કોલ્ડ કોકો

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

જ્યારે કંઈક ચોકલેટી ખાવાનું કે પીવાનું મન થાય ત્યારે કોલ્ડ કોકો એના માટે બેસ્ટ ઓપ્શન છે તો હવે આપણે અહીં જોઈશું કે આ cocoa ઘરે કેવી રીતે બનાવી શકાય છે તેની સરળ રીત જોઈશું
#cookwellchef
#ebook
#RB16

કોલ્ડ કોકો

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

જ્યારે કંઈક ચોકલેટી ખાવાનું કે પીવાનું મન થાય ત્યારે કોલ્ડ કોકો એના માટે બેસ્ટ ઓપ્શન છે તો હવે આપણે અહીં જોઈશું કે આ cocoa ઘરે કેવી રીતે બનાવી શકાય છે તેની સરળ રીત જોઈશું
#cookwellchef
#ebook
#RB16

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ કપદૂધ
  2. 4 ચમચીખાંડ
  3. 2 ચમચીકોર્ન ફ્લોર
  4. 2 ચમચીકોકો પાઉડર
  5. 2ટીપા જેટલું વેનીલા એસેન્સ
  6. ચોકલેટ ચિપ્સ ડેકોરેશન માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે સૌપ્રથમ 1-1/2 કપ દૂધને ઉકળવા મૂકી દો તેમાં ખાંડ એડ કરી દો

  2. 2

    હવે બાકી રહેલા અડધા કપ દૂધમાં બે ચમચી કોર્નફ્લોર અને બે ચમચી કોકો પાઉડર સારી રીતે મિક્સ કરી દૂધમાં ઉભરો આવે એટલે એડ કરી દો

  3. 3

    હવે આ મિશ્રણને 10 મિનિટ માટે ઉકળવા દો ત્યારબાદ ઠંડુ કરી બે ટીપા વેનીલા એસેન્સ અને ખમણેલી ચોકલેટ એડ કરી દો

  4. 4

    ઠંડુ કરી ચોકલેટ ચિપ્સ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes