ચણા ની દાળ (Chana Dal Recipe In Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામચણા ની દાળ
  2. 1 નંગકાંદો
  3. 4,5કળી લસણ
  4. 1 નંગટામેટું
  5. 2 ચમચીલાલ મરચું પાઉડર
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીરાઈ જીરું હિંગ
  8. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દાળ ધોઈ,પલાળી દેવી.

  2. 2

    મીઠું નાખી બાફી લેવી.

  3. 3

    એક પેન માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી લસણ ની કળી,નાખી કાંદા નાખવા.

  4. 4

    એ થાય એટલે તેમાં ટામેટું,લાલ મરચું હળદર મીઠું સ્વાદાનુસાર નાખવું.

  5. 5

    બાફેલી દાળ એમાં નખી સરસ કુક કરી લેવું.d

  6. 6

    ખૂબ સરસ લાગે છે

  7. 7

    રોટલી રોટલા k ભાખરી જોડે સરસ lge che

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

Similar Recipes