રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)

#રાજસ્થાની_દાળ_ઢોકળી
#RB1 #Week1
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળી
આ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે.
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#રાજસ્થાની_દાળ_ઢોકળી
#RB1 #Week1
#Cookpad #Cookpadindia
#Cookpadgujarati #Cooksnapchallenge
#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળી
આ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
બંને લોટ ને મીક્સ કરી, મીઠું, હીંગ, હળદર, લાલ મરચું, અજમો, તેલ નાખી,પાણી થી લોટ બાંધી, રોટલી વણી, તવા પર હલકી શેકી, ચોરસ કાપી લેવી.
- 2
બંને દાળ ને મીક્સ બાફી, બ્લેન્ડ કરવી. કડાઈ માં તેલ ઘી નાખી, રાઈ, હીંગ, તજ, લવિંગ, કાંદા, ટામેટાં, આદુ, મરચાં, લસણ, સૂકૂ મરચું, લીમડો, શીંગદાણા, હળદર, મરચું પાઉડર, નાખી સાંતળવું. દાળ અને પાણી નાખી, હલાવી, કોકમ, ગોળ નાખી, ઊકાળવું. ઊકળે એટલે બધી જ ઢોકળી નાખી, હલાવી, ઢાંકણ ઢાંકી ચડવા દેવી.
- 3
તૈયાર થઈ જાય એટલે, કોથમીર, લીંબુ નો રસ, ઘી નાખી, સર્વીંગ બાઉલ માં નાખી, ઉપર થી કાંદા, ટામેટાં, સેવ, બુંદી, મસાલા શીંગ, દાડમ નાં દાણા નાખી, સર્વ કરવી.
- 4
#LoveToCook, #ServeWithLove
@ManishaPUREVEGTreasure
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#AM1 અમારા ઘરે લગભગ દર રવિવારે દાળ ઢોકળી બનતી જ હોય છે.અલગ અલગ પ્રકાર ની ઢોકળી બનાવું છુ. વણી ને,દબાવી ને અને દાળ માં શાકભાજી ઉમેરી ને આજે તમારી સાથે વણી ને બનાવેલી ઢોકળી ની રેસીપી શેર કરી છુ. Alpa Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી મોટા ભાગ ના ગુજરાતી ઘર માં બનતી વાનગી છે... ઘણા ઘરો માં દાળ ઢોકળી સાથે ભાત બનતા હોય છે આમ દાળ ઢોકળી balanced diet અને one pot meal કહી શકાય.. દાળ ઢોકળી ને લંચ કે ડિનર માં લઈ શકાય છે#CB1 Ishita Rindani Mankad -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે. લોટ માં થી વણેલી ઢોકળી તુવેર ની દાળ માં ચઢવીને બનાવવામાં આવે છે અને જે ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. આ બનાવવામાં સરળ અને પૌષ્ટિક એવી વાનગી છે. તુવેર ની દાળ ને બાફીને ઢોકળી બનાવવામાં આવે છે. ઘણી વખત તે વધેલી દાળ માં થી પણ બનાવવામાં આવે છે. Bijal Thaker -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#Week1છપ્પન ભોગ રેસિપી દાળ ઢોકળી ગુજરાતી ના ઘર માં બને છે .બધા ને ગમે પણ છે .દાળ ઢોકળી વધેલી દાળ માંથી કે સ્પેશિયલ બનાવવા માં આવે છે . Rekha Ramchandani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#cooksnap theme#flour દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. રાતના ભોજનમાં એક ડીશ બનાવવી હોય તો દાળ ઢોકળી બનાવાય. મુખ્ય સામગ્રી તુવેર ની દાળ અને ઘહું નો લોટ છે. ખાટી મીઠી મસાલેદાર બનાવવામાં આવે છે. સરળ અને પૌષ્ટિક નાના મોટા દરેક ને ભાવશે. Dipika Bhalla -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ# વેજિટેબલ દાળ ઢોકળીમને ને મારા મિસ્ટર ને દાળ ઢોકળી બહુ ભાવે તો મે આજે વેજિટેબલ વાળી બનાવી છે તો શેર કરું છું Pina Mandaliya -
વરા ની દાળ (Vara Dal Recipe In Gujarati)
#LSR #વરાનીદાળ #તુવેરદાળ #દાળભાત#લગ્ન_સ્ટાઈલ_રેસીપીસ #ખાટીમીઠી_દાળ#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PUREVEG_Treasure#LoveToCook_ServeWithLoveલગ્ન માં વરા ની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તેની સુગંધ થી મોંઢા માં પાણી આવી જાય. દાળ જેમ ઊકળે એમ તેમાં સ્વાદ વધતો જ જાય. પહેલાં ના જમાના માં મારી મા સગડી ઊપર ધીમા તાપે દાળ ઊકાળતી. હજી પણ ગોળ કોકમ વાળી ખાટી મીઠી દાળ નો એ સ્વાદ અકબંધ રાખ્યો છે . Manisha Sampat -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીગુજરાતી દાળ ઢોકળી અને રાજસ્થાની દાળ ઢોકળી માં ઘણી સામ્યતા અને ઘણું જુદાપણું જોવા મળે છે: સામ્યતા - તુવેર દાળ ની બને છે. લોટ અને મસાલા ઘણા સરખા છે. કોથમીર થી ગાર્નિશ કરી અથાણા સાથે સર્વ કરાય છે.જુદાપણું- રાજસ્થાની દાળ ઢોકળી માં ગળપણ નથી નખાતું. ઘી અને જીરુનો વઘાર કરવામાં આવે છે. ઉપરથી વઘાર કરાય છે. શીંગદાણા કે મીઠા લીમડાનો ઉપયોગ નથી કરાતો. Dr. Pushpa Dixit -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1# સ્વાદિષ્ટ ટેસ્ટી દાળ ઢોકળી ટેસ્ટી મનભાવન દાળ ઢોકળી Ramaben Joshi -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#week1#CB1લગભગ દરેક ગુજરતીને દાળ ઢોકળી નું નામ પડે એટલે મોં માં પાણી આવી જાય છે. વન ડીશ ફૂલ મેનુ ની ગરજ સારે છે. મોટેભાગે ડિનર માં ખાવાની મજા આવે છે..એની સાથે ગરમાં ગરમ ભાત ખાવાની મઝા આવે છે. Kunti Naik -
દાળ ઢોકળી (dal dhokli recipe in Gujarati)
દાળ ઢોકળી આપણા ગુજરાતીઓ ની ઓળખ છે એમ કહું તો,જરા પણ અતિશયોક્તિ નથી. સામાન્ય રીતે તુવેર ની દાળ વઘારી, તેમાં મસાલા નાખી, ઉકળતી દાળ માં ઢોકળી નાખી તેને કૂક કરવામાં આવે એટલે દાળ ઢોકળી. આમાં થોડા ફેરફારો સાથે પણ બનાવવા માં આવે છે, જેમ કેસ્ટફ્ડ દાળ ઢોકળી, અથવા ઢોકળી ને વણી ને નહીં પરંતુ નાની નાની થેપલી બનાવવી, એમ અલગ અલગ રીતે બનાવી શકાય છે.આજે મે પરંપરાગત રીતે બનતી દાળ ઢોકળી બનાવી છે, કહેજો કેવી બની છે???#સુપરશેફ4#દાળ Jigna Vaghela -
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)
આપણી ગુજરાતી વાનગીઓ ની વાત જ અલગ છે. દાળ ઢોકળી આપણા બધા ના ઘર માં બનતી જ હોય છે અને બધા ને ભાવતી હોય છે. અમારા ઘરમાં દાળ ઢોકળી કુકર માં બને છે ઝટપટ તૈયાર થઈ જાય છે.#દાળઢોકળી#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રીય વાનગી છે. આ સ્વાદિષ્ટ વાનગી મારી મમ્મી જયારે બનાવે ત્યારે ગરમાગરમ દાળ ઢોકળી ઉપર ઘી અને લીંબુનો રસ નાખી ખાવાની મજા જ કંઈક અનેરી હોય. અહીં જૂની રીત પ્રમાણે જ આ વાનગી બનાવી છે પણ ઢોકળી ના આકાર ને નવું રૂપ આપેલ છે.#સુપરશેફ૨ Dolly Porecha -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એ ગુજરાતીઓની ફેવરિટ ડીશ છે. તે તુવેર ની દાળ માંથી બને છે અને દાળ ઢોકળી ને જમતી વખતે સાથે કોઈ પણ શાક કે રોટલી વગર એકલી દાળ ઢોકળી પણ જમી શકાય. Dimple prajapati -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#week1#CB1દાળ ઢોકળી બધા ના ઘર માં બનતી હોય છે અને એક perfect meal છે Dhruti Raval -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1દાળ ઢોકળી એટલે દરેક ગુજરાતી ઘરમાં વાનગી. દરેક ઘરમાં દાળ ઢોકળી બનાવવાની રીત અલગ અલગ હોય છે. આજે મે અમારા ઘરે જે રીતે બને છે અે રીત અહીં બતાવી છે. આશા છે કે તમને બધાને ગમશે. Vaishakhi Vyas -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
વન પોટ મીલ , ગુજરાતી ઘરનું કમ્ફર્ટ ફુડ, રવિવારે સવારે બનતી જ હોય અને સાંજે વધેલી ઠંડી દાળ ઢોકળીમાં તેલ નાંખી ને ખાવા માં આવે, એની કંઈ મજા જ ઓર છે અને ટેસડો પડી જાય છે.#CB1#Week1 Bina Samir Telivala -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#KRCકચ્છ રાજસ્થાન રેસીપી ચેલેન્જ રાજસ્થાની ઘરોમાં દાળ ઢોકળી થોડી અલગ રીતે બને છે...ગુજરાત માં ગળપણ અને ખટાશ ઉમેરાય છે પણ રાજસ્થાની ઢોકળીમાં લસણ, મરચા, આદુ ઉમેરીને એકદમ સ્પાઈસી બનાવવામાં આવે છે અને તુવેરદાળ ની જગ્યાએ મગની દાળ માં ઢોકળી મુકવામાં આવે છે. Sudha Banjara Vasani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આખા અઠવાડિયા ના દાળ ભાત રોટલી શાક થી કંટાળ્યા હોઈએ અને રવિવારે સવારે થોડી રાહત જોઈતી હોઈ તો આ perfect meal છે ..દાળ ઢોકળી ને dinner માં પણ બનાવી શકો .. Aanal Avashiya Chhaya -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
સ્ટફ્ડ આલુ દાળ ઢોકળી - Dal dhokli
#આલુદરેક ગુજરાતીને ત્યાં દાળ ઢોકળી અવારનવાર બનતી હોય છે આ દાળ ઢોકળીમાં નવા રૂપમાં બનાવવા માટે બટેટાનો ઉપયોગ કર્યો છે. દરેક ગુજરાતીને દાળ ઢોકળી પ્રિય હોય છે. Kashmira Bhuva -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી એ ગુજરાત માં ખવાતી ખૂબ પોપ્યુલર વાનગી છે. ખાલી દાળ ઢોકળી મળી જાય એટલે ફૂલ ડીશ મળી ગઈ હોય એવું લાગે.#સુપરશેફ૪ Charmi Shah -
દાળ ઢોકળી (Dal Dhokli recipe in gujarati)
#GA4#week 4દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરિટ વાનગી છે.એ બહું બધી રીતે બનાવી શકાય. તુવેરની દાળ અને ઢોકળી નું સંયોજન કરી એક જ વાનગી માં સંપૂર્ણ આહાર મળે એ રીતે . ગુજરાતી નારી ની ગજબ ની કોઠાસૂઝ .. દાળ ઢોકળી તો ગુજરાતી ની ઓળખઆજ કાલ સ્ટફડ દાળ ઢોકળી પણ ફેમસ છે..પણ વર્ષો થી પારંપરિક રીતે આ રીતે જ ખુબ જ સરળ રીતે બનાવવામાં આવે છે..જે હું આજે બનાવી ને શેર કરૂં છું#Gujarati Sunita Vaghela -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી બનાવાની બધા ની પોતાની રીત હોય છે.આજે જાણો મારી રીત દાળ ઢોકળી બનાવાની. Deepa Patel -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#AM1સવારે વધારે વધેલી દાળ માંથી સાંજે રેગ્યુલર દાળ ઢોકળી બનતી હોય છે. પણ આજે તમારી સાથે સ્ટફ દાળ ઢોકળી ની રેસિપી શેર કરું છું. અમારા ઘરે દરેક ની આ મનપસંદ ડીશ છે... વધેલી દાળ માંથી અથવા પાણી થી પણ આ ઢોકળી બનાવી શકાય છે... Bhumi Parikh -
દાળ ઢોકળી
#CB1#Week1દાળ ઢોકળી એ એક પારંપરિક અને પ્રચલિત ગુજરાતી વાનગી છે.તે ખુબ જ સ્વાધિષ્ટ અને હેલ્થી છે. તુવેર ની દાળ માંથી બને છે અને દાળ વધી હોય તો પણ તમે બનાવી શકો છો અને તીખી ભાખરી ના લોટ માંથી વણી બનાવાય છે. Arpita Shah -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#CB1#week1દરેક ગુજરાતી ના ઘરે દાળ ઢોકળી બનતી જ હોય છે. ખૂબ સરળ રીતે બનતી આ વાનગી સ્વાદ માં પણ ખૂબ સરસ લાગે છે. Neeti Patel -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#AM1 દાળ ઢોકળી એ ગુજરાતી વાનગી લગભગ દરેક ઘર માં બનતી જ હોય છે. Minaxi Rohit
More Recipes
ટિપ્પણીઓ (2)