કાચી કેરી પુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)

Saroj Shah @saroj_shah4
ઉનાળા મા કાચી કેરી ની ચટણી સાથે પુદીના ના મિન્ટી ફલેવર જમવામા મળી જાય તો જમવાની મજા આવી જાય છે . ઉનાળા મા ઠંડક ની સાથે સનસ્ટોક(લૂ)મા પણ રક્ષણ આપે છે . બહુ સરલતા થી બની જાય છે
કાચી કેરી પુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
ઉનાળા મા કાચી કેરી ની ચટણી સાથે પુદીના ના મિન્ટી ફલેવર જમવામા મળી જાય તો જમવાની મજા આવી જાય છે . ઉનાળા મા ઠંડક ની સાથે સનસ્ટોક(લૂ)મા પણ રક્ષણ આપે છે . બહુ સરલતા થી બની જાય છે
રાંધવાની સૂચનાઓ
- 1
કેરી ને ધોઈ,છોળી ને નાના પીસ કરી લેવાના.
- 2
એક મિકચર જાર મા પુદીના,કેરી ના પીસ,સંચળ મીઠુ જીરા પાઉડર ગોળ અને 1/2કપ પાણી નાખી ને ગ્રાઈન્ડ કરી ને સ્મૂધ પેસ્ટ બનાવી લો. કાચ ના બાઉલ મા કાઢી લો અને ફેશ મિન્ટી ફલેવર ની ખાટી,મીઠી, ટેન્ગી ચટણી તૈયાર છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SM#sarbat milk shekcookpad Gujarati ગર્મી મા તાપ થી રક્ષણ,અને લૂ થી રક્ષણ આપે છે . કેરી બાફી ને શરબત ના દરરોજ ઉનાળા મા સેવન કરવુ જોઈયે તાજગી અને સ્ફુતિ ના એહસાસ કરાવે છે.. Saroj Shah -
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#Immunity સનસ્ટોક,લૂ,ગર્મી થી રાહત આપતુ સરસ મજા નુ ટેસ્ટી ડ્રિન્ક. બનાવી ને સ્ટોર પણ કરી શકો છો જયારે પીવુ હોય ત્યારે બર્ફ પાણી થી ડાયલુટ કરી ને ઉપયોગ કરી શકો છો. Saroj Shah -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#sudha banjara inspired me for this recipeકેરી રેસિપી ચેલેન્જ#KR કાચી કેરી ની ચટણીસિઝનમાં કેરી સારી મળતી હોય છે. તો તેમાં થી અલગ અલગ વેરાયટી બનાવી શકાય છે. તો આજે મેં કાચી કેરી ની ચટણી બનાવી. Sonal Modha -
આમ કા પના
#લૉક ડાઉન#સમર કૂલ ઉનાળા ની ઋતુ શુરુ થઈ છે અને બાજાર મા કાચી કેરી આવી ગઈ છે. તો ચાલો આપણે ઉનાળા ના તાપ ને બીટ કરવા ઠંડા ઠંડા કૂલ કૂલ બાફલો બનાવાયે . ઉતર ભારત મા બાફલૉ ને આમ કા પના કહે છે. આમ કા પના પીવા થી ગર્મી ના તાપ થી રક્ષણ તો મળે છે સાથે સાથે લૂ ભી નથી લાગતી..અને ગોળ ના લીધે ડાયબીટિક ફેન્ડલી છે.. Saroj Shah -
-
કાચી કેરી નો બાફલો (Kachi Keri Baflo Recipe In Gujarati)
#SMઉનાળા મા લુ થી બચવા અને કેરી ની સીઝન મા વપરાતો બાફલો, તેને છાસ ની જેમ પીવાય, અને ખીચડી સાથે સરસ લાગે Bina Talati -
કાચી કેરી અને ડુંગળી ની ચટણી (Kachi Keri Dungri Chutney Recipe In Gujarati)
કેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી અને ડુંગળી ની ચટણીગરમી ની સિઝન માં કેરી ખાવી હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ કાચી કેરી હોય કે પાકી.તો આજે મેં કાચી કેરી અને ડુંગળી ની ચટણી બનાવી. Sonal Modha -
આમ પન્ના (Aam Panna Recipe In Gujarati)
#EB#week2 post..2આમ પના બનાવાની ઘણી બધી રીત છે. પ્રયાગ,બનારસ, ઈટાવા ,જબલપુર, કટની મા ગર્મી ના દિવસો મા આમ પના લારી ,ઠેલા મા બેચાય છે.. માટી ના મોટા માટલા મા કાચી કેરી ના પાણી મા મસાલા સ્પ્રિકંલ કરી ને આપે છે. શ્રમજીવી ,અને રાહ ચલતા પથિકો પી ને તરસ(પ્યાસ) સંતોષે છે સાથે બળબળતી ગર્મી મા લુ અને સૂરજ ના તાપ થી રક્ષળ મેળવે છે જોઈયે કઈ રીતે બને છે આમ પના ની આ રીત ને જળજીરા કહે છે. Saroj Shah -
કેરી ફુદીના ની ચટણી (Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR કાચી કેરી ઉનાળા માં કેરી અને ફુદીનો ખાવાથી અનેક ફાયદા થાય છે. Dipika Bhalla -
ફુદીના આમ પન્ના (Mint Aam Panna Recipe In Gujarati)
#EB#week2#cookpadindia#cookpad_gujઆમ પન્ના કે બાફલા ના નામ થી પ્રચલિત એવું આ કાચી કેરી માંથી બનતું પીણું ઉનાળા ની ગરમી માં ઠંડક આપે છે. કાચી કેરી ને બાફી ને આ પીણું બનાવાય છે તેથી બાફલા તરીકે પણ ઓળખાય છે. ઉનાળાની ની તપતપતિ ગરમી માં લુ સામે રક્ષણ તો આપે જ છે સાથે સાથે તૃષા પણ સંતોષે છે. આજે મેં તેમાં ફુદીનો ઉમેરી ને વધુ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્યપ્રદ બનાવ્યું છે. ફુદીના ના પાન પાચનક્રિયા માં પણ મદદરૂપ થાય છે. Deepa Rupani -
કાચી કેરી અને ફૂદીના નું શરબત(Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
કાચી કેરી નું શરબત ઠંડક અને તાજગી આપે છે. ગરમી માં લૂ થી પણ બચાવે છે. આ શરબત માં મરી અને સંચર પણ એડ કરીએ છે એટલે એકદમ હેલ્ધી ડ્રિન્ક કહેવાય છે. કેરી બાફી ને એનો પલ્પ સ્ટોર પણ કરી શકાઈ છે જે આખું વર્ષ તેનો ઉપયોગ કરી શકાય છે. Reshma Tailor -
કાચી કેરી નું શીરપ (Kachi Keri Syrup Recipe In Gujarati)
#Dr. Pushpa dixit inspired me for this recipeથોડા ફેરફાર સાથે કાચી કેરી નું શીરપ બનાવ્યુંકેરી રેસિપી ચેલેન્જ#KR : કાચી કેરી નું શીરપકેરી ની સીઝન માં કેરી નું શીરપ બનાવી ને સ્ટોર કરી લેવું. પછી જયારે કેરી નું શરબત પીવાની ઈચ્છા થાય ત્યારે ઈઝીલી બનાવી શકાય છે. Sonal Modha -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
કાચી કેરી ની ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
#APRકાચી કેરી ની ચટણી આખું વર્ષ ફ્રીજ માં સારી રહે છે અને એની મઝા માણી શકાય છે.આમાં ભારોભાર ગોળ છે જે preservative નું કામ કરે છે અને નો કૂક ચટણી છે. આ ચટણી આંબલી ની ગરજ સારે છે અને રોટલી, ભાખરી, પૂરી,પરાઠા સાથે બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. Bina Samir Telivala -
-
કાચી કેરી કાંદા ની ચટણી (Raw Mango Onion Chutney Recipe In Gujarati)
#summer#cookpadindia#cookpadgujaratiઉનાળા માં કાચી કેરીનું સેવન આરોગ્ય ની દ્રષ્ટિ એ ખૂબ ગુણકારી માનવામાં આવે છે. કાચી કેરી માં થી વિવિધ વાનગી બનાવી શકાય છે તો આજે હું લઈને આવી છું ફટાફટ બની જતી કાચી કેરી કાંદા ની ચટણી...Sonal Gaurav Suthar
-
કાચી કેરી ફુદીના ની ચટણી (Kachi Keri Pudina Chutney Recipe In Gujarati)
#KR@rekhavora inspired me for this recipe. Dr. Pushpa Dixit -
કેરી ડુંગળી ની ચટણી (Keri Dungli Chutney Recipe In Gujarati)
#cooksnap મે હેમાબેન ઓઝા ની રેસીપી જોઈ ને આ ચટણી બનાવી છે .મને એમની સર્વીગ સ્ટાઈલ બહુ ગમી.. થેન્કયુ હેમા બેન Saroj Shah -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMઉનાળા માં કાચી કેરીનું શરબત પીવાથી લૂ લાગતી નથી અને ગરમી થી પણ રાહત આપે છે અને બીજા ઘણા ફાયદા થાય છે આ શરબત નાના મોટા સૌને ખૂબ જ ગમે છે Harsha Solanki -
કાચી કેરી નું વઘારિયું (Kachi Keri Vaghariyu Recipe In Gujarati)
કાચી કેરી નો ઉપયોગ ગરમી માં વધારે થાય છે કેમ કે કાચી કેરી આપણા ને ગરમી થી રક્ષણ આપે છે અને આપણે અને ઘણી અલગ-અલગ રીતે બનાવતા હોઈએ છીએ. આજે મેં કાચી કેરી નું વાઘરીયું બનાવ્યું છે. જે શાક-રોટલી સાથે બહુ જ સરસ લાગે છે. સાથે એનો ટેન્ગી ખાતો-મીઠો ટેસ્ટ આપણા રોજિંદા ભોજન ને રિફ્રેશ કરી દે છે.#cookpadindia#cookpad_gu#rawmango Unnati Bhavsar -
કાચી કેરી નો પુલાવ (Kachi Keri Pulao Recipe In Gujarati)
#KRઆજે અમારા ઘરે કાચી કેરી બહુ આવી તો મે વિચાર્યુ કે કાચી કેરી નો પુલાવ બનવું જે ખાવામાં ટેસ્ટી અને હેલધી પણ છે hetal shah -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SM#CookpadIndia#Cookpadgujaratiઉનાળા માં આ શરબત રેફ્રેશીગ માટે ઉત્તમ છે આ શરબત પીવા થી લુ લાગતી નથી hetal shah -
કાચી કેરી અને ખારેક ની મીઠી ચટણી
#RB6#my recipe book#WEEK6#કાચી કેરી રેસીપી#ચટણી રેસીપી# કાચી કેરી ની મીઠી ચટણી#કાચી કેરી અને ખારેક ની ગળી ચટણી કાચી કેરી અને ખારેક નો ઉપયોગ કરી ને મેં આજે ગળી ચટણી બનાવી છે...જે તમે એકવાર બનાવી ને સ્ટોર કરી શકો છો...તમારે આ ચટણી --દહીં વડા,કોઈપણ પ્રકારની ચાટ બનાવો તો આ ઈન્સટન્ટ કાચી કેરી ની ગોળ,ખારેક,દ્રાક્ષ, ઈલાયચી પાઉડર અને રૂટીન મસાલા ઉમેરી ને બનાવેલ ચટણી નો ઉપયોગ કરી શકો છો.□પૂરી, પરાઠા,થેપલા,મઠરી સાથે પણ પીરસી શકાય છે.□એકવાર બનાવી તમે ૫ થી ૬ મહીના માટે સ્ટોર પણ કરી શકો છો. Krishna Dholakia -
કાચી કેરી નું શરબત (Kachi Keri Sharbat Recipe In Gujarati)
#SMભીષણ ગરમી માં ખુબજ લાભ દાયી કેરી નું શરબત ઠંડક આપે છે.મારા મમ્મી ની રીત.સ્કૂલે લઈ જતા ને કૉલેજ માં પણ ગટગટાવતા.... Sushma vyas -
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
કાચી કેરી ફુદીના નું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
ઠંડા ઠંડા કુલ કુલ..🍹બહુ જ refreshing અને હેલ્થ ની દૃષ્ટિ એ બહુ જ ગુણકારી..ઉનાળા ની સીઝન માં લું થી બચવા આવું શરબત દરરોજ પીવું જ જોઈએ.. Sangita Vyas -
કાચી કેરી છાલ ની ચટણી(kachi keri chhal ni chutney recipe in Guja
#KR ઉનાળા માં જ્યારે લીંબુ ઓછા મળતાં હોય ત્યારે કાચી કેરી અથવા તેની છાલ નો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ચટણી બનાવવી શકાય છે.જે સેન્ડવીચ,લંચ અથવા ડિનર માં ગમે ત્યારે સર્વ કરી શકાય. Bina Mithani -
કાચી કેરી નુ અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
#EBઝટ પટ બની જાય એવુ કાચી કેરી નુ અથાણું Madhavi Bhayani -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળાની સીઝન આવતાની સાથે જ કાચી કેરી નુ આગમન થાય. કાચી કેરી ઘર માં આવે ત્યારે કોઈ તેની ચટણી બનાવે છે તો કોઈ કચુંબર. આજે મેં કાચી કેરી નું શાક અથવા અથાણું બનાવ્યું છે. Archana Parmar -
કાચી કેરી ફુદીનાનું શરબત (Kachi Keri Pudina Sharbat Recipe In Gujarati)
ઉનાળાની કાળઝાળ ગરમીમાં કંઈક ઠંડુ પીવાનું મન થતું હોય છે. એ વખતે કંઈક ખાટું- મીઠું પીણું પીવાની મજા આવે. બધાના ઘરે બાફલોતો બનતો જ હોય છે પણ મેં આજે કાચી કેરી અને ફુદીનાનું શરબત બનાવ્યું હતું જે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું.કેરીને બાફવાની નથી એટલે આ શરબત જલ્દીથી બની જાય છે.#KR Vibha Mahendra Champaneri
More Recipes
- સ્ટ્રીટ સ્ટાઈલ પાવભાજી (Street Style Pavbhaji Recipe In Gujarati)
- રેડ ગ્રેવી અને વેજ. કડાઈ પનીર (Red Gravy Veg.Kadai Paneer Recipe In Gujarati)
- ફરસી પૂરી (Farsi Poori Recipe In Gujarati)
- મમરા નો ચેવડો (Mamra Chevdo Recipe In Gujarati)
- નો બેક મેંગો ચીઝ કેક (No Bake Mango Cheese Cake Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/14974465
ટિપ્પણીઓ (2)