ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)

#PR
લગભગ બધા પ્રાન્તો મા કઢી બનતી હોય છે બેસન અને દહીં(ખટાશ) ના મિશ્રણ થી કઢી બનાવાની જુદી જુદી રીત છે, અને રીત પ્રમાણે એના ખાટા ,અને ખાટા મીઠા ટેસ્ટ અને ગાઢા પાતળા ટેકસચર હોય છે ગુજરાતી કઢી ખાટી મીઠી અને પાતળી હોય છે સાથે લીલોતરી , ડુગંળી લસણ વગર ની બને છે માટે પર્યુષણ મા બનાવી શકાય ,જો દહીં ના ખાતા હોય તો મોળી પણ બનાવી શકાય છે.
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#PR
લગભગ બધા પ્રાન્તો મા કઢી બનતી હોય છે બેસન અને દહીં(ખટાશ) ના મિશ્રણ થી કઢી બનાવાની જુદી જુદી રીત છે, અને રીત પ્રમાણે એના ખાટા ,અને ખાટા મીઠા ટેસ્ટ અને ગાઢા પાતળા ટેકસચર હોય છે ગુજરાતી કઢી ખાટી મીઠી અને પાતળી હોય છે સાથે લીલોતરી , ડુગંળી લસણ વગર ની બને છે માટે પર્યુષણ મા બનાવી શકાય ,જો દહીં ના ખાતા હોય તો મોળી પણ બનાવી શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલી મા દહીં અને પાણી વલોવી ને મિક્સ કરી ને બેસન ઉમેરી દેવુ અને પાતળુ મિશ્રણ કરી ને ગૈસ ઉપર ઉકળવા મુકી દેવુ સ્વાદ પ્રમાણે મીઠુ એડ કરવુ
- 2
એક વઘારિયા મા તેલ /ઘી ગરમ કરી ને રાઇ,જીરુ સુકા મરચા તજ,લવીગં ના વઘાર કરી નેકઢી મા નાખી દેવુ ઉભરો આવે ફલેમ સ્લો કરી ધીમા તાપે ઉકળવી 5મીનીટ પછી ગૈસ બંદ કરી દેવુ. તૈયાર થઈ ગઈ ગુજરાતી કઢી. સરસ ખાટી મીઠી ટેસ્ટફુલ કઢી પીરસવા માટે તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#બેસન #યલો #ખાટી મીઠી #ગુજ્જૂ સ્પેશીયલકઢી બનાવાની રીત અલગ અલગ પ્રકાર ની હોય છે. ગુજરાતી કઢી ઝડપ થી બની જાય છે અને સ્વાદ મા ખાટી ,મીઠી ટેન્ગી હોય છે ખિચડી ભાત ભભરી દાળ સાથે સર્વ થાય છે Saroj Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ગુજરાતી કઢીબધાની કઢી બનાવાની રીત જુદી જુદી હોય છે.ચાલો આજે મારી સ્ટાઇલ ની કઢી બનાવીયે Deepa Patel -
ગુજરાતી કઢી છૂટી દાળ (Gujarati Kadhi Chuti Dal Recipe In Gujarati)
#AM1post ૩ દરેક ભારતીય ઘરો મા કઢી બને છે . જુદા જુદા રાજયો ના લોગો ને પોતાની પરમ્પરા ,અને સ્વાદ ની અનુકુલતા વિવિધ રીતે અપનાવી લીધા , છે સ્વાદ ,રંગ ,રુપ ને લીધે કઢી અને દાળ રોજિન્દા ખોરાક( જમણ) મા અપનાવયા છે અને પોતાની ઓળખ આપી ને રાજયો ના નામ સાથે જોડી દીધા છે જેમ કે ગુજરાતી કઢી ,યૂ.પી, મધ્યપ્રદેશ, પંજાબ, સાઉથ ની કઢી બિહાર,રાજસ્થાન, ની કઢી ઈત્યાદિ... Saroj Shah -
પંજાબી પકોડા કઢી (Punjabi Pakoda Kadhi Recipe in Gujarati)
#RC1કઢી ભારતીય ભોજન થાલી ના એક ભાગ છે . વિવિધ રાજયો મા કઢી ની વિવિધતા જોવા મળે છે. ખાટી,મીઠી,તીખી ,કઢી ખિચડી,ભાત અથવા રોટલી સાથે પીરસાય છે. લોકો પોતાના સ્વાદ મુજબ કઢી બનાવાની રીત ને અપનાવી લીધા છે મે ખાટી કઢી મા ડબલ ડમરુ શેપ ના પકોડા નાખી ને બનાવયા છે નૉર્થ મા આ કઢી ને કઢી ફુલોરી કહે છે. ડબકા કઢી,ભજિયા વાલી કઢી, પકોડા કઢી, સિન્ધી કઢી,ગુજરાતી ખાટી મીઠી કઢી, કઢી ફુલોરી જેવા નામો થી પ્રચલિત પંજાબી પકોડા કઢી ની રીત જોઈયે Saroj Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આજે મે ગુજરાતી ખાટી મીઠી કઢી બનાવી છે, કઢી ખીચડી, મગની છુટીદાળ સાથે કઢી ભાત બનાવીએ છીએ મે આજે કઢી ભાત અને ચણાનું શાક બનાવ્યુ છે કઢી મા ઘી અને તજ લવીંગ ના વઘાર ની સોડમ આજુબાજુ મા પ્રસરી જાય છે અને સાથે અત્યારે સરગવો ખુબ સરસ આવે છે તો મે કઢી મા તેને વચ્ચે થી કાપી નાના ટુકડા કરી નાખ્યા છે તેનો બહુ સરસ ફ્લેવર આવે છે, હું દાળમાં પણ આ જ રીતે સરગવો નાખું છું તમે પણ ટ્રાય કરજો Bhavna Odedra -
પકોડા કઢી (Pakora Kadhi Recipe In Gujarati)
#ROK#કઢી રેસીપી#કોકપેડ ગુજરાતી કઢી દરેક રાજયો ,શહરો કે ક્ષેત્રો મા વિવિધ રીતે બનાવા મા આવે છે ,મે મધ્યપ્રદેશ ,ઉત્તર પ્રદેશ મા બનતી ડમરુ ના આકાર ના પકોડા વાલી કઢી બનાવી છે સ્વાદ મા ખાટી ,સહેજ તીખી ,ગાઢી, કઢી મા ડબલ (ડમરુ) આકાર ના ભજિયા નાખવા મા આવે છે થોડી ગાઢી અને ખુબજ ઉકાળી ને બને છે ,ભાત ,રોટલી સાથે પીરસાય છે.. ફુલૌરી કઢી ,પકોડા કઢી ,ભજિયા વાલી કઢી જેવા નામો થી જાણીતી રેસીપી છે Saroj Shah -
ગુજરાતી કઢી (Gujarati kadhi recipe in Gujarati)
#AM1#dal/Kadhi#COOKPADGUJRATI#CookpadIndia ગુજરાતી કઢી દહીં અને ચણા ના લોટ થી બને છે સ્વાદમાં ખાટી મીઠી હોય છે.આ કઢી છૂટી દાળ અને ભાત સાથે ખુબ જ સરસ લાગે છે. Shweta Shah -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ભાણા મા પિરસાતી ખાટી મીઠી કઢી બધા ની પહેલી પસંદ હોય છે .કઢી ના બે , ત્રણ વાટકા તો એમને એમજ પીવાય જાય .કઢી ને ખીચડી, ભાત,પુલાવ સાથે પીરસાય છે.હવે તો ઘટ્ટ કઢી ફાફડા સાથે પણ ખવાઇ છે.વરસો થી કઢી ગુજરાતી ભાણા મા આગવુ સ્થાન ધરાવે છે.હાલો તો આજે બનાવી એ.... Kiran Patelia -
ગુજરાતી કઢી
#દાળકઢીઆંબા હળદર શિયાળામાં ખૂબ જ મળે છે અને કઢી માં તેનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે' આમાં કઢી નો સ્પેશિયલ મસાલો બનાવ્યો છે જે ફ્રીજર માં ૧ મહીનો સ્ટોર કરી શકાય છે, બારેમાસ આંબા હળદર મળતી નથી તો તેને સૂકવી પાવડર કરી ને સ્ટોર કરી શકાય છે તેથી જ્યારે કઢી નો મસાલો બનાવવો હોય ત્યારે ઉપયોગ માં લઇ શકાય Minaxi Solanki -
ગુજરાતી કઢી
#દાળકઢીઆપણે ગુજરાતી ખાટી મીઠી કઢી ખાઈએ છીએ. દરેક શહેરમાં કઢીનો સ્વાદ અલગ અલગ હોય છે. જેમ કે આપણા ગુજરાતમાં કઢીમાં ખટાશ સાથે ગળપણ નો પણ સ્વાદ હોય છે. અને રાજસ્થાન માં કઢી કે રાયતું હોય એમાં ખટાશ જ હોય છે ગળપણ નહીં. રાજસ્થાનમાં કોઇ દાળ શાક કે કઢીમાં ગળપણ નથી ઉમેરાતુ એવી જ રીતે આપણા ગુજરાત માં બધાં જ શાક કે દાળ ખટમીઠાં જ હોય છે. વર્ષા જોષી -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#week2#cookpad_gujarati#cookpadindiaગુજરાતી કઢી એ બીજા રાજ્યો અને પ્રાંત ની કઢી કરતા અલગ હોય છે. તે પંજાબી કઢી જેટલી ઘાટી નથી હોતી કે તેમાં પકોડા નથી હોતા. વડી ગુજરાતી કઢી ખાટી મીઠી હોય છે. કઢી ના મૂળ ઘટકો માં ચણા નો લોટ અને દહીં ( ખાટું ) હોય છે. મેં જૈન વિધિ પ્રમાણે કઢી બનાવી છે. એટલે કે મેં દહીં ને ગરમ કરી ને વાપર્યું છે. Deepa Rupani -
ઓનિયન કઢી (Onion Kadhi Recipe In Gujarati)
કઢી રેસીપી#ROK ઓનિયન કઢીકઢીને ભાત સાથે અથવા તો ખીચડી સાથે સર્વ કરી શકાય છે અને થોડી ઘાટી કઢી કરીએ તો એ રોટલા સાથે પણ ખાઈ શકાય છે ખાટી મીઠી અને થોડી સ્પાઈસી કઢી હોય તો શાક ની પણ જરૂર નથી પડતી.તો આજે મેં ઓનિયન કઢી બનાવી. Sonal Modha -
નાયલોન પૌઆ નો ચેવડો (Nylon Poha Chevdo Recipe in Gujarati)
# પર્યુષણ માટે ના નાસ્તા રેસીપી#ડાયેટ રેસીપી#લીલોતરી,ડુગંળી ,લસણ વગર ની રેસીપી#ઓઈલ લેસ રેસીપી..ડાયેટ પૌઆ ચેવડો Saroj Shah -
ડપકા કઢી (Dapka Kadhi Recipe In Gujarati)
#WK5# ડપકા કઢી રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઈત્પરપ્રદેશ ની પ્રચલિત રેસીપી છે કઢી મા વિવિધ પ્રકાર ના ભજિયા,ગોટા ને ડપકા નાખી ને ખાટી અને સ્પાઇસી બને છે. વેરી એશન મા આપણા ગુજરાતી ગોળ/ખાડં નાખે છે Saroj Shah -
કઢી (Kadhi Recipe In Gujarati)
કાઠિયાવાડ મા ખાટી મીઠી કઢી બને છે જે મેં આજે બનાવી અને જીરા રાઈસ સાથે સર્વ કરી છે. Sonal Modha -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#weeklymenu#lunch#kadhi#cookpadindia#cookpadgujarati ગુજરાતી કઢી અમારા ઘરે બનતી જ હોય છે. Alpa Pandya -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK#kadi recipe#cookpad gijrati Saroj Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
ખીચડી હોય કે પછી પુલાવ, બંને સાથે ભળી જાય એવી ખાટી મીઠી ગુજરાતી કઢી...#HP Pranjal Bhatt -
ગુજરાતી કઢી
ભારતીય ભોજનમાં દહીં, ચણાનો લોટ, મસાલાઓ અને ખાસ 'તડકો' મારેલી કઢી હમેશાં પોતાની એક ખાસ ઓળખાણ ધરાવે છે. મારા નાની એ શીખવેલી કઢી ની રીત જણાવું છું . Purvi Patel -
કાઠિયાવાડી કઢી (Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#AM1સૌરાષ્ટ્રમાં રાતના ભોજનમાં ખિચડી અને કઢી બહુ બનતા હોય છે. તો આજે હું લૈ ને આવી છું કાઠિયાવાડી કઢી. Shilpa Bhatt -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1 આજે હું અહીંયા ગુજરાતી કઢી બનાવું છું. ખાટી મીઠી કઢી ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Nita Prajesh Suthar -
ગુજરાતી કઢી(Gujarati Kadhi Recipe in Gujarati)
#GA4#Week12Besan. Post2 ગુજરાતી કઢી સ્વાદ માં ખાટી મીઠી હોય છે.કઢી બનાવવા મધ્યમ ખાટું દહીં લેવું.જીરૂ,કઢીલીમડી,મીઠું,આદુ,લીલી આંબાહળદર ( સીઝન મુજબ) ને વાટી કઢીમસાલો તૈયાર કરી ઉપયોગ કર્યો છે.ખૂબ સ્વાદિષ્ટ કઢી બને છે.ખીચડી,પુલાવ કે કોઇપણ પ્રકારના રાઈસ સાથે ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1#CookpadIndia#Cookpadgujarati#Cookpad આખા ભારતમાં વિવિધ રાજ્યોમાં જુદા જુદા પ્રકારની કઢી બને છે, ક્યાંક પકોડાવાળી કઢી તો ક્યાંક બૂંદીવાળી. પરંતુ આ બધી જ કઢીમાં ગુજરાતી કઢીની વાત જ અનોખી છે. આ કઢીનો ખાટો-મીઠો ટેસ્ટ બધાને દાઢમાં રહી જાય એવો હોય છે. કઠોળ બનાવ્યા હોય કે પછી ખીચડી કે રોટલા હોય, તેની સાથે ટેસ્ટી કઢી બની હોય તો ખાવાની મજા બમણી થઈ જાય છે. કઢી એ દહીં કે છાશમાંથી બનતી સૂપ કે દાળ જેવી તરલ વાનગી છે. કઢી સંપૂર્ણ ભારતમાં બનાવવામાં આવે છે. તેને ખીચડી અથવા ભાત સાથે ખવાય છે. ગુજરાતી ભોજન કે ગુજરાતી થાળીમાં કઢી અવશ્ય હોય છે. Komal Khatwani -
ગુજરાતી કઢી (Gujarati kadhi in Gujarati)
#goldenapron3#week -24#kadhi#Gujarati kadhiખીચડી સાથે પુલાવ સાથે ગુજરાતી ઘરોમાં લગભગ અઠવાડિયામાં એક વખત તો કઢી બનતી જ હોય છે ખાટી અને મીઠી કઢી ખુબ જ સરસ લાગે છે અને એકદમ ઝડપથી બની જાય છે Kalpana Parmar -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1આ કઢી થોડી ખાટી મીઠી હોય છે તેમાં કઢી પત્તાનું ખૂબ જ મહત્વ હોય છે Shethjayshree Mahendra -
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#gurati dal#દાળ ભારતીય ભોજન ના એક અભિન્ન સ્થાન છે દાળ બિના થાળી અધુરી છે , સંતુલિત આહાર મા દાળ ના વિશેષ મહત્વ છે , દરેક રાજયો મા જુદી જુદી રીતે બને છે ,ગુજરાતી દાળ ખાટી મીઠી ટેન્ગી હોય છે.. Saroj Shah -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે ગુજરાતી કઢી બનાવી છે જે ગુજરાત માં તો દરેક ના ઘરે બનતી જ હોય છે અને બધા ની ફેવરીટ પણ હોય છે પણ આજે મે એમાં સૂકી હળદર ના બદલે લીલી હળદર ઉમેરી ને બનાવી છે તમે પણ ટ્રાય કરો hetal shah -
ગુજરાતી કઢી(Gujarati kadhi recipe in Gujarati)
#GA4#Week12#cookpadindia** keyword: બેસન કઢી દરેક રીજીયનમાં અલગ અલગ રીતે બનાવવામાં આવે છે.અમે ગુજરાતી લોકો જનરલી કઢીને મોળી દાળ-ભાત,ખીચડી તેમજ અમારા અપાવિલોની ખાસ વાનગી મગનું ખાટું સાથે ખાવાનું પસંદ કરીએ છીએ.વળી અમારી કઢીની વિશેષતા એ છે કે અમે એમાં આંબાહરદ,પીળી હરદ,તુવેરના દાણા,લીલા ધાણા-લસણ જેવા મસાલા ભરપૂર નાંખીએ છીએ.આથી જો કોઈને ઘરમાં શરદી થઈ હોય તો અચૂક ઘરમાં કઢી બને.અને એ વ્યક્તિ વાટકી ભરી કઢી પી જાય...અને એનાથી સારૂં લાગે. સ્વાદમાં અમે ગળી કઢી ખાવી પસંદ કરીએ... Payal Prit Naik
More Recipes
ટિપ્પણીઓ