વેજ સ્ટફ પફ રોલ (Veg Stuffed Puff Roll Recipe In Gujarati)

Parul Patel
Parul Patel @masterqueen

આ રેસીપી મા બટાકા અને વેજ નાખી પનીર નું સ્ટફીગ બનાવી તેને મે મેંદા ના વેજ બેઝ બનાવી એક ફલેવર ( ગાર્લિક, ઓરેગનો કેપ્સીકમ, ગાજર) ટેસ્ટ આપ્યો છે .જે મારી પોતાની રીતે અલગ ટચ આપીને રોલ બનાવ્યા છે. અને તે પણ માઇક્રોવેવ/ ઓવન વગર. કપલીટલી ગેસ પર .😊❤
વેજ સ્ટફ પફ લોફ/  રોલ

વેજ સ્ટફ પફ રોલ (Veg Stuffed Puff Roll Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

આ રેસીપી મા બટાકા અને વેજ નાખી પનીર નું સ્ટફીગ બનાવી તેને મે મેંદા ના વેજ બેઝ બનાવી એક ફલેવર ( ગાર્લિક, ઓરેગનો કેપ્સીકમ, ગાજર) ટેસ્ટ આપ્યો છે .જે મારી પોતાની રીતે અલગ ટચ આપીને રોલ બનાવ્યા છે. અને તે પણ માઇક્રોવેવ/ ઓવન વગર. કપલીટલી ગેસ પર .😊❤
વેજ સ્ટફ પફ લોફ/  રોલ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 કલાક પ્રી પ્લાનીંગ
2 વ્યક્તિ
  1. 200ગ્રામ મેંદો
  2. ૩ ચમચીબટર
  3. 1 નાની સ્પૂનડ્રાય યીસ્ટ
  4. 1 કપ મિલ્ક (dough) માટે
  5. ખાંડ યીસ્ટ એક્ટિવ કરવા માટે ૧ચમચી નાની
  6. મીઠું
  7. વેજ બેઝ માટે -
  8. 3 કળીલસણ ની કટ બારીક
  9. 1 લીલું મરચું કટ
  10. 3 ચમચી ગાજર છીણી લો
  11. 3 ચમચીકેપ્સીકમ કટ બારીક
  12. કોથમીર
  13. રેડ ચીલી ફ્લેક્સ
  14. મિક્સ હર્બ
  15. સ્ટફીગ માટે સામગ્રી 🌺
  16. 2 નંગબાફેલા બટાકા
  17. 1 નંગ કાંદા કટ
  18. વટાણા બાફેલા
  19. 2 નંગ લીલાં મરચાં કટ
  20. ૨ ચમચીકેપ્સીકમ કટ
  21. કોથમીર
  22. 100 ગ્રામપનીર ખમણી લેવું
  23. રેડ ચીલી ફ્લેક્સ
  24. મિક્સ હર્બસ
  25. મીઠું સ્વાદ મુજબ
  26. ઓરેગાનો સ્વાદ મુજબ
  27. ૨ક્યૂબચીઝ ખમણી લેવું

રાંધવાની સૂચનાઓ

2 કલાક પ્રી પ્લાનીંગ
  1. 1

    સૌ પ્રથમ હુંફાળું ગરમ દૂધ મા યીસ્ટ નાખી ખાંડ નાખી 5 મિનિટ સુધી પલાળી દો

  2. 2

    ત્યારબાદ મેંદો મા મીઠું અને બધા વેજ અને મસાલા નાખી બટર ૨ચમચી નાખી દૂધ વડે લોટ બાંધવો

  3. 3

    5 મિનિટ સુધી ટૂપવો ત્યારબાદ એક બાઉલ મા 2 કલાક માટે રોલ વાળી બટર લગાવીને મૂકી દો

  4. 4

    હવે આપણે એક જાડા તળિયા નું વાસણ મા મીઠું નાખી તેનાં પર જાળી મૂકી 5 મિનિટ સુધી પ્રીહિટ કરવું

  5. 5

    મેંદો ના લોટ નો રોટલો બનાવી તેના પર બટર લગાવીને બનાવેલું સ્ટફીગ પાથરી બેય સાઇડ થી રોલ વાળી લો

  6. 6

    અને ૧૫થી ૨૦ મિનિટ કૂકકરવું ઢાંકણ થી કવર કરી મીડિયમ આંચ પર ૧૦મિનિટ પછી ઉલટાવી લેવું બીજી બાજુ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Patel
Parul Patel @masterqueen
પર
# LOVE TO COOKING WITH NEW INNOVATIONS, TWIST, IDEA 💃❤🌟🧑‍🍳👰FUDDIES TEST # CREDIT GOES MY HANDY SON.
વધુ વાંચો

Similar Recipes