તીખી પૂરી (Tikhi Poori Recipe in Gujarati)

Deval maulik trivedi
Deval maulik trivedi @deval1987
Bhavnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૬ લોકો
  1. ૩ વાટકીઘઉંનો લોટ
  2. ૧ ચમચીઅજમા
  3. પાવળા તેલ
  4. ૧ મોટી ચમચીલાલ મરચું પાઉડર
  5. ૧ મોટી ચમચીધાણાજીરૂ
  6. ૧ ચમચીહળદર
  7. મીઠું સ્વાદ મુજબ
  8. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    લોટ બાંધવાની બધી જ સામગ્રી મિક્સ કરી કઠણ લોટ બાંધી લો.

  2. 2

    તેના નાના લુવા પાડી પૂરી વણી લો. તેમાં કાટા અથવા નખથી કાપા પાડી લો.

  3. 3

    તેને થોડી વાર સૂકવા દો. ગરમ તેલમાં મધ્યમ તાપે તળી લો.

  4. 4

    તૈયાર છે. તીખી મસાલા પૂરી. તેને ચા અથવા એમ જ નાસ્તામાં સર્વ કરો. તેને ૧ મહિના સુધી સાચવી શકાય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Deval maulik trivedi
પર
Bhavnagar
being better n best in cooking for my family...🥰🥰
વધુ વાંચો

Similar Recipes