રાંધવાની સૂચનાઓ
- 1
કુકર માં રાઈ હિંગ અને આખા મરચા નો વઘાર કરીને દાળ ઉમેરો. એમાં પાણી નાખી ને ઉકળવા દો.ઘઉં નાં લોટ મા અજમો મીઠું હળદર નાખી ને લોટ બાંધો.
- 2
ત્યારબાદ રોટલી વની ને ચોરસ ટુકડા કરીને દાળ માં ઉમેરતા જાઓ.સૂકા મસાલા અને ગોળ,અથાણાં નો સંભારો પાઉડર અથવા કેરી નું થોડું અથાણું પણ નાખી ને ઉકાળો.લીમડો અને કોથમીર અને શીંગદાણા પણ ઉમેરો.
- 3
કુકર માં ૩/૪ સિટી વગાડો ઉતરી લો.સર્વ કરતી વખતે ઉપર થી અથાણાં નું તેલ અથવા સીંગતેલ નાખી ને પીરસો.લસણ ની ચટણી પણ નાખી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળઢોકળી સમગ્ર ગુજરાતીઓ ની પ્રિય વાનગીઓ માંની એક છે..દાળઢોકળી ઘણી બધી રીતે બનાવવામાં આવે છે.આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે..ગુજરાત ના અલગ અલગ શહેરોમાં દાળઢોકળી બનાવાની પદ્ધતિઓ બદલાય છે.. Nidhi Vyas -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit -
-
-
-
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી મારી ફેવરિટ. ઘણી વાર બનાવું. આજે મારા દીકરાનાં આઈડિયા થી બનાવી. એ જ્યારે રાજકોટ ભણતો ત્યારે તેણે ખાધેલી. કેવી લાગતી એનું વર્ણન કર્યું અને બની ગઈ સરસ મજાની innovative recipe. Do try friends. Dr. Pushpa Dixit -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Left over dal's dal dhokli recipe in gujarati Monal Thakkar -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1 અમારા ઘરે લગભગ દર રવિવારે દાળ ઢોકળી બનતી જ હોય છે.અલગ અલગ પ્રકાર ની ઢોકળી બનાવું છુ. વણી ને,દબાવી ને અને દાળ માં શાકભાજી ઉમેરી ને આજે તમારી સાથે વણી ને બનાવેલી ઢોકળી ની રેસીપી શેર કરી છુ. Alpa Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1ગુજરાતી ફ્લેવર ની દાળ ઢોકળી બધાની પ્રિય Dr. Pushpa Dixit -
ભરેલી દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#CB1 સાદી ઢૉકળી તો બધાં ખાતા જ હશો પણ આ ભરેલી ખાવાની મજા જ કાંઇ જુદી છે આ તમે એકલી ભાત વગર પણ ખાઇ શકો છો તો ચાલો જોઈએ.... Hemali Rindani -
-
દાળ ઢોકળી(Dal dhokli recipe in gujarati)
#weekendchefમેં વધેલી દાળ (leftover) માંથી બનાવી છે અને આ મારી ફેવરિટ ડીશ છે. Reshma Tailor -
-
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રીય વાનગી છે. આ સ્વાદિષ્ટ વાનગી મારી મમ્મી જયારે બનાવે ત્યારે ગરમાગરમ દાળ ઢોકળી ઉપર ઘી અને લીંબુનો રસ નાખી ખાવાની મજા જ કંઈક અનેરી હોય. અહીં જૂની રીત પ્રમાણે જ આ વાનગી બનાવી છે પણ ઢોકળી ના આકાર ને નવું રૂપ આપેલ છે.#સુપરશેફ૨ Dolly Porecha -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
Aisi Bhi Baaten Hoti Hai... Aisi Bhi Baaten hoti Hai....Kuch Dil ❤ ne Kahaa.... Ho.... DHOKLI Khani haiiiiiKhuch Dil ❤ ne bataya..... ho... DHOKLI Khani Hai..... Ketki Dave -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#cookpadindia#CookpadgujaratiWeek 1દાળઢોક્ળીYe Samjo Aur Samajavo Thode Me Mojj Manavo...DALDHOKLI Khao... PRABHU Ke Gun Gao... Ketki Dave -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#રાજસ્થાની_દાળ_ઢોકળી#RB1 #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળીઆ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે. Manisha Sampat -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14812618
ટિપ્પણીઓ