કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

Komal Batavia
Komal Batavia @cook_22279443

#G4A
#week8
કોલ્ડ કોફી મારી ફેવરીટ છે તો હું અવારનવાર બનાવું છું મને ખૂબ પસંદ પડે છે અને એક મસ્ત ફ્લેવર તૈયાર થાય છે જે મા તમે આઈસક્રીમ સાથે પણ પી શકો છે.

કોલ્ડ કોફી (Cold Coffee Recipe In Gujarati)

#G4A
#week8
કોલ્ડ કોફી મારી ફેવરીટ છે તો હું અવારનવાર બનાવું છું મને ખૂબ પસંદ પડે છે અને એક મસ્ત ફ્લેવર તૈયાર થાય છે જે મા તમે આઈસક્રીમ સાથે પણ પી શકો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1યક્તિ
  1. 2 ગ્લાસદૂધ
  2. 4 ચમચીકોફી પાઉડર
  3. 2 ચમચીખાંડ
  4. 2 વાટકી જો આઈસ્ક્રીમ નાખવું હોય તો આઈસ્ક્રીમ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    આપણે કોલ્ડ કોફી બનાવવાની શરૂઆત કરીશું સૌપ્રથમ દૂધને ગરમ કરી અને ઠંડુ કરવા મુકી શુ દૂધ ઠંડું થઇ ગયાબાદ એક મોટા બાઉલમાં લઈ તેમાં નેક્સ કોફિ અને સાકરને એડ કરી બ્લેન્ડરથી કોક્રોચ કરવું.

  2. 2

    બ્લેન્ડર થી ખુબ ક્રશ કર્યા બાદ કોફીને અડધો કલાક માટે ફ્રિજમાં ઠંડુ થવા માટે મૂકો ત્યારબાદ બે ગ્લાસ ની અંદર કાઢી લેવી અને આઈસક્રીમ થી coffee ગાર્નીશ કરવિ.

  3. 3

    તો તૈયાર છે આપણી આ કોલ્ડ કોફી જે એક મસ્ત ફ્લેવરમાં સાથે તૈયાર થાય છે અને ખૂબ જ ટેસ્ટી બને છે આમાં તમે વિથ આઇસ્ક્રીમ સાથે પણ સર્વ કરી સકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Komal Batavia
Komal Batavia @cook_22279443
પર

Similar Recipes