પાલક કઢી (Palak Kadhi Recipe In Gujarati)

prutha Kotecha Raithataha
prutha Kotecha Raithataha @prutha_235

પાલક કઢી (Palak Kadhi Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30min
4 સર્વિંગ્સ
  1. 250 ગ્રામપાલક
  2. 2 ગ્લાસપાણી
  3. 2 વાટકીછાસ
  4. 1 ચમચીજીરુ
  5. 1તમાલ પત્ર
  6. 2સૂકા મરચા
  7. 3 ચમચીચણા નો લોટ
  8. 1 ઇંચઆદુ
  9. 2-3મીઠા લીમડા પાન
  10. 1લીંબુ
  11. 2 ચમચીખાંડ
  12. 1/2 ટીસ્પૂન હળદર
  13. 1/2 ટીસ્પૂન મરચા ની ભૂકી
  14. મીઠુ જરૂર મુજબ
  15. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30min
  1. 1

    સૌ પ્રથમ ઉપર મુજબ દહીં પાણી ચણા નો લોટ લઇ ને મીક્સર માં બ્લેન્ડ કરી લેવાનું પછી મરચા ને આદુ નાખી ને પાછુ બ્લેન્ડ કરી લેવાનું.

  2. 2

    ત્યાર બાદ એક કડાઈ માં તેલ, જીરુ, હિંગ, લાલ સૂકા મરચા, તમાલ પત્ર નાખવું પછી પાલક નાખવી થોડું પાણી નાખી ને ચડવા દેવાનું.

  3. 3

    ત્યાર બાદ છાસસ નાખી ને મસાલા, હળદર, મરચા ની ભૂકી, ખાંડ, મીઠુ નાખવાનું

  4. 4
  5. 5

    કઢી ઘટી લાગે તો જરૂર મુજબ પાણી ઉમરવાનુ. પછી કોથમીર નાખી. ને 5મીનટ ઉકડવા દેવાનું

  6. 6

    પછી લીંબુ નાખી ને હલાવી ને ગરમ ગરમ સર્વે કરો. તૉ તૈયાર છે પાલક કઢી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
prutha Kotecha Raithataha
પર
I love cooking 😍😍
વધુ વાંચો

Similar Recipes