ચટાકેદાર ચણા દાળ (Chatakedar Chana Dal Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
4 વ્યક્તિ
  1. 250 ગ્રામ તળેલી ચણા દાળ
  2. 1કાચી કેરી
  3. 1સૂકી ડુંગળી
  4. 1/2લીંબુ
  5. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 2 ચમચીટોમેટો સોસ
  7. સ્વાદ મુજબ મીઠુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 વાસણ માં દાળ લઇ તે ની ઉપર બધો મસાલો ચડાવી દયો.. ચટપટી મસાલા દાળ તૈયાર

  2. 2

    જયારે પીકનીક માં જાય ત્યારે ઝડપ થી અને સહેલાય થી બની જાય તેવી અને બાળકો ને ખુબ જ પ્રિય એવી મસાલા દાળ તૈયાર થઇ જશે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes