કેરી ની કઢી (Raw Mango Kadhi Recipe In Gujarati)

#AM1
કેરી ની કઢી/ Manga Rasam (South Indian style)
આ એક સાઉથ ઈન્ડિયન વાનગી છે. આ ઈડલી,ઢોંસા,ઉત્તપમ, રાઈસ અને વડા જોડે ખાયે છે.
આ કઢી તો છે પણ આ દહીં ના હોય. આપડે કેરી ના પલ્પ ને વલવિને એમાં પાણી નાખીશું અને એને થોડું સુ બેસન લગાડીસુ જેનાથી યે પાતળી ના લાગે.
હવે આપડે ખુબજ સરસ કેરી મળેછે
આ કઢી મારા ઘરે બધાને ભાવે છે. આ કઢી તમે ગમે તેના જોડે ખાઈ સખો છો. આ કઢી ભાત,ખીચડી જોડે પણ ટોપ લાગે છે. જરૂર ટ્રાય કરો
તો ચાલો હજી એક નવી કઢી બનાવીએ.
કેરી ની કઢી (Raw Mango Kadhi Recipe In Gujarati)
#AM1
કેરી ની કઢી/ Manga Rasam (South Indian style)
આ એક સાઉથ ઈન્ડિયન વાનગી છે. આ ઈડલી,ઢોંસા,ઉત્તપમ, રાઈસ અને વડા જોડે ખાયે છે.
આ કઢી તો છે પણ આ દહીં ના હોય. આપડે કેરી ના પલ્પ ને વલવિને એમાં પાણી નાખીશું અને એને થોડું સુ બેસન લગાડીસુ જેનાથી યે પાતળી ના લાગે.
હવે આપડે ખુબજ સરસ કેરી મળેછે
આ કઢી મારા ઘરે બધાને ભાવે છે. આ કઢી તમે ગમે તેના જોડે ખાઈ સખો છો. આ કઢી ભાત,ખીચડી જોડે પણ ટોપ લાગે છે. જરૂર ટ્રાય કરો
તો ચાલો હજી એક નવી કઢી બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં કેરી ને કૂકર મા બાફી લો
- 2
પછી કેરી નો પલ્પ કાઢીલો. એણે વલવી લો. એમા પાણી નાખાને થોડું બેસન લગાડો.
- 3
ત્યારબાદ કઢાઈમાં તેલ ગરમ કરો તેમાં જીરું, મેથી, મરચાના કટકા ૧ લાલ મરચું,હિંગ નાખો અને લીમડી નાખો
- 4
એમા કેરી નો પલ્પ અને પાણી નાખો
સ્વાદ અનુસાર મીઠુ નાખીને મિક્સ કરો. પછી એમાં ગોળ ઉમેરો અને એક ઊકળી આવે તો ગેસ બંધ કરો. આપડી કેરી ની કઢી તૈયાર થઈ જશે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી કઢીબધાની કઢી બનાવાની રીત જુદી જુદી હોય છે.ચાલો આજે મારી સ્ટાઇલ ની કઢી બનાવીયે Deepa Patel -
જામફળ કાચી કેરી ની ચટણી (Jamfal Raw Mango Chutney Recipe In Gujarati)
#MBR4#Week4Post 3#cookpad#cookpadindia#cookpadgujaratiજામફળ અને કાચી કેરીની ચટણીમાં અન્ય મસાલા સાથે ગોળ એડ કરવાથી ખાટી, મીઠી અને સ્પાઈસી - આ બધો જ ટેસ્ટ એક સાથે આવે છે. આ ચટણી એકલી પણ ખાવાની મજા આવે છે. Neeru Thakkar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1ગુજરાત માં કઢી એ છાશ અને બેસન માં મસાલા ઉમેરી અલગ અલગ રીતે બનાવામાંઆવેછે.જેને રાઇસ કે ખીચડી જોડે સવઁ કરવા માં આવે છે.જેનો સ્વાદ પણ ખટમીઠો હોય છે. Kinjalkeyurshah -
કાચી કેરીનું શાક (Raw Mango Shak Recipe In Gujarati)
#MA#Cookpadgujrati#Cookpadindiaગરમી ચાલુ થાય એટલે કાચી કેરી આવવા લાગે,મારા મમ્મી કાચી કેરી નું ગોળ વાળું શાક બનાવતા જે એમને મને પણ શીખવ્યું.પરોઠા ,રોટલી કે ભાખરી જોડે બહુ જ સરસ લાગે. બહુ જ ઝડપથી બની જાય એવું આ શાક છે . Bansi Chotaliya Chavda -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AT#MBR2#ROKકઢી લગભગ દરેક ઘરોમાં બનતી હોય છે અને શિયાળામાં તો ગરમા ગરમ અલગ અલગ પ્રકારની કઢી ખાવાની મજા કંઈક ઓર જ હોય છે. Amita Parmar -
કાચી કેરી ની કઢી (Kachi Keri Kadhi Recipe In Gujarati)
#AM1#week1આ કઢી ખાવામાં ખુબજ સરસ લાગે છે આને ખીચડી , પુલાવ, પરોઠા કે પછી ભાત સાથે ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે. Suhani Gatha -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#RC4 આ ચટણી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે..કોઈ વખત શાક ન પણ હોય તો રોટલી ભાખરી જોડે શાક ની ગરજ સારે છે.ખટમીઠી આ ચટણી જરૂર બનાવા જેવી છે .. Sangita Vyas -
-
માખાના ની કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે મખાના ની કઢી બનાવી છે આ કઢી ખૂબ જ સરસ લાગે છે અને આમાં મે લીલી હળદર નો ઉપયોગ કર્યો છે hetal shah -
કઢી (Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#kadhiકઢી એ ગુજરાતીઓની પ્રિય વાનગી છે. ખીચડી સાથે, ભાત સાથે કઢી બને છે. એમાંય શિયાળામાં ગરમા ગરમ કઢી પીવાની સૌને ગમે છે. Neeru Thakkar -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
#cookclickcooksnepસિમિલર ટુ ગળ્યા અથાણાં જેવું છે.એક અઠવાડિયા સુધી સારું રહે..એટલે કોઈક વાર શાક ન હોય તો આ કાચીકેરી નું અથાણું રોટલી,ભાખરી કે ખીચડીજોડે બહુ સરસ લાગે છે. Sangita Vyas -
લીલી ડુંગળીની કઢી (Green Onion kadhi Recipe in Gujarati)
#GA4#week11#post1#green_onion#લીલી_ડુંગળીની_કઢી (Green Onion Curry Recipe in Gujarati) કઢી તો આપણે ઘણી બધી રીતે બનાવીએ છીએ. પરંતુ આજે મેં લીલી ડુંગળી ની કઢી બનાવી છે. આ કઢી માં મે લીલોતરી પાન ની ભાજી નો જ ઉપયોગ કર્યો છે. આ કઢી માં મેં લીલું લસણ ને મેથી ની ભાજી પણ ઉમેરી ને એક હેલ્થી કઢી બનાવી છે...જે ટેસ્ટ માં ખુબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે...😋 Daxa Parmar -
ડબકા કઢી(Dabka kadhi recipe in gujarati)
#india2020કઢી એ ગુજરાતીઓ ની પ્રિય વાનગી છે. પકોડા, કેળા, મૂળા ની કઢી તો આપણે ખાઈયેજ઼ છીએ, તો ચાલો આજે એક જૂની અને સરળ એવી ડબકા ની કઢી પણ ચાખી લઇએ. Kinjalkeyurshah -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe In Gujarati)
#GA4 #Week4કાચી કેરી ની ચટણી હું આ સીઝનમાં બનાવું છું... rachna -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
કાઠિયવાડ નાં ભાણા માં કઢી નું સ્થાન અનેરૂ છે.ગામડા માં આજે પણ દાળ કરતા વધારે કઢી ને મહત્વ આપવામાં આવે છે. Varsha Dave -
કેરી-તડબૂચ ચટણી (raw mango- water melon rind chutney Recipe In Gujarati)
#સાઇડ#પોસ્ટ1ચટણી વિના તો કોઈ પણ ભોજન નો થાળ અધુરો જ લાગે, સાચું ને? ઘર, પ્રાંત અને રાજ્ય પ્રમાણે વિવિધ ચટણી બનતી હોય છે. વિવિધ ઘટકો થી બનતી ચટણી , ખાટા ,તીખા અને મીઠા સ્વાદ નો સંગમ હોય છે.આજે તડબૂચ નો સફેદ ભાગ, જે આપણે મોટા ભાગે ફેંકી દેતા હોઈએ છીએ તે અને કાચી કેરી ની ચટણી બનાવી છે. Deepa Rupani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે,આ કઢી ને તમે છુટી દાળ,ચણા,મગ કે ખિચડી સાથે ખાઇ સકો છો,ભાત સાથે ક રોટલી સાથે પણ ખાઈ સકાય છે,સ્વાદ મા ખુબ જ સરસ લાગે છે,તમે પણ આ રીતે 1 વાર જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#PRલગભગ બધા પ્રાન્તો મા કઢી બનતી હોય છે બેસન અને દહીં(ખટાશ) ના મિશ્રણ થી કઢી બનાવાની જુદી જુદી રીત છે, અને રીત પ્રમાણે એના ખાટા ,અને ખાટા મીઠા ટેસ્ટ અને ગાઢા પાતળા ટેકસચર હોય છે ગુજરાતી કઢી ખાટી મીઠી અને પાતળી હોય છે સાથે લીલોતરી , ડુગંળી લસણ વગર ની બને છે માટે પર્યુષણ મા બનાવી શકાય ,જો દહીં ના ખાતા હોય તો મોળી પણ બનાવી શકાય છે. Saroj Shah -
ગુજરાતી કઢી (Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week -24#kadhi#Gujarati kadhiખીચડી સાથે પુલાવ સાથે ગુજરાતી ઘરોમાં લગભગ અઠવાડિયામાં એક વખત તો કઢી બનતી જ હોય છે ખાટી અને મીઠી કઢી ખુબ જ સરસ લાગે છે અને એકદમ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1કઢી અલગ અલગ રાજ્ય માં અલગ અલગ રીત થી બનતી હોય છે. અહીં ગુજરાત ની પ્રખ્યાત ગુજરાતી કઢી બનાવેલ છે. આ કઢી સફેદ અને સ્વાદ માં ખાટી મીઠી હોય છે. આ કઢી સાથે કોઈ પણ ખીચડી કે ભાત સરસ લાગે છે. Shraddha Patel -
કઢી(Kadhi Recipe in Gujarati)
આ કઢી રજગરા નો લોટ અને શીંગ દાણા માંથી બને છે અને ખુબજ ઝડપથી બની જાય છે અને મોરાયાની કે સાબુદાણા ની ખીચડી સાથે ખાય શકાય છે.અને બનવું ખુબજ સરળ છે એના પ્રમાણ ના પણ પોતાની રીતે માપ વધતું ઓછું કરી શકાય છે. Vaidarbhi Umesh Parekh -
ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)
#ટ્રેડિશનલગુજરાતી ટ્રેડિશનલ કઢી એ આપણી ઓળખ છે. કઢી માં વઘાર થાય એટલે ઘર માં ખબર પડી જાય કે આજે કઢી બની છે. ગરમાં ગરમ કઢી એકલી પીવાની કે ખિચડી , રાઈસ કે પુલાવ જોડે ખાવાની મજા આવે છે.એમાં નખાતો સ્પેશીયલ મસાલો જો નાંખવા માં આવેતો એની આયુર્વેદીક દ્રષ્ટિ એ મહત્વ વધી જાય છે તો આપને એ મસાલો બનાવતા પણ શીખીશું. આ મસાલો બનાવી ને ડીપ ફ્રીજ માં સ્ટોર કરી શકાય છે. Kunti Naik -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1. ગુજરાતી ધરો માં કઢી રોજ બનતી હોય છે. આ કઢી ખીચડી, મસાલા નો ભાત, બિરયાની અને પુલાવ સાથે પણ સરસ લાગે છે. sneha desai -
કેરી નો બાફલો (Keri Baflo Recipe In Gujarati)
ઊનાળામાં કાચી કેરી ઓ બહુ જ સરસ આવે છે, બાફલો ખીચડી જોડે ખાવા ની ખુબ જ મઝા આવે છે. ખીચડી જોડે કઢી,દહીં ,છાશ આપણે લેતાં હોય છે પણ આ બાફલા થી ટેસ્ટ બહુ જ સરસ લાગે છે. ખીચડી નહીં ખાતા હોય એ પણ ખાતાં થઈ જશે. શરબત તરીકે તો ઊનાળામાં એકદમ પરફેક્ટ છે. લુ ના લાગે, નસકોરી ના ફુટે. . (આમ પન્ના) કેરી શરબત #cookpadgujarati #cookpadindia #summer #cool #healthy #mango #rawmango #sharbat #કેરી નો બાફલો #aampanna Bela Doshi -
કાચી કેરી ની ચટણી (Raw Mango Chutney Recipe in Gujarati)
મમ્મી અને સાસુમાં ની પ્રિય ushma prakash mevada -
કાચી કેરી મસાલા છાસ
છાસ એ આપણા ગુજરાતીઓ નું માનીતું પીણું છે. છાસ વિના આપણું ભોજન અધૂરું લાગે છે. આમ તો છાસ એ ભારત ભર માં પ્રખ્યાત છે જ. બટરમિલ્ક, છાચ, મોર, ઘોલ, લસ્સી વગેરે નામ થી ઓળખાઈ છે. આવી આ માનીતી છાસ માં કાચી કેરી ઉમેરી છે. Deepa Rupani -
કેરી નું વધારીયું
કેરી ની સીઝન માં આ અથાણું બનાવી સ્ટોર પણ કરી શકાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
કાચી કેરી પુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
ઉનાળા મા કાચી કેરી ની ચટણી સાથે પુદીના ના મિન્ટી ફલેવર જમવામા મળી જાય તો જમવાની મજા આવી જાય છે . ઉનાળા મા ઠંડક ની સાથે સનસ્ટોક(લૂ)મા પણ રક્ષણ આપે છે . બહુ સરલતા થી બની જાય છે Saroj Shah
More Recipes
ટિપ્પણીઓ