ઓટ્સ અને ઘઉના લોટ ના વેજ અપ્પમ (Oats Wheat Flour Appam Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

આજે હેલ્થ ને ડાયેટ ને ધ્યાન મા રાખીને મેં ભાખરી લોટ અને સાફોલા રેડી ટુ eat મિક્સ કરીને અપ્પામ બનાવ્યા છે. એક્દમ ઝડપી અને સરળ બ્રેકફાસ્ટ / લાઇટ ડિનર રેસીપી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી  25 મિનિટ
2 વ્યક્તિ
  1. 1સાફોલા રેડી ટુ ઇટ પેકેટ
  2. 4 ચમચીભાખરી નો લોટ / રાગી પણ મિક્સ કરી શકો 2 ચમચી
  3. કટ વેજ:
  4. 1ગાજર
  5. 1ડુંગળી
  6. 2 લીલા મરચા
  7. 1/2કેપ્સીકમ
  8. આદુ ખમણી લેવું
  9. મસાલા:
  10. મીઠું સ્વાદ અનુસાર
  11. 2 ચમચીમરચું
  12. હળદર ટેસ્ટ મુજબ
  13. ચપટીસોડા/ ઇનો
  14. 1 નાની વાટકીતેલ
  15. 5 ચમચીદહીં

રાંધવાની સૂચનાઓ

20 થી  25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ઓટ્સ અને ભાખરી ના લોટ મા દહીં નાખી જરૂર મુજબ પાણી ઉમેરીને થીક બેટર બનાવી ૧૦મિનિટ રેસ્ટ આપવું

  2. 2

    પછી તેમાં બધાં કટ વેજ અને મસાલા ઉમેરીને બરાબર મિક્સ કરીને ચપટી સોડા નાખી અપ્પામ પેનમાં ઓઇલ મૂકી બેય

  3. 3

    બાજુ ધીમી આંચ પર કવર કરીને ક્રિસ્પી બ્રાઉન કૂક થાય એટલે નીકાળી લો

  4. 4

    સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

Similar Recipes