી દો. નાયલોન સેવ લો.થોડી ટુટી ફુટી પણ લો.
- 8
હવે એક નોનસ્ટિક પેન માં તેલ મૂકી બન ને કાપી શેકી દો. પછી તેની અંદર લસણ ની ચટણી, ગળી ચટણી લગાવી બટાકા નો મસાલો થોડો વધારે લગાવી ઝીણી સેવ નાંખી બન શેકી દો.
- 9
હવે રેડી છે દાબેલી. તેની સાથે ચટણી, સેવ, મસાલા શીંગ પણ મુકો.તેને ચટણી સાથે ખાવા થી સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CT આમ તો મારી સીટી નું ફેમસ ફૂડ ઘણું બધું છે તેમાં ભાઈ ભાઈ ની દાબેલી તો ઘણી જ ફેમસ છે Hiral Panchal -
દાબેલી (Dabeli Recipe in Gujarati)
#ctદાબેલી એ ગુજરાત ના કચ્છ પ્રદેશ થી જન્મેલું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. પાઉં માં બટાકા ના પૂરણ ભરી ને તેને બનાવવામાં આવે છે. નાના મોટા બધાને પસંદ આવતી આ વાનગી ઘરે સરળતા થી બનાવી શકીએ છીએ. Bijal Thaker -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#MBR1#week1 કચ્છ,ભુજ માં દાબેલી ખુબ વખણાય છે.તેનો મસાલો પણ અલગ આવે છે.અમારા ઘર માં બધા ને ખુબ ભાવે છે. Varsha Dave -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#week1દાબેલી એ ગુજરાત કચ્છ નું લોકપ્રિય સ્ટી્ટ ફુડ છે.જે બટાકા ના માવા ને પાંઉ વચ્ચે ભરી તેમાં ચટણી ઉમેરી બનાવા માંઆવે છે.જે ખુબ જ ટેસ્ટી છે. Kinjalkeyurshah -
-
-
આણંદ ની પ્રખ્યાત દાબેલી (Anand Famous Dabeli Recipe In Gujarati)
#CT#CookpadIndia#Cookpadgujaratiહું આણંદ માં રહું છું.આણંદ ની ઘણીબધી વાનગીઓ ફેમસ છે. જે બહાર વિદેશ માં પણ પ્રખ્યાત છે. એમાનજી એક વાનગી એટલે રેલ્વે સ્ટેશન ની પ્રખ્યાત મસ્તાનાની દાબેલી. જે બહુ જ પ્રખ્યાત છે. નાના મોટા સૌ ને ભાવે. હવે તો તેની અલગ અલગ શાખા પણ થઇ છે. એટલે એ હવે બસ સ્ટેન્ડ, જનતા એ પણ મસ્તાના ની દાબેલી મળે છે. એટલે જો જનતા એ શાક ને ફ્રૂટ લેવા ગયા હોય તો મસ્તાના ની દાબેલી ઘરે અચૂક લઈને જ આવીયે. મેં પણ એમની રેસિપી થી દાબેલી બનાવી છે. અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે છે. તમે પણ દાબેલી બનાવવાનો ટ્રાય કરજો. હું અહીં મારી રેસિપી મુકું છું. Richa Shahpatel -
દાબેલી (Dabeli recipe in gujarati)
દાબેલી એ કરછ ની પ્રખ્યાત વાનગી છે. કરછમાં દાબેલી ને ડબલરોટી ના નામથી પણ ઓળખવામાં આવે છે. કરછ માં દાબેલી માટે ચંદુભાઈ નો ગરમ મસાલો મળી રહે છે જેમાંથી બનતી દાબેલી નો સ્વાદ જ અનોખો હોય છે. અહીં આ સ્વાદિષ્ટ દાબેલી એ મસાલાનો ઉપયોગ કરી બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
જમ્બો દાબેલી (Jumbo dabeli recipe in Gujarati)
#માયઈબુક#પોસ્ટ1હું જયપુર મા રહું છું.. અહીંયા પાઉં સારા દાબેલી ના નથી મળતા.. એટલે બર્ગર પાઉંમા બનાવીને કયુઁ. Soni Jalz Utsav Bhatt -
કચ્છની પ્રખ્યાત દાબેલી (Kutch Famous Dabeli Recipe In Gujarati)
#CTદાબેલી એ કચ્છનું પ્રખ્યાત ફૂડ છે. કચ્છ આવો એટલે પેલી ડિમાન્ડ દાબેલી ખાવાની હોય છે. Hiral Shah -
દાબેલી ઢોકળા (Dabeli Dhokla Recipe In Gujarati)
#RC1 Week1 રેઈન્બો ચેલેન્જ પીળી રેસીપી આજે પીળી વાનગી માં દાબેલી ઢોકળા બનાવ્યા છે. દાબેલી કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જે પાઉં માં મસાલો ભરીને બનાવાય છે. એજ મસાલો ઢોકળા માં ભરીને દાબેલી બનાવી છે. જે ખૂબ સ્વાદિષ્ટ બની છે. Dipika Bhalla -
લીલવાની દાબેલી (Lilva Dabeli Recipe In Gujarati)
#CTમોટાભાગે દાબેલી બટાકા ના માવામાંથી બનવા માં આવે છે ..આ દાબેલી માં અલગ ટ્વીસ્ટ છે.જે કપડવંજ શહેર distric ખેડા ની જાણીતી વાનગી છે.. શિયાળા માં તો લોકો ત્યાં special દાબેલી ખાવા માટે આવે છે. Nidhi Vyas -
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1 Week 1 છપ્પન ભોગ ફાસ્ટ ફૂડ ના ચાહકો માટે દાબેલી એક અનોખી સ્વાદિષ્ટ વાનગી છે. દાબેલી ને કચ્છી દાબેલી કહેવાય છે. દાબેલી ની શરૂઆત આશરે ૬૦ વર્ષ પહેલા ગુજરાત રાજ્ય માં કચ્છ જિલ્લા ના માંડવી માં થઈ હતી. સમય જતાં લોકો પોતાની રીતે નવા મસાલા ઉમેરતા રહ્યા અને અલગ અલગ પ્રકાર ની દાબેલી ની વાનગી આવતી રહી. Dipika Bhalla -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી. Chhatbarshweta -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
કચ્છ ની પ્રખ્યાત દાબેલી 😋 ભાનુશાલી નો દાબેલી નો મસાલો 👌 અમારા ઘરમાં બધાને દાબેલી બહુ જ ભાવે.આજે Dinner મા દાબેલી બનાવી. Sonal Modha -
-
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1#Week-1Post 2 ચટપટી અને મજેદાર દાબેલી ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
ડ્રાયફ્રુટ કચ્છી દાબેલી (DryFruit Kacchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ ની ફેમસ વાનગી છે. પણ લગભગ બધા ને ભાવે એવી ડીસ છે. શેક્યા વગર અને શેકેલી બન્ને રીતે ખવાય છે. મેઈન છે દાબેલી નો મસાલો. કચ્છ માં મસાલા ના પેકેટ મળે છે જેનો ઉપયોગ કરી હું મસાલો બનાવું છું. Anupa Thakkar -
દાબેલી (Dabeli recipe in gujarati)
#SFCચટપટી વાનગી ખાવા ના શોખીન લોકો માટે દાબેલી એક મસ્ત એવો ટેસ્ટી પર્યાય છે સ્ટ્રીટ ફૂડ માં પણ એક બધેજ મળી જાતી દાબેલી મારા ઘરે બધા ને પ્રિય છે Dipal Parmar -
દાબેલી(dabeli recipe in gujarati)
ઘર માં ઝટપટ બની જાય છે. ફક્ત બન લેવા પડ્યા... બધી ચટણી સાથે ગરમ ગરમ દાબેલી ખૂબજ સુંદર લાગે છે. Mrs Viraj Prashant Vasavada -
-
દાબેલી પરાઠા(Dabeli Paratha Recipe In Gujarati)
#AM4દાબેલી એ સોનું પિ્ય ફુડ છે.તેને મેં આજે પરાઠા નોએક અલગ ટેસ્ટ આપ્યો છે. Kinjalkeyurshah -
-
દાબેલી
#સ્ટફડદાબેલી એક સ્ટ્રીટ ફૂડ છે અને ફાસ્ટ ફૂડ પણ. ઘરે બહાર જેવી જ દાબેલી બની શકે છે મારા ઘરે હું એવી દાબેલી બનવું છું કે મારા ઘરના લોકો ક્યારેય બહાર ની દાબેલી નથી ખાતા સ્વાદિષ્ટ અને મજેદાર. Varsha Karia I M Crazy About Cooking -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
દાબેલી કચ્છ કચ્છી દાબેલી (રોટી) ની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ છે. નાના મોટા સૌ નેભાવતી વાનગી. .😋# cookpadgujrati#SF Shilpa khatri -
દાબેલી (Dabeli recipe in Gujarati)
#સ્નેક્સ#પોસ્ટ1#આલુ#પોસ્ટ4દાબેલી,કચ્છ નું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ જેણે પોતાની ચાહના કચ્છ ની બહાર પણ ફેલાવી છે. તીખી તમતમતી દાબેલી નાના મોટા સૌને પસંદ છે. Deepa Rupani -
કચ્છી દાબેલી (Kutchi Dabeli Recipe In Gujarati)
#CB1 દાબેલી ફાસ્ટ ફૂડ ગણાય છે. આપણું દેશી ફાસ્ટ ફૂડ.દાબેલી નો ઉદ્દભવ કચ્છ માં થયો હતો ..ગુજરાત અને તેના આજુબાજુ ના રાજ્યો માં સૌથી સરળતાથી ઉપલબ્ધ આ વાનગી હવે ઘરે ઘરે બનતી થઈ ગઈ છે... Nidhi Vyas -
દાબેલી વડા(dabeli vada recipe in Gujarati)
#માઇઇબુકઆપને બધા દાબેલી તો ખાઈએ છીએ તો આજે કંઇક દાબેલી માંથી નવું બનાવીએ. દાબેલી વડા ટેસ્ટ માં ખુબજ સરસ લાગે છે. Vrutika Shah -
કચ્છી દાબેલી (Kutchi Dabeli recipe in gujarati)
#Cookpad#Cookpad India#Cookpad gujaratiકચ્છી દાબેલી કચ્છની પ્રખ્યાત વાનગી છે. દાબેલી માં મીઠો અને તીખો એમ બે ટેસ્ટ નું કોમ્બીનેશન હોય છે. પાર્ટી માટે બેસ્ટ ડિશ છે. દાબેલી ગરમ અને ઠંડી બંને રીતે ખાઈ શકાય છે. દાબેલી નાના બાળકો ને બહુજ ભાવે છે. Parul Patel
More Recipes
- મિક્સ વેજ પાવભાજી વિથ હોમ મેડ પાવભાજી મસાલા ( Mix Veg. Pavbhaji with Homemade Pavbahaji Masala Rec
- વડોદરા ની ફેમસ મટકા દમ બિરયાની (Vadodara Famous Matka Dum Biryani Recipe In Gujarati)
- મગસ નાં લાડ્ડુ (Magas Ladoo Recipe In Gujarati)
- જૂનાગઢના સ્પેશ્યલ વણેલા ગાંઠીયા (Junagadh Special Vanela Ganthiya Recipe In Gujarati)
- કોકમ નું શરબત..!!!
ટિપ્પણીઓ (9)