રાંધવાની સૂચનાઓ
- 1
પ્રથમ ખાટી છાસ માં ચણા નો લોટ નાખી બ્લેન્ડર કરવું પછી મીઠું ને ગોળ નાખી ને ઉકાળવું એક પેન માં ઘી ગરમ કરવા મુકવું ઘી ગરમ થયે પછી રાઈ જીરુ તમાલ પત્ર લવિંગ મીઠો લીમડો હિંગ હળદર નાંખી ને વઘાર કરવો
- 2
પછી કાઢી ૧૦/૧૫ મિનિટ ઉકાળવી તો તૈયાર છે કઢી ગરમ કઢી ને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
-
-
-
-
-
-
-
તાંદળજા ની ભાજી ની કઢી (Tandarja Bhaji Kadhi Recipe In Gujarati)
#FFC7ઉનાળામાં પિત્ત દોષ વધે છે ત્યારે શીતળતા ના છાંયા જેવી તાંદળજાની ભાજી વિવિધ પ્રકારે બનાવી ખાઈ શકાય છે જે સુપાચ્ય છે, મેં અહીં યા તેની કઢી બનાવી છે Pinal Patel -
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#week12#besanદરેક ગુજરાતીના ઘરે બપોરના ભોજનમાં કઠોળ સાથે તેમજ રાત્રે ખીચડી સાથે કઢી બનાવવામાં આવે છે. કઢી દાળ ની જગ્યાએ પણ બનાવવામાં આવે છે. Kashmira Bhuva -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ગુજરાતી કઢી(gujrati kadhi recipe in gujarati)
#goldenapron3Week19આ કઢી ગુજરાતીઓને ભોજનમાં ખૂખ પસંદ કરે છે. તે ખીચડી કે ભાત સાથે ખવાય છે. તે થોડી ખટ્ટી મીઠી હોવાથી ટેસ્ટી લાગે છે . Vatsala Desai -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#kadi recipe#cookpad gijrati Saroj Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16786034
ટિપ્પણીઓ (3)