કોલ્ડ કોકો વિથ વેનીલા આઈસ્ક્રીમ (Cold Coco Vanilla Ice Cream Recipe In Gujarati)

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

કોલ્ડ કોકો વિથ વેનીલા આઈસ્ક્રીમ (Cold Coco Vanilla Ice Cream Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ml દુધ
  2. 100 ગ્રામ cold coco mix
  3. વેનીલા આઈસ્ક્રીમ જરૂર મુજબ
  4. ચોકલેટ સીરપ ગાર્નીશિંગ માટે
  5. નોંધઃ જો કોલ્ડ કોકો મિક્સ ન હોય તો..
  6. 2 ચમચીકોકો પાઉડર
  7. 1 ચમચીકોર્ન ફ્લોર
  8. ખાંડ જરૂર મુજબ
  9. 1 ટી સ્પૂનચોકલેટ પાઉડર લઈને પણ બનાવી શકાય

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ દૂધ લઇ તેમાં cold coco મિક્સ પાઉડર ઉમેરી ગાંઠા ન પડે તે રીતે મિક્સ કરી લો

  2. 2

    પછી તેને ગેસ ઉપર ઉકળવા મૂકો

  3. 3

    બે ત્રણ ઊભરા આવે એટલે તેને નીચે ઉતારી લઈ રુમ ટેમ્પરેચર પર લાવી ફ્રીજમાં ઠંડુ થવા મૂકો.

  4. 4

    તો તૈયાર છે આપણું કોલ્ડ કોકો તેને સર્વિંગ ગ્લાસ માં લઇ ઉપરથી વેનીલા આઈસ્ક્રીમ અને ચોકલેટ સોસ થી ગાર્નીશ કરી એકદમ ચિલ્ડ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
All your recipes are superb and delicious. You can check my profile and follow me if you wish.

Similar Recipes